ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Female Army Officer Kumud Dogra attended her husbund last rites

  જ્યારે 5 દિવસની દીકરીને પતિના અંતિમ સંસ્કારમાં લઈને પહોંચી, ફોટો થયો વાયરલ

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 12:25 PM IST

  સોશિયલ મીડિયા પર એક મહિલા આર્મી ઓફિસર કુમુદ ડોગરાની તસવીર વાયરલ થઈ રહી છે
  • પાયલટ દુષ્યંત બિસ્ટના અંતિમ સંસ્કારમાં જઈ રહેલી પત્ની અને આર્મી ઓફિસર કુમુદ ડોગરાની તસવીર (ફાઇલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાયલટ દુષ્યંત બિસ્ટના અંતિમ સંસ્કારમાં જઈ રહેલી પત્ની અને આર્મી ઓફિસર કુમુદ ડોગરાની તસવીર (ફાઇલ)

   નવી દિલ્હી/આસામઃ સોશિયલ મીડિયા પર એક મહિલા આર્મી ઓફિસર કુમુદ ડોગરા અને તેમની 5 દિવસની દીકરીની ઇમોશનલ કરનારી તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં કુમુદ યુનિફોર્મમાં છે. તેમના હાથમાં માત્ર 5 દિવસની બાળકી છે. મૂળે, આ તસવીર કોઈ ઇવેન્ટની નથી પરંતુ કુમુદ પોતાના પતિના અંતિમ સંસ્કારમાં પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આસામના માજુલી ટાપુમાં ઈન્ડિયન આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જેમાં તેમના પતિ દુષ્યંત વત્સનું મોત થયું હતું.

   બે પાયલટ મોતને ભેટ્યા હતા

   - 15 ફેબ્રુઆરીના રોજ આસામના માજુલી ટાપુમાં ઈન્ડિયન આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટનું મોત થયું હતું. જેમાં વિંગ કમાંડર જયપાલ જેમ્સ અને વિંગ કમાંડર દુષ્યંત વત્સ સામેલ છે. જેમાં દુષ્યંત વત્સ મેજર કુમુદ ડોગરાના પતિ હતા.
   - મળતી જાણકારી મુજબ, હેલિકોપ્ટરે આસામના જોરહટ્ટથી ટેકઓફ કર્યું હતું. તેને સામાન લઈને અરુણાચલ પ્રદેશ પહોંચવાનું હતું. તે પહેલા જ માજુલી ટાપુમાં તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
   - અંતિમ સંસ્કારની આ તસવીર ફેસબુકના એક પેજ પર શેર કરવામાં આવી. ત્યારબાદ આ ઇમોશનલ કરનારી તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ. યૂઝર્સ આ ફોટોને પોતાના વોલ પર શેર કરી રહ્યા છે. સાથોસાથ અનેક પ્રકારની કોમેન્ટ્સ અને ઇમોશનલ કરનારી પોસ્ટ લખવામાં આવી રહી છે.

   આગળની સ્લાઇડમાં વાંચો, યૂઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ્સ

  • નવજાત દીકરી સાથે કુમુદ ડોગરા (ફાઇલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   નવજાત દીકરી સાથે કુમુદ ડોગરા (ફાઇલ)

  • સોશિયલ મીડિયા પર લોકો આ તસવીર ખૂબ જ શેર કરી રહ્યા છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોશિયલ મીડિયા પર લોકો આ તસવીર ખૂબ જ શેર કરી રહ્યા છે.

  • આ ઇમોશનલ તસવીરને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઇમોશનલ તસવીરને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.

   નવી દિલ્હી/આસામઃ સોશિયલ મીડિયા પર એક મહિલા આર્મી ઓફિસર કુમુદ ડોગરા અને તેમની 5 દિવસની દીકરીની ઇમોશનલ કરનારી તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં કુમુદ યુનિફોર્મમાં છે. તેમના હાથમાં માત્ર 5 દિવસની બાળકી છે. મૂળે, આ તસવીર કોઈ ઇવેન્ટની નથી પરંતુ કુમુદ પોતાના પતિના અંતિમ સંસ્કારમાં પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આસામના માજુલી ટાપુમાં ઈન્ડિયન આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જેમાં તેમના પતિ દુષ્યંત વત્સનું મોત થયું હતું.

   બે પાયલટ મોતને ભેટ્યા હતા

   - 15 ફેબ્રુઆરીના રોજ આસામના માજુલી ટાપુમાં ઈન્ડિયન આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટનું મોત થયું હતું. જેમાં વિંગ કમાંડર જયપાલ જેમ્સ અને વિંગ કમાંડર દુષ્યંત વત્સ સામેલ છે. જેમાં દુષ્યંત વત્સ મેજર કુમુદ ડોગરાના પતિ હતા.
   - મળતી જાણકારી મુજબ, હેલિકોપ્ટરે આસામના જોરહટ્ટથી ટેકઓફ કર્યું હતું. તેને સામાન લઈને અરુણાચલ પ્રદેશ પહોંચવાનું હતું. તે પહેલા જ માજુલી ટાપુમાં તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
   - અંતિમ સંસ્કારની આ તસવીર ફેસબુકના એક પેજ પર શેર કરવામાં આવી. ત્યારબાદ આ ઇમોશનલ કરનારી તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ. યૂઝર્સ આ ફોટોને પોતાના વોલ પર શેર કરી રહ્યા છે. સાથોસાથ અનેક પ્રકારની કોમેન્ટ્સ અને ઇમોશનલ કરનારી પોસ્ટ લખવામાં આવી રહી છે.

   આગળની સ્લાઇડમાં વાંચો, યૂઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ્સ

  • લોકોએ સોશિયલ મીડિયા પર મહિલા આર્મી ઓફિસરના વખાણ કર્યા છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકોએ સોશિયલ મીડિયા પર મહિલા આર્મી ઓફિસરના વખાણ કર્યા છે.

  • દેશભરમાં આ તસવીર વાયરલ થઈ રહી છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેશભરમાં આ તસવીર વાયરલ થઈ રહી છે

  • સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ

  • એક તસવીર ઘણું બધું કહી જાય છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક તસવીર ઘણું બધું કહી જાય છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Female Army Officer Kumud Dogra attended her husbund last rites
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `