ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Vijay Mallya Luxury super yacht Indian empress seized

    આ છે વિજય માલ્યાની 600 કરોડની લક્ઝરી યાટ, જાણો શું છે તેની ખાસિયત

    Divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 03:44 PM IST

    દેશ છોડી ભાગી ચૂકેલા બિઝનેસમેન વિજય માલ્યાની લક્ઝરી સુપર યાટ ઈન્ડિયન એમ્પ્રેસને માલ્ટામાં જપ્ત કરી લેવામાં આવી છે.
    • વિજય માલ્યાની લક્ઝરી સુપર યાટ ઈન્ડિયન એમ્પ્રેસ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિજય માલ્યાની લક્ઝરી સુપર યાટ ઈન્ડિયન એમ્પ્રેસ

      લંડનઃ દેશ છોડી ભાગી ચૂકેલા બિઝનેસમેન વિજય માલ્યાની લક્ઝરી સુપર યાટ 'ઈન્ડિયન એમ્પ્રેસ'ને માલ્ટામાં જપ્ત કરી લેવામાં આવી છે. માલ્યા પર યાટના કર્મચારીઓનો ચાર મહિનાનો પગાર ન આપવાનો આરોપ છે. માલ્યા પર તેમના લગભગ 6.5 કરોડ રૂપિયા લેવાના થાય છે. આ પૈકી યાટનો વીમો ઉતારનાર કંપની પાસેથી 4 કરોડ રૂપિયા લઈ ચૂકવ્યા છે. બાકીના 2.5 કરોડની વસૂલી માટે તેઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ કડીમાં અધિકારીઓએ ઓઇલ ઓફ મેનમાં રજિસ્ટર્ડ આ સુપર યાટને જપ્ત કરી લીધી છે.

      યાટ પર 40 કર્મચારી, 4થી 60 લાખ સુધી બાકી

      - માલ્યાના પ્રત્યાપર્ણ મામલામાં ગયા વર્ષે થયેલી ધરપકડ બાદ આ યાટને પોતાના હાલ પર છોડી દેવામાં આવી હતી. તેની પર 40 ક્રૂ છે. તેમના 4 લાખથી 60 લાખ રૂપિયા લેવાના થાય છે.

      આ કારણે છે 'સુપર યાટ'

      - વર્ષ 2006માં 600 કરોડ રૂપિયામાં ખરીદ્યું.
      - 95 મીટર લાંબુ છે આ લક્ઝરી યાટ.
      - 45 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા આ યાટની રિફિટિંગ પર.
      - 15 સીટોવાળા સિનેમાઘર અને સર એલ્ટન જોનનો બેબી ગ્રેન્ડ પિયાનો પણ છે.

      યાટની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

    • માલ્યાએ આ યાટ 2006માં 600 કરોડ રૂપિયામાં
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      માલ્યાએ આ યાટ 2006માં 600 કરોડ રૂપિયામાં

    • 15 સીટોવાળા સિનેમાઘર અને સર એલ્ટન જોનનો બેબી ગ્રેન્ડ પિયાનો પણ છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      15 સીટોવાળા સિનેમાઘર અને સર એલ્ટન જોનનો બેબી ગ્રેન્ડ પિયાનો પણ છે

      લંડનઃ દેશ છોડી ભાગી ચૂકેલા બિઝનેસમેન વિજય માલ્યાની લક્ઝરી સુપર યાટ 'ઈન્ડિયન એમ્પ્રેસ'ને માલ્ટામાં જપ્ત કરી લેવામાં આવી છે. માલ્યા પર યાટના કર્મચારીઓનો ચાર મહિનાનો પગાર ન આપવાનો આરોપ છે. માલ્યા પર તેમના લગભગ 6.5 કરોડ રૂપિયા લેવાના થાય છે. આ પૈકી યાટનો વીમો ઉતારનાર કંપની પાસેથી 4 કરોડ રૂપિયા લઈ ચૂકવ્યા છે. બાકીના 2.5 કરોડની વસૂલી માટે તેઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ કડીમાં અધિકારીઓએ ઓઇલ ઓફ મેનમાં રજિસ્ટર્ડ આ સુપર યાટને જપ્ત કરી લીધી છે.

      યાટ પર 40 કર્મચારી, 4થી 60 લાખ સુધી બાકી

      - માલ્યાના પ્રત્યાપર્ણ મામલામાં ગયા વર્ષે થયેલી ધરપકડ બાદ આ યાટને પોતાના હાલ પર છોડી દેવામાં આવી હતી. તેની પર 40 ક્રૂ છે. તેમના 4 લાખથી 60 લાખ રૂપિયા લેવાના થાય છે.

      આ કારણે છે 'સુપર યાટ'

      - વર્ષ 2006માં 600 કરોડ રૂપિયામાં ખરીદ્યું.
      - 95 મીટર લાંબુ છે આ લક્ઝરી યાટ.
      - 45 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા આ યાટની રિફિટિંગ પર.
      - 15 સીટોવાળા સિનેમાઘર અને સર એલ્ટન જોનનો બેબી ગ્રેન્ડ પિયાનો પણ છે.

      યાટની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

    • 45 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા આ યાટની રિફિટિંગ પર
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      45 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા આ યાટની રિફિટિંગ પર

      લંડનઃ દેશ છોડી ભાગી ચૂકેલા બિઝનેસમેન વિજય માલ્યાની લક્ઝરી સુપર યાટ 'ઈન્ડિયન એમ્પ્રેસ'ને માલ્ટામાં જપ્ત કરી લેવામાં આવી છે. માલ્યા પર યાટના કર્મચારીઓનો ચાર મહિનાનો પગાર ન આપવાનો આરોપ છે. માલ્યા પર તેમના લગભગ 6.5 કરોડ રૂપિયા લેવાના થાય છે. આ પૈકી યાટનો વીમો ઉતારનાર કંપની પાસેથી 4 કરોડ રૂપિયા લઈ ચૂકવ્યા છે. બાકીના 2.5 કરોડની વસૂલી માટે તેઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ કડીમાં અધિકારીઓએ ઓઇલ ઓફ મેનમાં રજિસ્ટર્ડ આ સુપર યાટને જપ્ત કરી લીધી છે.

      યાટ પર 40 કર્મચારી, 4થી 60 લાખ સુધી બાકી

      - માલ્યાના પ્રત્યાપર્ણ મામલામાં ગયા વર્ષે થયેલી ધરપકડ બાદ આ યાટને પોતાના હાલ પર છોડી દેવામાં આવી હતી. તેની પર 40 ક્રૂ છે. તેમના 4 લાખથી 60 લાખ રૂપિયા લેવાના થાય છે.

      આ કારણે છે 'સુપર યાટ'

      - વર્ષ 2006માં 600 કરોડ રૂપિયામાં ખરીદ્યું.
      - 95 મીટર લાંબુ છે આ લક્ઝરી યાટ.
      - 45 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા આ યાટની રિફિટિંગ પર.
      - 15 સીટોવાળા સિનેમાઘર અને સર એલ્ટન જોનનો બેબી ગ્રેન્ડ પિયાનો પણ છે.

      યાટની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

    • માલ્યા પર યાટના કર્મચારીઓનો ચાર મહિનાનો પગાર ન આપવાનો આરોપ છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      માલ્યા પર યાટના કર્મચારીઓનો ચાર મહિનાનો પગાર ન આપવાનો આરોપ છે

      લંડનઃ દેશ છોડી ભાગી ચૂકેલા બિઝનેસમેન વિજય માલ્યાની લક્ઝરી સુપર યાટ 'ઈન્ડિયન એમ્પ્રેસ'ને માલ્ટામાં જપ્ત કરી લેવામાં આવી છે. માલ્યા પર યાટના કર્મચારીઓનો ચાર મહિનાનો પગાર ન આપવાનો આરોપ છે. માલ્યા પર તેમના લગભગ 6.5 કરોડ રૂપિયા લેવાના થાય છે. આ પૈકી યાટનો વીમો ઉતારનાર કંપની પાસેથી 4 કરોડ રૂપિયા લઈ ચૂકવ્યા છે. બાકીના 2.5 કરોડની વસૂલી માટે તેઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ કડીમાં અધિકારીઓએ ઓઇલ ઓફ મેનમાં રજિસ્ટર્ડ આ સુપર યાટને જપ્ત કરી લીધી છે.

      યાટ પર 40 કર્મચારી, 4થી 60 લાખ સુધી બાકી

      - માલ્યાના પ્રત્યાપર્ણ મામલામાં ગયા વર્ષે થયેલી ધરપકડ બાદ આ યાટને પોતાના હાલ પર છોડી દેવામાં આવી હતી. તેની પર 40 ક્રૂ છે. તેમના 4 લાખથી 60 લાખ રૂપિયા લેવાના થાય છે.

      આ કારણે છે 'સુપર યાટ'

      - વર્ષ 2006માં 600 કરોડ રૂપિયામાં ખરીદ્યું.
      - 95 મીટર લાંબુ છે આ લક્ઝરી યાટ.
      - 45 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા આ યાટની રિફિટિંગ પર.
      - 15 સીટોવાળા સિનેમાઘર અને સર એલ્ટન જોનનો બેબી ગ્રેન્ડ પિયાનો પણ છે.

      યાટની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Vijay Mallya Luxury super yacht Indian empress seized
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `