ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» મોદીના સંસદીય ક્ષેત્રમાં સાધુ સંત કરશે વિરોધ | Varanasi Sadhus Swami plan to oppose Modi Government for his Vishwanath Corridor

  બનારસના સાધુ-સંતો મોદીથી આ કારણે છે નારાજ, શરૂ કરશે અભિયાન

  Divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 11:30 AM IST

  મોદીના સંસદીય ક્ષેત્રના સાધુ સંતો બીજેપથી નારાજ છે. આ સાધુ સંતો બીજેપી વિરૂદ્ધ અભિયાન ચલાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે.
  • સાધુ સંતોનો આક્ષેપ છે કે મોદી સરકાર આ પૌરાણિક શહેરની વિરાસત અને તેની વાસ્તવિક સુંદરતાને બગાડવાના પ્રયાસો કરી રહ્યાં છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાધુ સંતોનો આક્ષેપ છે કે મોદી સરકાર આ પૌરાણિક શહેરની વિરાસત અને તેની વાસ્તવિક સુંદરતાને બગાડવાના પ્રયાસો કરી રહ્યાં છે (ફાઈલ)

   વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રના સાધુ સંત બીજેપથી નારાજ છે. આ સાધુ સંત બીજેપી વિરૂદ્ધ અભિયાન ચલાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. સાધુ સંતોનો આ વિરોધ હકિકતમાં વિશ્વનાથ કોરિડોરને લઈને છે. આ કોરિડોરના કારણે 20 નાના મંદિરોને તોડવામાં આવશે. સાધુ સંતોનો આક્ષેપ છે કે મોદી સરકાર આ પૌરાણિક શહેરની વિરાસત અને તેની વાસ્તવિક સુંદરતાને બગાડવાના પ્રયાસો કરી રહ્યાં છે.

   સાધુ સંતોનો વિરોધ

   - વારાણસી બાબા વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધારને લઈને વિશ્વનાથ કોરિડોર નામની યોજના અમલમાં મુકવામાં આવનારી છે.
   - જો કે વિશ્વનાથ કોરિડોરનો સાધુ સંતો જ વિરોધ કરી રહ્યાં છે. આ મુદ્દે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના નેતૃત્વમાં ડઝન સાધુ સંતોએ પ્રદર્શનો કર્યાં હતા.
   - સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, "એક તરફ તેઓ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માંગે છે તો બીજી બ ાજુ આ લોકો વારાણસીના 20થી વધુ નાના મંદિરોને તોડવાની યોજના બનાવી રહ્યાં છે."
   - હકિકતમાં વિશ્વનાથ કોરિડોર અંતર્ગ કાશી વિશ્વનાથ મંદિરની ચારે બાજુ કોરિડોર બનાવવામાં આવશે. જેમાં આ મંદિરો રસ્તામાં આવે છે.

   બીજેપી સરકાર વિરૂદ્ધ મોટું અભિયાન ચલાવાશે

   - સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, "ટૂંક સમયમાં જ તે લોકો મોદી અને બીજેપી સરકાર વિરૂદ્ધ શહેરમાં મોટું અભિયાન ચલાવશે."
   - તેઓએ કહ્યું કે, "જો અમારા રસ્તા અને મંદિરોને તોડવામાં આવશે કે તેનું સ્વરૂપ બગાડવામાં આવશે તો અહીં વ્યાપક વિરોધ થશે."
   - કાશીમાં મંદિરો અને ધરોહરને બચાવવા માટે સમિતિની રચના પણ કરવામાં આવી છે. આ આંદોલનમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહેશે. તેઓએ જ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યાં છે.

   વિશ્વનાથ કોરિડોર PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ

   - વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટથી પીએમ મોદી વારાણસીને આધુનિક લુક આપવાની સાથે શહેરની વિરાસતને યોગ્ય સંભાળ આપવા માગે છે.
   - આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના મંદિરો-મઠોમાં ગેરકાયદેસર રીતે કબજો જમાવીને બેઠેલાં લોકોને પમ બહાર કાઢવા માગે છે.
   - હકિકતમાં વિશ્વનાથ કોરિડોર વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.
   - જો કે સાધુ સંતોના વિરોધ બાદ આ પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટમાં બદલાવ આવી શકે છે. ત્યારે સરકારી અધિકારીઓએ જણાવ્યું કે મંદિર અને અનામતોને કોઈ નુકસાન પહોંચાડવામાં નહીં આવે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના નેતૃત્વમાં ડઝન સાધુ સંતોએ પ્રદર્શનો કર્યાં હતા (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના નેતૃત્વમાં ડઝન સાધુ સંતોએ પ્રદર્શનો કર્યાં હતા (ફાઈલ)

  • કાશીમાં મંદિરો અને ધરોહરને બચાવવા માટે સમિતિની રચના પણ કરવામાં આવી છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાશીમાં મંદિરો અને ધરોહરને બચાવવા માટે સમિતિની રચના પણ કરવામાં આવી છે (ફાઈલ)

  • વિશ્વનાથ કોરિડોર અંતર્ગ કાશી વિશ્વનાથ મંદિરની ચારે બાજુ અમૃતસર સુવર્ણ મંદિરની જેમ કોરિડોર બનાવવામાં આવશે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિશ્વનાથ કોરિડોર અંતર્ગ કાશી વિશ્વનાથ મંદિરની ચારે બાજુ અમૃતસર સુવર્ણ મંદિરની જેમ કોરિડોર બનાવવામાં આવશે

   વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રના સાધુ સંત બીજેપથી નારાજ છે. આ સાધુ સંત બીજેપી વિરૂદ્ધ અભિયાન ચલાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. સાધુ સંતોનો આ વિરોધ હકિકતમાં વિશ્વનાથ કોરિડોરને લઈને છે. આ કોરિડોરના કારણે 20 નાના મંદિરોને તોડવામાં આવશે. સાધુ સંતોનો આક્ષેપ છે કે મોદી સરકાર આ પૌરાણિક શહેરની વિરાસત અને તેની વાસ્તવિક સુંદરતાને બગાડવાના પ્રયાસો કરી રહ્યાં છે.

   સાધુ સંતોનો વિરોધ

   - વારાણસી બાબા વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધારને લઈને વિશ્વનાથ કોરિડોર નામની યોજના અમલમાં મુકવામાં આવનારી છે.
   - જો કે વિશ્વનાથ કોરિડોરનો સાધુ સંતો જ વિરોધ કરી રહ્યાં છે. આ મુદ્દે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના નેતૃત્વમાં ડઝન સાધુ સંતોએ પ્રદર્શનો કર્યાં હતા.
   - સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, "એક તરફ તેઓ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માંગે છે તો બીજી બ ાજુ આ લોકો વારાણસીના 20થી વધુ નાના મંદિરોને તોડવાની યોજના બનાવી રહ્યાં છે."
   - હકિકતમાં વિશ્વનાથ કોરિડોર અંતર્ગ કાશી વિશ્વનાથ મંદિરની ચારે બાજુ કોરિડોર બનાવવામાં આવશે. જેમાં આ મંદિરો રસ્તામાં આવે છે.

   બીજેપી સરકાર વિરૂદ્ધ મોટું અભિયાન ચલાવાશે

   - સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, "ટૂંક સમયમાં જ તે લોકો મોદી અને બીજેપી સરકાર વિરૂદ્ધ શહેરમાં મોટું અભિયાન ચલાવશે."
   - તેઓએ કહ્યું કે, "જો અમારા રસ્તા અને મંદિરોને તોડવામાં આવશે કે તેનું સ્વરૂપ બગાડવામાં આવશે તો અહીં વ્યાપક વિરોધ થશે."
   - કાશીમાં મંદિરો અને ધરોહરને બચાવવા માટે સમિતિની રચના પણ કરવામાં આવી છે. આ આંદોલનમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહેશે. તેઓએ જ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યાં છે.

   વિશ્વનાથ કોરિડોર PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ

   - વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટથી પીએમ મોદી વારાણસીને આધુનિક લુક આપવાની સાથે શહેરની વિરાસતને યોગ્ય સંભાળ આપવા માગે છે.
   - આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના મંદિરો-મઠોમાં ગેરકાયદેસર રીતે કબજો જમાવીને બેઠેલાં લોકોને પમ બહાર કાઢવા માગે છે.
   - હકિકતમાં વિશ્વનાથ કોરિડોર વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.
   - જો કે સાધુ સંતોના વિરોધ બાદ આ પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટમાં બદલાવ આવી શકે છે. ત્યારે સરકારી અધિકારીઓએ જણાવ્યું કે મંદિર અને અનામતોને કોઈ નુકસાન પહોંચાડવામાં નહીં આવે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મોદીના સંસદીય ક્ષેત્રમાં સાધુ સંત કરશે વિરોધ | Varanasi Sadhus Swami plan to oppose Modi Government for his Vishwanath Corridor
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `