ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Ambani is arrested in PNB fraude case, he is CFO of Nirav Modi company

    PNB ફ્રોડ કેસમાં અરેસ્ટ થયા છે આ અંબાણી, નીરવ મોદી કંપનીમાં હતા ઓફિસર

    divyabhaskar.com | Last Modified - Feb 25, 2018, 12:12 AM IST

    તાજેતરમાં જ કોર્પોરેટની દુનિયાના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં મુકેશ અંબાણીના પિતરાઈ બાઈ વિપુલ અંબાણી પણ છે
    • વિપુલ અંબાણી તેમની પત્ની સાથે (ફાઈલ ફોટો)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિપુલ અંબાણી તેમની પત્ની સાથે (ફાઈલ ફોટો)

      નવી દિલ્હી: તાજેતરમાં જ કોર્પોરેટ દુનિયાના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં વિપુલ અંબાણીનું નામ પણ છે. માનવામાં આવે છે કે, તેમની ધરપકડનું કારણ નીરવ મોદી સાથે જોડાયેલુ છે. નોંધનીય છે કે વિપુલ અંબાણીનો સંબંધ ગુજરાત સાથે પણ છે.

      રિલાયન્સ ઈન્ડસ્ટ્રીથી કારકિર્દીની શરૂઆત

      - વિપુલ અંબાણીની ઉંમર 45 વર્ષની છે. તેઓએ કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી અને એમબીએ મેસાચુસેટ્સથી કરી છે. મૂળે, હીરાચંદ ગોવર્ધનદાસ અંબાણીના ત્રણ દીકરા હતા. રમણીકલાલ, ધીરુભાઈ અને સૌથી નાના નટુભાઈ.
      - ધીરુભાઈના દીકરાઓને સૌ ઓળખે છે. રમણીકલાલના દીકરા વિમલના નામે રિલાયન્સની કાપડ વિમલ બ્રાન્ડ નામથી આવે છે. વિપુલના સૌથી નાના નટુભાઈના દીકરા છે.
      - નટુભાઈ એ જ શખ્સ છે જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ફાયનાન્સનું કામ સંભાળે છે. વિપુલે પોતાના કારકિર્દીની શરૂઆત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી જ કરી હતી.
      - તેઓએ જ પોલિપ્રોપીલિન પ્રોજેકટ માટે ટેક્નો ઇકોનોમિક કોમ્પ્યુટરાઇઝ્ડ મોડલ તૈયાર કર્યા હતા, જે ઘણા સસ્તા હતા. વિપુલના નાના ભાઈ નીરજે પણ પોતાની કારકિર્દીની શરૂઆત રિલાયન્સથી જ કરી છે.

      કેવી રીતે છે નીરવ મોદી સાથે કનેક્શન

      - નીરવ મોદીના નાના ભાઈના લગ્ન ઈશિતા સાલગાંવકર સાથે થયા છે. ઈશિતા ગોવાના ઉદ્યોગપતિ દત્તરાજ અને દીપ્તિ સાગલાંવકરની જીકરી છે. દીપ્તિ, મુકેશ અને અનિલ અંબાણીની સગી બહેન છે.
      - આ જ રીતે મુકેશ અને અનિલના કઝિન વિપુલ અને તેમની ભાણી ઈશિતાના કારણે આ પરિવાર નીરવ મોદી સાથે જોડાયેલું છે.
      - વિપુલનું કહેવું છે કે, તેઓ ત્રણ-ચાર વર્ષ પહેલા જ નીરવ મોદી સાથે જોડાયા છે. ડિસેમ્બર 2016માં ઈશિતાના લગ્ન નીરવના ભાઈ નીશલ સાથે થયા છે.
      - પીએનબી કાંડના મામલે નીશલનું નામ પણ સીબીઆઈ રિપોર્ટમાં છે. વિપુલની પત્નીનું નામ પ્રીતિ છે.
      - ન્યૂયોર્કેમાં ઘણી હરાજીમાં પતિ-પત્ની સાથે જોવા મળ્યા છે.
      - નીરવ મોદી માટે ડાયમંડનું ટ્રેડિંગ કરતી કંપની ફાયર સ્ટાર ઈન્ટરનેશનલ ના સીએફઓ વિપુલ જ છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • નીરવ મોદી સાથે સંકળાયેલા હતા નીરવ મોદી  (ફાઈલ ફોટો)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      નીરવ મોદી સાથે સંકળાયેલા હતા નીરવ મોદી (ફાઈલ ફોટો)

    • વિપુલ અંબાણીનો સંબંધ ગુજરાત સાથે પણ છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિપુલ અંબાણીનો સંબંધ ગુજરાત સાથે પણ છે

    • વિપુલ અંબાણીની ઉંમર 45 વર્ષની છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિપુલ અંબાણીની ઉંમર 45 વર્ષની છે

    • પીએનબી ફ્રોડ કેસમાં વીપુલ અંબાણીની થઈ છે ધરપકડ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પીએનબી ફ્રોડ કેસમાં વીપુલ અંબાણીની થઈ છે ધરપકડ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Ambani is arrested in PNB fraude case, he is CFO of Nirav Modi company
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `