ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Violence in Aurangabad of Maharashtra Vehicles shops ablaze section 144 imposed

  મહારાષ્ટ્ર: પાણી મામલે ઔરંગાબાદમાં બે જૂથ વચ્ચે હિંસા, 2નાં મોત

  divyabhaskar.com | Last Modified - May 12, 2018, 01:27 PM IST

  મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં શુક્રવારે રાતે બે જૂથો વચ્ચે જબરદસ્ત વિવાદ થઇ ગયો
  • શુક્રવારે મોડી રાતમાં ઔરંગાબાદમાં બે જૂથો વચ્ચે થયો વિવાદ.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   શુક્રવારે મોડી રાતમાં ઔરંગાબાદમાં બે જૂથો વચ્ચે થયો વિવાદ.

   પુણે: મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં શુક્રવારે રાતે બે જૂથો વચ્ચે જબરદસ્ત વિવાદ થઇ ગયો. ઘણી દુકાનો અને વાહનોમાં આગ લગાવવામાં આવી. પોલીસને ટિયરગેસનો ઉપયોગ કરવો પડ્યો. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દીપક કેસકરના જણાવ્યા પ્રમાણે, આ વિવાદમાં બે લોકોના મોત થઇ ગયા છે. કેસકરે જણાવ્યું કે લોકો અફવાઓ પર ધ્યાન ન આપે. તેમણે જણાવ્યું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. શહેરમાં તણાવને જોતા ઇન્ટરનેટ સર્વિસ બંધ કરવામાં આવી છે અને સેક્શન 144 લાગુ કરી દેવામાં આવ્યું છે. સ્થળ પર ભારે સંખ્યામાં પોલીસદળ તહેનાત કરવામાં આવ્યું છે.

   પાણીની પાઇપલાઇન ગેરકાયદે રીતે કાપવાના મામલે બબાલ

   - બબાલ કરનારાઓએ 40 દુકાનોમાં આગ લગાવી દીધી અને 50 ગાડીઓ પણ સળગાવી નાખી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનામાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

   - પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી પાણીની પાઇપલાઇન કાપવામાં ભેદભાવને કારણે આ બબાલ થઇ છે. ઘટના પછી ઔરંગાબાદમાં તણાવની પરિસ્થિતિ છે. જૂના શહેરથી શરૂ થયેલી આ બબાલ શહેરના ગાંધીનગર, રાજાબજાર અને શાહગંજ વિસ્તારમાં પણ ફેલાઇ ગઇ.
   - અસરગ્રસ્ત વિસ્તારોમાં બંને જૂથોના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો. દુકાનોમાં આગ લગાવી દીધી, ગાડીઓ ફૂંકી મારી. આ હિંસક તોફાનમાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થઇ ગયા છે. વિવાદ પર કાબૂ મેળવવા માટે ઔરંગાબાદના જૂના હિસ્સામાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

  • ઔરંગાબાદના જૂના હિસ્સામાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઔરંગાબાદના જૂના હિસ્સામાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

   પુણે: મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં શુક્રવારે રાતે બે જૂથો વચ્ચે જબરદસ્ત વિવાદ થઇ ગયો. ઘણી દુકાનો અને વાહનોમાં આગ લગાવવામાં આવી. પોલીસને ટિયરગેસનો ઉપયોગ કરવો પડ્યો. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દીપક કેસકરના જણાવ્યા પ્રમાણે, આ વિવાદમાં બે લોકોના મોત થઇ ગયા છે. કેસકરે જણાવ્યું કે લોકો અફવાઓ પર ધ્યાન ન આપે. તેમણે જણાવ્યું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. શહેરમાં તણાવને જોતા ઇન્ટરનેટ સર્વિસ બંધ કરવામાં આવી છે અને સેક્શન 144 લાગુ કરી દેવામાં આવ્યું છે. સ્થળ પર ભારે સંખ્યામાં પોલીસદળ તહેનાત કરવામાં આવ્યું છે.

   પાણીની પાઇપલાઇન ગેરકાયદે રીતે કાપવાના મામલે બબાલ

   - બબાલ કરનારાઓએ 40 દુકાનોમાં આગ લગાવી દીધી અને 50 ગાડીઓ પણ સળગાવી નાખી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનામાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

   - પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી પાણીની પાઇપલાઇન કાપવામાં ભેદભાવને કારણે આ બબાલ થઇ છે. ઘટના પછી ઔરંગાબાદમાં તણાવની પરિસ્થિતિ છે. જૂના શહેરથી શરૂ થયેલી આ બબાલ શહેરના ગાંધીનગર, રાજાબજાર અને શાહગંજ વિસ્તારમાં પણ ફેલાઇ ગઇ.
   - અસરગ્રસ્ત વિસ્તારોમાં બંને જૂથોના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો. દુકાનોમાં આગ લગાવી દીધી, ગાડીઓ ફૂંકી મારી. આ હિંસક તોફાનમાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થઇ ગયા છે. વિવાદ પર કાબૂ મેળવવા માટે ઔરંગાબાદના જૂના હિસ્સામાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

  • પોલીસને  ટિયરગેસનો ઉપયોગ કરવો પડ્યો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસને ટિયરગેસનો ઉપયોગ કરવો પડ્યો.

  • ઘટના પછી  ઔરંગાબાદમાં તણાવની પરિસ્થિતિ છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના પછી ઔરંગાબાદમાં તણાવની પરિસ્થિતિ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Violence in Aurangabad of Maharashtra Vehicles shops ablaze section 144 imposed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top