Home » National News » Latest News » National » Verbal spat in Governor Kiran Bedi and AIADMK MLA during the program on Gandhi Jayanti

પોંડિચેરી: ગાંધી જયંતીના કાર્યક્રમમાં રાજ્યપાલ કિરણ બેદી, AIADMK ધારાસભ્ય વચ્ચે થઈ ગયો ઝઘડો

Divyabhaskar.com | Updated - Oct 02, 2018, 06:05 PM

કિરણ બેદીએ ધારાસભ્યને કહ્યું પ્લીઝ ગો, અમારો કાર્યક્રમ ખરાબ ન કરો

  • રાજ્યપાલ અને ધારાસભ્ય વચ્ચે થઈ બોલાચાલી

    પોંડિચેરી: મહાત્મા ગાંધીની 150મી જયંતી પર આયોજિત કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ કિરણ બેદી અને એઆઈએડીએમકે ધારાસભ્ય વચ્ચે સ્ટેજ ઉપર જ ઝઘડો થઈ ગયો હતો. ન્યૂઝ એજન્સીના મત પ્રમાણે આ ઝઘડો ધારાસભ્યના ભાષણની સમય મર્યાદાના કારણે થયો હતો. બીજા નેતાઓની દખલગીરી છતાં ધારાસભ્ય એ. અનબાલાગન સ્ટેજ પરથી હટતા જ નહતાં.

    રાજ્યપાલ કિરણ બેદી ઝઘડા દરમિયાન વારવાંર ધારાસભ્યને હાથ જોડીને કહી રહ્યા હતા કે, પ્લીઝ ગો. અમારો કાર્યક્રમ ખરાબ ન કરશો. જ્યારે ધારાસભ્ય સ્ટેજ છોડી દેવાની જગ્યાએ તેમની સાથે સતત દલીલ કરતા હતા. આ દરમિયાન એક અન્ય નેતાએ પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ. અનબાલાગને ગુસ્સામાં તેમનો હાથ પણ ઝાટકી દીધો હતો.

  • Verbal spat in Governor Kiran Bedi and AIADMK MLA during the program on Gandhi Jayanti
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Verbal spat in Governor Kiran Bedi and AIADMK MLA during the program on Gandhi Jayanti
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Verbal spat in Governor Kiran Bedi and AIADMK MLA during the program on Gandhi Jayanti
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending