ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PNB scam: Vice President of Gitanjali group Vipul Chitaliya detained by CBI

  PNB ફ્રોડ મામલે ગીતાંજલિ ગ્રુપના VP વિપુલ ચિતાલિયાની ધરપકડ

  divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 05:19 PM IST

  સીબીઆઇએ મંગળવારે ગીતાંજલિ ગ્રુપના વાઇસ પ્રેસિડે્નટ (બેંકિંગ ઓપરેશન્સ) વિપુલ ચિતાલિયાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી
  • પીએનબીનું આ કૌભાંડ વધીને 12,672 કરોડ રૂપિયાનું થઇ ગયું છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએનબીનું આ કૌભાંડ વધીને 12,672 કરોડ રૂપિયાનું થઇ ગયું છે. (ફાઇલ)

   નવી દિલ્હી: પીએનબી કૌભાંડ મામલે મંગળવારે ગીતાંજલિ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ (બેંકિંગ ઓપરેશન્સ) વિપુલ ચિતાલિયાની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા સીબીઆઇએ વિપુલ ચિતાલિયાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી હતી. તેને બેંગકોકથી પાછા ફરતા એરપોર્ટ પર જ પકડવામાં આવ્યો હતો. કૌભાંડના મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશની બહાર છે. પહેલા લગભગ સાડા બાર હજાર કરોડના ફ્રોડની વાત સામે આવી હતી. પછી બેંકે કહ્યું કે 1300 કરોડના એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન્સ પણ થયા છે. હવે આ રકમ વધીને 12,672 કરોડ થઇ ગઇ છે.

   સીબીઆઇએ અત્યાર સુધી 198 લોકેશન પર પાડ્યા દરોડા

   - 14 ફેબ્રુઆરીના રોજ સીબીઆઇ પહેલી એફઆઇઆર નીરવ મોદી, તેની પત્ની અમી, ભાઈ નિશાલ અને નીરવના મામા મેહુલ ચોક્સી વિરુદ્ધ નોંધાવી હતી. મોદી, તેનો પરિવાર અને ચોક્સી જાન્યુઆરીમાં જ દેશ છોડીને ભાગી ગયા હતા.

   - 15 ફેબ્રુઆરીના રોજ ચોક્સીના ગીતાંજલિ ગ્રુપ વિરુદ્ધ સીબીઆઇએ બીજી એફઆઇઆર નોંધાવી. તેમાં ગીતાંજલિ દ્વારા 4886.72 કરોડ રૂપિયાના ફ્રોડની વાત કહેવામાં આવી.

   - અત્યાર સુધી આ મામલે સીબીઆઇએ દેશમાં 198 લોકેશન્સ પર પાડેલા દરોડાઓમાં 6 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી છે અને 18 લોકોની ધરપકડ કરી છે.

   સોમવારે 4 લોકોની ધરપકડ કરવામાં આવી

   - સોમવારે સીબીઆઇએ બેંકના જનરલ મેનેજર (ટ્રેઝરી) એસ.કે. ચંદની પૂછપરછ કરી.

   - ફાયરસ્ટારના પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) વિપુલ અંબાણી સહિત 6 આરોપી સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તેમને 19 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. વિપુલ અંબાણી રિલાયન્સ ગ્રુપના પ્રમુખ મુકેશ અંબાણીના કાકાના દીકરા છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • ઇડીએ નીરવને મેઇલ કરીને તપાસમાં સામેલ થવા માટે ભારત આવવા માટે કહ્યું છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇડીએ નીરવને મેઇલ કરીને તપાસમાં સામેલ થવા માટે ભારત આવવા માટે કહ્યું છે. (ફાઇલ)

   નવી દિલ્હી: પીએનબી કૌભાંડ મામલે મંગળવારે ગીતાંજલિ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ (બેંકિંગ ઓપરેશન્સ) વિપુલ ચિતાલિયાની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા સીબીઆઇએ વિપુલ ચિતાલિયાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી હતી. તેને બેંગકોકથી પાછા ફરતા એરપોર્ટ પર જ પકડવામાં આવ્યો હતો. કૌભાંડના મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશની બહાર છે. પહેલા લગભગ સાડા બાર હજાર કરોડના ફ્રોડની વાત સામે આવી હતી. પછી બેંકે કહ્યું કે 1300 કરોડના એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન્સ પણ થયા છે. હવે આ રકમ વધીને 12,672 કરોડ થઇ ગઇ છે.

   સીબીઆઇએ અત્યાર સુધી 198 લોકેશન પર પાડ્યા દરોડા

   - 14 ફેબ્રુઆરીના રોજ સીબીઆઇ પહેલી એફઆઇઆર નીરવ મોદી, તેની પત્ની અમી, ભાઈ નિશાલ અને નીરવના મામા મેહુલ ચોક્સી વિરુદ્ધ નોંધાવી હતી. મોદી, તેનો પરિવાર અને ચોક્સી જાન્યુઆરીમાં જ દેશ છોડીને ભાગી ગયા હતા.

   - 15 ફેબ્રુઆરીના રોજ ચોક્સીના ગીતાંજલિ ગ્રુપ વિરુદ્ધ સીબીઆઇએ બીજી એફઆઇઆર નોંધાવી. તેમાં ગીતાંજલિ દ્વારા 4886.72 કરોડ રૂપિયાના ફ્રોડની વાત કહેવામાં આવી.

   - અત્યાર સુધી આ મામલે સીબીઆઇએ દેશમાં 198 લોકેશન્સ પર પાડેલા દરોડાઓમાં 6 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી છે અને 18 લોકોની ધરપકડ કરી છે.

   સોમવારે 4 લોકોની ધરપકડ કરવામાં આવી

   - સોમવારે સીબીઆઇએ બેંકના જનરલ મેનેજર (ટ્રેઝરી) એસ.કે. ચંદની પૂછપરછ કરી.

   - ફાયરસ્ટારના પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) વિપુલ અંબાણી સહિત 6 આરોપી સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તેમને 19 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. વિપુલ અંબાણી રિલાયન્સ ગ્રુપના પ્રમુખ મુકેશ અંબાણીના કાકાના દીકરા છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • નીરવ મોદીના મામા મેહુલ ચોક્સી અને તેની કંપનીઓ વિરુદ્ધ સીબીઆઇએ અલગથી એફઆઇઆર નોંધાવી છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીરવ મોદીના મામા મેહુલ ચોક્સી અને તેની કંપનીઓ વિરુદ્ધ સીબીઆઇએ અલગથી એફઆઇઆર નોંધાવી છે. (ફાઇલ)

   નવી દિલ્હી: પીએનબી કૌભાંડ મામલે મંગળવારે ગીતાંજલિ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ (બેંકિંગ ઓપરેશન્સ) વિપુલ ચિતાલિયાની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા સીબીઆઇએ વિપુલ ચિતાલિયાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી હતી. તેને બેંગકોકથી પાછા ફરતા એરપોર્ટ પર જ પકડવામાં આવ્યો હતો. કૌભાંડના મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશની બહાર છે. પહેલા લગભગ સાડા બાર હજાર કરોડના ફ્રોડની વાત સામે આવી હતી. પછી બેંકે કહ્યું કે 1300 કરોડના એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન્સ પણ થયા છે. હવે આ રકમ વધીને 12,672 કરોડ થઇ ગઇ છે.

   સીબીઆઇએ અત્યાર સુધી 198 લોકેશન પર પાડ્યા દરોડા

   - 14 ફેબ્રુઆરીના રોજ સીબીઆઇ પહેલી એફઆઇઆર નીરવ મોદી, તેની પત્ની અમી, ભાઈ નિશાલ અને નીરવના મામા મેહુલ ચોક્સી વિરુદ્ધ નોંધાવી હતી. મોદી, તેનો પરિવાર અને ચોક્સી જાન્યુઆરીમાં જ દેશ છોડીને ભાગી ગયા હતા.

   - 15 ફેબ્રુઆરીના રોજ ચોક્સીના ગીતાંજલિ ગ્રુપ વિરુદ્ધ સીબીઆઇએ બીજી એફઆઇઆર નોંધાવી. તેમાં ગીતાંજલિ દ્વારા 4886.72 કરોડ રૂપિયાના ફ્રોડની વાત કહેવામાં આવી.

   - અત્યાર સુધી આ મામલે સીબીઆઇએ દેશમાં 198 લોકેશન્સ પર પાડેલા દરોડાઓમાં 6 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી છે અને 18 લોકોની ધરપકડ કરી છે.

   સોમવારે 4 લોકોની ધરપકડ કરવામાં આવી

   - સોમવારે સીબીઆઇએ બેંકના જનરલ મેનેજર (ટ્રેઝરી) એસ.કે. ચંદની પૂછપરછ કરી.

   - ફાયરસ્ટારના પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) વિપુલ અંબાણી સહિત 6 આરોપી સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તેમને 19 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. વિપુલ અંબાણી રિલાયન્સ ગ્રુપના પ્રમુખ મુકેશ અંબાણીના કાકાના દીકરા છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PNB scam: Vice President of Gitanjali group Vipul Chitaliya detained by CBI
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `