ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Verdict given by Khap Panchayat of Kaithal to kill couple who did love marriage

  ભયાનક હતો ખાપનો 'ન્યાય', સગા ભાઈએ બહેનને કિડનેપ કરીને આપ્યું'તું ઝેર

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 10:24 AM IST

  સુપ્રીમ કોર્ટે મંગળવારે ખાપ પંચાયત દ્વારા બે એડલ્ટ્સને પોતાની મરજીથી લગ્ન કરતા અટકાવવાને ગેરકાયદેસર ઠેરવ્યું
  • કૈથલના મનોજ અને બબલીએ ચંદીગઢ જઇને કર્યા હતા પ્રેમલગ્ન.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૈથલના મનોજ અને બબલીએ ચંદીગઢ જઇને કર્યા હતા પ્રેમલગ્ન.

   કૈથલ: સુપ્રીમ કોર્ટે મંગળવારે ખાપ પંચાયત દ્વારા બે એડલ્ટ્સને પોતાની મરજીથી લગ્ન કરતા અટકાવવાને ગેરકાયદેસર ઠેરવ્યું. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે આ લેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે શક્તિવાહિની એનજીઓએ સુપ્રીમ કોર્ટની સામે પ્રેમીયુગલો વિરુદ્ધ આપવામાં આવેલા ફરમાનો વિરુદ્ધ અપીલ કરી હતી.

   આવો ભયાનક હતો ખાપ પંચાયતનો ફેંસલો, સગા ભાઇએ બહેનને પીવડાવ્યું હતું ઝેર

   - જૂન 2007માં કૈથલના કારોરા ગામની ખાપ પંચાયતે એક પ્રેમીયુગલને મારી નાખવાનો ભયાનક નિર્ણય લીધો હતો.

   - ખાપ પંચાયતમાં છોકરીના દાદા પણ સામેલ હતા.
   - પંચાયતે ફરમાન સંભળાવ્યું હતું કે ઘરવાળાઓ વિરુદ્ધ જઇને એક જ ગોત્રમાં લગ્ન કરનાર મનોજ અને બબલીને મારી નાખવામાં આવે.
   - ફરમાન જાહેર થતાં જ બબલીના ભાઈઓએ તેને અને તેના પતિને કિડનેપ કરીને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા. બબલીના સહા ભાઈએ તેને માર મારીને જંતુનાશક દવા પીવા માટે મજબૂર કરી હતી.

   મોતના બે વર્ષ પહેલા થયો હતો પ્રેમ

   - બબલી અને મનોજ કારોરા ગામમાં રહેતા હતા. આખું ગામ બાનવાલા જાટ સમુદાયના લોકોનું હતું. મનોજ ગામમાં મિકેનિકની દુકાન ચલાવતો હતો. તેનો આખો પરિવાર તે જ દુકાન પર નિર્ભર હતો.

   - મનોજ અને બબલી બાળપણના મિત્રો હતા. મનોજની મા ચંદ્રપતિના જણાવ્યા પ્રમાણે વર્ષ 2005માં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.
   - એક ઇન્ટરવ્યુમાં ચંદ્રપતિએ જણાવ્યું હતું, "બંને કલાકો સુધી ફોન પર વાતો કરતા હતા. જેવી હું તેના રૂમમાં જઉં તો મને જોઇને ફોન કાપી નાખતો હતો અને બહાર જતો રહેતો. મેં ઘણીવાર તેને સમજાવ્યો કે બબલી અને તેનું ગોત્ર એક છે, એટલે તેમના લગ્ન માટે ગામલોકો ક્યારેય નહીં માને, પરંતુ તેણે મારી વાત ન સાંભળી. "
   - આ સંબંધને રોકવા માટે ચંદ્રપતિએ બબલીની મા સાથે પણ વાત કરી હતી, પરંતુ કોઇ ફાયદો ન થયો.

   ભાગીને કર્યા લગ્ન

   - 5 એપ્રિલ 2007ના રોજ મનોજની માએ તેને છેલ્લી વાર જીવતો જોયો હતો. તેના 12મા ધોરણની પરીક્ષા હતી. માને લાગ્યું કે તે પરીક્ષા આપવા જ જઇ રહ્યો છે. પરંતુ મનોજના મગજમાં કંઇક બીજું જ ચાલી રહ્યું હતું.

   - મનોજ અને બબલીએ ઘરેથી ભાગીને ચંદીગઢમાં 7 એપ્રિલ, 2007ના રોજ લગ્ન કરી લીધા હતા.
   - લગ્નથી ક્રોધે ભરાયેલા બબલીના પરિવારજનો મદદ માંગવા ખાપ પંચાયત પાસે પહોંચ્યા. પંચાયતે મનોજના પરિવારને સમાજમાંથી બહિષ્કૃત કરવાનું ફરમાન સંભળાવી દીધું. સાથે જ કહ્યું કે તેના પરિવારની મદદ કરનાર અથવા તેની સાથે સંબંધ રાખનારને 25 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
   - બબલીના પરિવારે 26 એપ્રિલ, 2007ના રોજ મનોજ વિરુદ્ધ તેમની દીકરીને કિડનેપ કરવાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી.
   - મનોજ અને બબલીએ 15 જૂન, 2007ના રોજ કોર્ટ પહોંચીને પોતાના લગ્નની વાત જણાવી. કોર્ટે લગ્નને કાયદેસર હોવાનું ઠરાવીને બંનેને પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ આપ્યો.

   છોડીને ભાગી ગઇ હતી પોલીસ, આ રીતે થયું બંનેનું મર્ડર

   - કોર્ટ પાસેથી પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર મળ્યા પછી પાંચ પોલીસવાળાઓ બંનેને સાથે લઇને ચંદીગઢ માટે બસમાં જવા રવાના થયા.
   - પિપલી બસ સ્ટોપ પર પોલીસવાળાઓ બંનેને એકલા છોડીને ચાલ્યા ગયા. મનોજને શંકા થઇ કે તેમના વિરુદ્ધ કોઇ કાવતરું થઇ રહ્યું છે. તેણે ચંદીગઢ વાળી બસ છોડીને બીજી પકડી લીધી.
   - બીજી બસ લેતા પહેલા તેણે પોતાની માને ફોન કરીને જણાવ્યું કે પોલીસવાળા ગાયબ થઇ ગયા છે અને બબલીના ઘરવાળાઓ તેમનો પીછો કરી રહ્યા છે. એટલે હવે તેઓ ચંદીગઢની જગ્યાએ દિલ્હી જઇ રહ્યા છે.
   - બબલીએ પણ પોતાની સાસુને પૂછ્યું હતું કે શું તેઓ તેનો સ્વીકાર કરશે. તેમણે હા પાડી હતી.
   - પિપલીથી માત્ર 20 કિમી દૂર રાયપુરના જતન ગામની પાસે બબલીના ઘરવાળાઓએ બસને અટકાવી. તેઓ બબલી અને મનોજને એક SUVમાં બેસાડીને પાછા ગામ લઇ ગયા.
   - બબલીના ભાઈએ પહેલા તેને મારી પછી જબરદસ્તી જંતુનાશક દવા પીવડાવી.
   - બીજી બાજુ મનોજને પણ ક્રૂરતાથી મારવામાં આવ્યો. પછી ગળું દબાવીને મારી નાખ્યો.
   - ત્યારબાદ બંનેના હાથ-પગ બાંધીને લાશને બોરીમાં ભરીને એક નહેરમાં ફેંકી દેવામાં આવી.
   - રિપોર્ટ્સ પ્રમાણએ, આ કાંડ માટે ખાપ પંચાયતે ફરમાન આપ્યું હતું.
   - બંનેની લાશ 9 દિવસ પછી 23 જૂન, 2007ના રોજ મળી આવી હતી. તેમની ઓળખ બબલીની ઝાંઝર અને મનોજના શર્ટથી થઇ હતી.

   આગળની સ્લાઇડમાં વાંચો, 33 મહિના, 50 સુનાવણી પછી મળ્યો ન્યાય

  • મનોજ 22 વર્ષનો અને બબલી 20 વર્ષની હતી. એક જ ગોત્રના હોવાને કારણે ખાપે સંભળાવ્યું હતું ફરમાન.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનોજ 22 વર્ષનો અને બબલી 20 વર્ષની હતી. એક જ ગોત્રના હોવાને કારણે ખાપે સંભળાવ્યું હતું ફરમાન.

  • બંનેની લાશ 9 દિવસ પછી 23 જૂન, 2007ના રોજ મળી આવી હતી. તેમની ઓળખ બબલીની ઝાંઝર અને મનોજના શર્ટથી થઇ હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બંનેની લાશ 9 દિવસ પછી 23 જૂન, 2007ના રોજ મળી આવી હતી. તેમની ઓળખ બબલીની ઝાંઝર અને મનોજના શર્ટથી થઇ હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Verdict given by Khap Panchayat of Kaithal to kill couple who did love marriage
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top