ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Villagers opposed grooms procession to be on horse Police protection provided at Rajasthan

  પોલીસ સુરક્ષામાં નીકળી આ વરરાજાની જાન, કારણ જાણશો તો ચોંકી જશો

  divyabhaskar.com | Last Modified - May 02, 2018, 10:29 AM IST

  વરરાજાની જાન વિદાય થતી હતી તે દરમિયાન બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થઇ ગયો
  • પોલીસ સંરક્ષણમાં શાંતિપૂર્વક જાન રવાના થઇ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ સંરક્ષણમાં શાંતિપૂર્વક જાન રવાના થઇ.

   ભિનાય (રાજસ્થાન): સોબડી ગ્રામપંચાયતના ગામ પ્રતાપપુરા ઉર્ફ ચેવ્યાકા ખેડામાં રવિવારે વરરાજાની જાન વિદાય થતી હતી તે દરમિયાન બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થઇ ગયો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે વરરાજાની સુરક્ષિત વિદાય કરાવીને પથ્થરમારો કરવાના આરોપમાં ગામની ઘણી મહિલાઓની ધરપકડ કરી. પરિસ્થિતિ પર નજર રાખવા માટે ત્રણ પોલીસ સ્ટેશન્સનો જાપ્તો સ્થળ પર રાખવામાં આવ્યો હતો.

   'ઘોડી પર બેસીને વરરાજાની જાન' કાઢવા અંગે હતો ગામલોકોને વાંધો

   - ચેવ્યાકા ખેડા નિવાસી ગોપાલ બૈરવાના પુત્ર મુકેશની જાન વિજયનગરની પાસે જાલિયા સેકન્ડ જવાની હતી.

   - ગામલોકોએ ભગવાન દેવનારાયણ મંદિરની સામે 'ઘોડી પર બેસીને' વરરાજાની વિદાય પર વાંધો ઉઠાવતા શનિવારે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ રજૂ કરીને વિવાદની આશંકા ઊભી કરી.
   - રવિવારે વિદાય પહેલા એડમિનિસ્ટ્રેશને ગામલોકો તેમજ વરરાજાના પરિવારની વચ્ચે મધ્યસ્થી કરાવીને સકુશળ વિદાય કરાવવાની તૈયારી કરી લીધી.

   વરરાજા ઘોડી પરથી ઉતર્યો તેવો મહિલાઓએ નારા લગાવીને કર્યો પથ્થરમારો

   - વિજયનગર, સરવાડ, નસીરાબાદનો જાપ્તો પણ લગાવ્યો. વિદાય દરમિયાન એડમિનિસ્ટ્રેશનના સમજાવવા પર દેવનારાયણ મંદિરની સામે જેવો વરરાજા ઘોડી પરથી ઉતર્યો અને ત્યાં હાજર ગામની મહિલાઓએ જોરજોરથી નારા શરૂ કરી દીધા.

   - સ્થળ પર બંને પક્ષોમાં તણાવ વધી ગયો અને પથ્થરમારો શરૂ થઇ ગયો. વરરાજાની વિદાય થયા પછી પોલીસે ગામના ઘરોમાંથી પથ્થરમારો કરનાર આરોપી મહિલાઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરી.
   - કાલાનાડા ગ્રામપંચાયતના ગામ ધૌલપુરિયામાં દલિત સમાજના વરરાજાઓની જાન પોલીસ સંરક્ષણમાં રવાના થઇ. બૈરવા સમાજ અધ્યક્ષ રઘુનાથ બૈરવાએ જણાવ્યું કે શ્રામ બૈરવાની બે દીકરીઓની જાન જયપુરથી આવી હતી. ગામના કેટલાક લોકોએ ઘોડી પર જાન નીકળવા અંગે વાંધો ઉઠાવ્યો હતો.
   - તેનાથી સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો હતો. વિવાદના કારણે અરાંઇ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. ત્યારબાદ પોલીસ સંરક્ષણમાં શાંતિપૂર્વક જાન રવાના થઇ.

  • ચેવ્યાકા ખેડા નિવાસી ગોપાલ બૈરવાના પુત્ર મુકેશની જાન વિજયનગરની પાસે જાલિયા સેકન્ડ જવાની હતી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેવ્યાકા ખેડા નિવાસી ગોપાલ બૈરવાના પુત્ર મુકેશની જાન વિજયનગરની પાસે જાલિયા સેકન્ડ જવાની હતી. (પ્રતીકાત્મક તસવીર)

   ભિનાય (રાજસ્થાન): સોબડી ગ્રામપંચાયતના ગામ પ્રતાપપુરા ઉર્ફ ચેવ્યાકા ખેડામાં રવિવારે વરરાજાની જાન વિદાય થતી હતી તે દરમિયાન બે સમુદાયો વચ્ચે પથ્થરમારો થઇ ગયો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે વરરાજાની સુરક્ષિત વિદાય કરાવીને પથ્થરમારો કરવાના આરોપમાં ગામની ઘણી મહિલાઓની ધરપકડ કરી. પરિસ્થિતિ પર નજર રાખવા માટે ત્રણ પોલીસ સ્ટેશન્સનો જાપ્તો સ્થળ પર રાખવામાં આવ્યો હતો.

   'ઘોડી પર બેસીને વરરાજાની જાન' કાઢવા અંગે હતો ગામલોકોને વાંધો

   - ચેવ્યાકા ખેડા નિવાસી ગોપાલ બૈરવાના પુત્ર મુકેશની જાન વિજયનગરની પાસે જાલિયા સેકન્ડ જવાની હતી.

   - ગામલોકોએ ભગવાન દેવનારાયણ મંદિરની સામે 'ઘોડી પર બેસીને' વરરાજાની વિદાય પર વાંધો ઉઠાવતા શનિવારે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ રજૂ કરીને વિવાદની આશંકા ઊભી કરી.
   - રવિવારે વિદાય પહેલા એડમિનિસ્ટ્રેશને ગામલોકો તેમજ વરરાજાના પરિવારની વચ્ચે મધ્યસ્થી કરાવીને સકુશળ વિદાય કરાવવાની તૈયારી કરી લીધી.

   વરરાજા ઘોડી પરથી ઉતર્યો તેવો મહિલાઓએ નારા લગાવીને કર્યો પથ્થરમારો

   - વિજયનગર, સરવાડ, નસીરાબાદનો જાપ્તો પણ લગાવ્યો. વિદાય દરમિયાન એડમિનિસ્ટ્રેશનના સમજાવવા પર દેવનારાયણ મંદિરની સામે જેવો વરરાજા ઘોડી પરથી ઉતર્યો અને ત્યાં હાજર ગામની મહિલાઓએ જોરજોરથી નારા શરૂ કરી દીધા.

   - સ્થળ પર બંને પક્ષોમાં તણાવ વધી ગયો અને પથ્થરમારો શરૂ થઇ ગયો. વરરાજાની વિદાય થયા પછી પોલીસે ગામના ઘરોમાંથી પથ્થરમારો કરનાર આરોપી મહિલાઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરી.
   - કાલાનાડા ગ્રામપંચાયતના ગામ ધૌલપુરિયામાં દલિત સમાજના વરરાજાઓની જાન પોલીસ સંરક્ષણમાં રવાના થઇ. બૈરવા સમાજ અધ્યક્ષ રઘુનાથ બૈરવાએ જણાવ્યું કે શ્રામ બૈરવાની બે દીકરીઓની જાન જયપુરથી આવી હતી. ગામના કેટલાક લોકોએ ઘોડી પર જાન નીકળવા અંગે વાંધો ઉઠાવ્યો હતો.
   - તેનાથી સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો હતો. વિવાદના કારણે અરાંઇ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. ત્યારબાદ પોલીસ સંરક્ષણમાં શાંતિપૂર્વક જાન રવાના થઇ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Villagers opposed grooms procession to be on horse Police protection provided at Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top