32 વર્ષ પછી માલ્યાને ફરી એરહોસ્ટેસ સાથે થયો પ્રેમ, જાણો અગાઉના બે લગ્ન વિશે

પોતાની જ એરલાઈન્સની એરહોસ્ટેસ સાથે ત્રીજી વખત લગ્ન કરી શકે છે વિજય માલ્યા

divyabhaskar.com | Updated - Mar 29, 2018, 02:50 PM
વિજય માલ્યા ત્રીજી વખત લગ્ન કરે તેવી શક્યતા
વિજય માલ્યા ત્રીજી વખત લગ્ન કરે તેવી શક્યતા

વિજય માલ્યા તેમની ત્રીજી ગર્લફ્રેન્ડ પિંકી લલવાની સાથે ત્રીજી વખત લગ્ન કરે તેવી શક્યતા છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે તેમની આ ત્રીજી ગર્લ ફ્રેન્ડ લંડનમાં તેમની સાથે જ લિવ-ઈનમાં રહે છે અને ટૂંક સમયમાં જ તેઓ લગ્ન કરે તેવી શક્યતા છે.

મુંબઈ: વિજય માલ્યા તેમની ત્રીજી ગર્લફ્રેન્ડ પિંકી લલવાની સાથે ત્રીજી વખત લગ્ન કરે તેવી શક્યતા છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે તેમની આ ત્રીજી ગર્લ ફ્રેન્ડ લંડનમાં તેમની સાથે જ લિવ-ઈનમાં રહે છે અને ટૂંક સમયમાં જ તેઓ લગ્ન કરે તેવી શક્યતા છે. 32 વર્ષ પહેલાં પણ વિજય માલ્યાને એક એરહોસ્ટેસ સાથે પ્રેમ થયો હતો.

ફ્લાઈટમાં થયો હતો પ્રેમ


- આ વાત 1986ની છે. વિજય માલ્યા ત્યારે યુજીબીના ચેરમેન હતા. આ પોસ્ટ તેમને ત્રણ વર્ષ પહેલાં 1983માં મળી હતી.
- અમેરિકા જતી વખતે એક ફ્લાઈટમાં તેમની મુલાકાત એર ઈન્ડિયાની એર હોસ્ટેસ સમીરા ત્યાબજી સાથે થઈ હતી.
- પહેલી મુલાકાતમાં જ તેમને પ્રેમ થઈ ગયો અને થોડા દિવસમાં જ તેમણે લગ્ન કરી લીધા.
- સિદ્ધાર્થ માલ્યા તેમની પહેલી પત્નીના દીકરા છે.

થોડા દિવસો પછી જ લઈ લીધા ડિવોર્સ


- વિજય માલ્યાએ ટૂંક સમયમાં જ સમીરા સાથે સંબંધ તોડી નાખ્યા હતા. માલ્યાએ માત્ર દોઢ વર્ષમાં જ ડિવોર્સ લઈ લીધા હતા.
- તે સમયે જ વિજય માલ્યાની બાળપણની ફ્રેન્ડ રેખાના પણ તલાક થયા હતા. માલ્યાએ તુરંત જ તેના બાળપણના પ્રેમને પ્રપોઝ કર્યું અને બંનેએ 1993માં લગ્ન કરી લીધા.
- રેખાએ વિજય માલ્યા પહેલાં બે વાર લગ્ન કરી લીધા હતા. તેના બે બાળકો હતા, કબીર અને લૈલા. લૈલાને વિજય માલ્યાએ દત્તક લીધી છે.
- વીજય અને રેખાની પણ બે પત્નીઓ છે. તાન્યા અને લીના.

આગળની સ્લાઈડમાં જુઓ વિજય માલ્યની બે પત્નીઓ અને બાળકોની તસવીરો

વિજય માલ્યાનો સંપૂર્ણ પરિવાર, ડાબેથી તેમની પહેલી પત્ની સમીરા ત્યાબજી, સાવકો દીકરો કબીર, દીકરી તાન્યા, લીના, દત્તક લીધેલી દીકરી લૈલા, ફર્સટ વાઈફથી થયેલો દીકરો સિદ્ધાર્થ અને બીજી પત્ની રેખા માલ્યા
વિજય માલ્યાનો સંપૂર્ણ પરિવાર, ડાબેથી તેમની પહેલી પત્ની સમીરા ત્યાબજી, સાવકો દીકરો કબીર, દીકરી તાન્યા, લીના, દત્તક લીધેલી દીકરી લૈલા, ફર્સટ વાઈફથી થયેલો દીકરો સિદ્ધાર્થ અને બીજી પત્ની રેખા માલ્યા
સમીરા ત્યાબજી સિદ્ધાર્થ માલ્યા સાથે
સમીરા ત્યાબજી સિદ્ધાર્થ માલ્યા સાથે
તાન્યા માલ્યા અને સિદ્ધાર્થ માલ્યા
તાન્યા માલ્યા અને સિદ્ધાર્થ માલ્યા
બીજી પત્ની રેખા માલ્યાની દીકરી લૈલાને વિજય માલ્યાએ દત્તક લીધી છે
બીજી પત્ની રેખા માલ્યાની દીકરી લૈલાને વિજય માલ્યાએ દત્તક લીધી છે
રેખા માલ્યાની સાથે વિજય માલ્યા
રેખા માલ્યાની સાથે વિજય માલ્યા
X
વિજય માલ્યા ત્રીજી વખત લગ્ન કરે તેવી શક્યતાવિજય માલ્યા ત્રીજી વખત લગ્ન કરે તેવી શક્યતા
વિજય માલ્યાનો સંપૂર્ણ પરિવાર, ડાબેથી તેમની પહેલી પત્ની સમીરા ત્યાબજી, સાવકો દીકરો કબીર, દીકરી તાન્યા, લીના, દત્તક લીધેલી દીકરી લૈલા, ફર્સટ વાઈફથી થયેલો દીકરો સિદ્ધાર્થ અને બીજી પત્ની રેખા માલ્યાવિજય માલ્યાનો સંપૂર્ણ પરિવાર, ડાબેથી તેમની પહેલી પત્ની સમીરા ત્યાબજી, સાવકો દીકરો કબીર, દીકરી તાન્યા, લીના, દત્તક લીધેલી દીકરી લૈલા, ફર્સટ વાઈફથી થયેલો દીકરો સિદ્ધાર્થ અને બીજી પત્ની રેખા માલ્યા
સમીરા ત્યાબજી સિદ્ધાર્થ માલ્યા સાથેસમીરા ત્યાબજી સિદ્ધાર્થ માલ્યા સાથે
તાન્યા માલ્યા અને સિદ્ધાર્થ માલ્યાતાન્યા માલ્યા અને સિદ્ધાર્થ માલ્યા
બીજી પત્ની રેખા માલ્યાની દીકરી લૈલાને વિજય માલ્યાએ દત્તક લીધી છેબીજી પત્ની રેખા માલ્યાની દીકરી લૈલાને વિજય માલ્યાએ દત્તક લીધી છે
રેખા માલ્યાની સાથે વિજય માલ્યારેખા માલ્યાની સાથે વિજય માલ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App