ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» જન્મદિવસ મનાવવાના નામે તોડવામાં આવી ગાડીઓ| Vehicle Glasses Broken By Some Unwanted People Captured In Camera

    જન્મદિવસ મનાવવાના નામે તોડવામાં આવી ગાડીઓ, કેમેરામાં કેદ થઈ ઘટના

    divyabhaskar.com | Last Modified - May 26, 2018, 01:37 PM IST

    ગુરુવારે રાતે ગોડીઓમાં બદમાશ દેહૂરોડ પહોંચ્યા અને ત્યાં ઉભેલા વાહનોમાં તોડફોડ શરૂ કરી
    • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

      પુનાઃ પિંપરી-ચિંચવડમાં ગાડીઓમાં તોડફોડનો મામલો રોકાવાનું નામ જ નથી લઈ રહ્યો. ગુરુવારે દેહૂરોડમાં બદમાશોએ લગભગ 6 વાહનોમાં તોડફોડ કરી અને હથિયાર દર્શાવ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે તોડફોડ કરનારા ગયા વર્ષે મૃત્યુ પામેલા પોતાના મિત્રનો જન્મદિવસ ઉજવી ઘરે પરત ફરી રહ્યા હતા.

      એક ડઝન લોકોની વિરુદ્ધ કેસ નોંધાયો

      - મળતી માહિતી મુજબ, લગભગ એક વર્ષ પહેલા સુભાન શેખ નામના યુવકની હત્યા થઈ હતી. ગુરુવાર રાત્રે તેનો જન્મદિવસ ઉજવવાના નામે ગાડીઓમાં ભરીને બદમાશો દેહૂરોડ પહોંચ્યા અને ત્યાં પાર્ક વાહનોમાં તોડફોડ શરૂ કરી દીધી.
      - એમબી રોડ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં બદમાશોએ ખૂબ જ ઉત્પાત મચાવ્યો, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જેમાં કેટલાક લોકો ગાડીઓમાં તોડફોડ કરતા નજરે પડી રહ્યા છે.
      - આ વીડિયો ફુટેજના આધારે પોલીસે એક ડઝન લોકોની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

      પહેલા પણ થઈ હતી તોડફોડ

      - ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગાડીઓમાં તોડફોડની ઘટનાઓમાં ફરીથી વધારો નોંધાયો છે. પોલીસ બદમાશો પર લગામ કસવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે.
      - આ પહેલા પિંપરી અને પુનાના અનેક વિસ્તારોમાં આ પ્રકારે ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે.

      આગળની સ્લાઈડમાં જુઓ સીસીટીવીમાં કેદ થયેલી તસવીરો

    • 6 જેટલી ગાડીઓમાં તોડફોડ કરી
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      6 જેટલી ગાડીઓમાં તોડફોડ કરી

    • એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલા મિત્રનો જન્મ દિવસ ઉજવવા ગાડીઓમાં તોડફોડ કરી
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલા મિત્રનો જન્મ દિવસ ઉજવવા ગાડીઓમાં તોડફોડ કરી

      પુનાઃ પિંપરી-ચિંચવડમાં ગાડીઓમાં તોડફોડનો મામલો રોકાવાનું નામ જ નથી લઈ રહ્યો. ગુરુવારે દેહૂરોડમાં બદમાશોએ લગભગ 6 વાહનોમાં તોડફોડ કરી અને હથિયાર દર્શાવ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે તોડફોડ કરનારા ગયા વર્ષે મૃત્યુ પામેલા પોતાના મિત્રનો જન્મદિવસ ઉજવી ઘરે પરત ફરી રહ્યા હતા.

      એક ડઝન લોકોની વિરુદ્ધ કેસ નોંધાયો

      - મળતી માહિતી મુજબ, લગભગ એક વર્ષ પહેલા સુભાન શેખ નામના યુવકની હત્યા થઈ હતી. ગુરુવાર રાત્રે તેનો જન્મદિવસ ઉજવવાના નામે ગાડીઓમાં ભરીને બદમાશો દેહૂરોડ પહોંચ્યા અને ત્યાં પાર્ક વાહનોમાં તોડફોડ શરૂ કરી દીધી.
      - એમબી રોડ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં બદમાશોએ ખૂબ જ ઉત્પાત મચાવ્યો, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જેમાં કેટલાક લોકો ગાડીઓમાં તોડફોડ કરતા નજરે પડી રહ્યા છે.
      - આ વીડિયો ફુટેજના આધારે પોલીસે એક ડઝન લોકોની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

      પહેલા પણ થઈ હતી તોડફોડ

      - ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગાડીઓમાં તોડફોડની ઘટનાઓમાં ફરીથી વધારો નોંધાયો છે. પોલીસ બદમાશો પર લગામ કસવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે.
      - આ પહેલા પિંપરી અને પુનાના અનેક વિસ્તારોમાં આ પ્રકારે ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે.

      આગળની સ્લાઈડમાં જુઓ સીસીટીવીમાં કેદ થયેલી તસવીરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જન્મદિવસ મનાવવાના નામે તોડવામાં આવી ગાડીઓ| Vehicle Glasses Broken By Some Unwanted People Captured In Camera
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `