ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Bride takes Barat to take her Groom away in Varanasi

  શરમાતા નહીં.... Bold અંદાજમાં જાન લઈને દુલ્હો લેવા પહોંચી આ દુલ્હન

  Divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 12:14 PM IST

  એક તરફ જ્યાં દુલ્હન જાન લઈને સાસરે પહોંચી, તો દુલ્હાએ 700થી વધુ જાનૈયાઓના સ્વાગત અને 5 સ્ટાર ડિનરની વ્યવસ્થા કરી.
  • દુલ્હન ચારૂલક્ષ્મીએ હોમ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુશન કર્યું છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હન ચારૂલક્ષ્મીએ હોમ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુશન કર્યું છે

   વારાણસીઃ રવિવારે કાશીમાં એક અનોખા લગ્ન જોવા મળ્યાં. એક તરફ જ્યાં દુલ્હન જાન લઈને સાસરે પહોંચી, તો દુલ્હાએ 700થી વધુ જાનૈયાઓના સ્વાગત અને 5 સ્ટાર ડિનરની વ્યવસ્થા કરી. DivyaBhaskar.com આ અનોખા લગ્ન અંગે પોતાના રીડર્સને જણાવી રહ્યાં છે.

   જાન લઈને પહોંચી દુલ્હન

   - દુલ્હન ચારૂલક્ષ્મી બાબતપુર નિવાસી છે. તેઓએ જણાવ્યું કે, "મેં હોમ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુશન કર્યું છે. મારા માટે રાજા કશ્યપનું માંગુ આવ્યું હતું. તેના પિતાજીએ કહ્યું કે છોકરીવાળાને જાનૈયા બનાવવા માગે છે. મને આ કોન્સેપ્ટ ઘણો જ પસંદ આવ્યો."
   - "હું 700 જાનૈયાઓને સાથે લઈને કંદેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી. જાન લઈને નીકળતાં પહેલાં મેં સસરાજીને ફોન કરી કહ્યું હતું કે- હું મંદિર પહોંચી રહી છું, તમે મારા રાજાને લઈને ત્યાં પહોંચો. બીજી તરફથી રાજા, હાથી પર સવાર થઈને મંદિર સુધી પહોંચ્યા. જે બાદ ત્યાંથી હું દુલ્હાની સાથે બગીમાં બેસીને વેન્યૂ સુધી પહોંચી હતી."
   - "જાનનો ખર્ચો સસરાજીએ જ ઉઠાવ્યો હતો. મને તે જોઈને ઘણું સારૂ લાગ્યું કે સાસરામાં દીકરીઓને દીકરાથી વધુ માનવામાં આવે છે. ત્યાં મારી આરતી ઉતારવામાં આવી, મને ઘણું જ સ્પેશિયલ ફીલ થયું."

   આગળની સ્લાઈડમાં વાંચો લગ્ન અંગે દુલ્હનના સસરાએ શું કહ્યું?

  • આ લગ્ન હતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ ડો.ડી.એલ.કશ્યપના પુત્ર રાજાના હતા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ લગ્ન હતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ ડો.ડી.એલ.કશ્યપના પુત્ર રાજાના હતા

   વારાણસીઃ રવિવારે કાશીમાં એક અનોખા લગ્ન જોવા મળ્યાં. એક તરફ જ્યાં દુલ્હન જાન લઈને સાસરે પહોંચી, તો દુલ્હાએ 700થી વધુ જાનૈયાઓના સ્વાગત અને 5 સ્ટાર ડિનરની વ્યવસ્થા કરી. DivyaBhaskar.com આ અનોખા લગ્ન અંગે પોતાના રીડર્સને જણાવી રહ્યાં છે.

   જાન લઈને પહોંચી દુલ્હન

   - દુલ્હન ચારૂલક્ષ્મી બાબતપુર નિવાસી છે. તેઓએ જણાવ્યું કે, "મેં હોમ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુશન કર્યું છે. મારા માટે રાજા કશ્યપનું માંગુ આવ્યું હતું. તેના પિતાજીએ કહ્યું કે છોકરીવાળાને જાનૈયા બનાવવા માગે છે. મને આ કોન્સેપ્ટ ઘણો જ પસંદ આવ્યો."
   - "હું 700 જાનૈયાઓને સાથે લઈને કંદેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી. જાન લઈને નીકળતાં પહેલાં મેં સસરાજીને ફોન કરી કહ્યું હતું કે- હું મંદિર પહોંચી રહી છું, તમે મારા રાજાને લઈને ત્યાં પહોંચો. બીજી તરફથી રાજા, હાથી પર સવાર થઈને મંદિર સુધી પહોંચ્યા. જે બાદ ત્યાંથી હું દુલ્હાની સાથે બગીમાં બેસીને વેન્યૂ સુધી પહોંચી હતી."
   - "જાનનો ખર્ચો સસરાજીએ જ ઉઠાવ્યો હતો. મને તે જોઈને ઘણું સારૂ લાગ્યું કે સાસરામાં દીકરીઓને દીકરાથી વધુ માનવામાં આવે છે. ત્યાં મારી આરતી ઉતારવામાં આવી, મને ઘણું જ સ્પેશિયલ ફીલ થયું."

   આગળની સ્લાઈડમાં વાંચો લગ્ન અંગે દુલ્હનના સસરાએ શું કહ્યું?

  • મહેણું મારતાં લોકો પણ અમારા અનોખા લગ્નમાં મહેમાન બનીને પહોંચ્યા હતા- દુલ્હો કશ્યપ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહેણું મારતાં લોકો પણ અમારા અનોખા લગ્નમાં મહેમાન બનીને પહોંચ્યા હતા- દુલ્હો કશ્યપ

   વારાણસીઃ રવિવારે કાશીમાં એક અનોખા લગ્ન જોવા મળ્યાં. એક તરફ જ્યાં દુલ્હન જાન લઈને સાસરે પહોંચી, તો દુલ્હાએ 700થી વધુ જાનૈયાઓના સ્વાગત અને 5 સ્ટાર ડિનરની વ્યવસ્થા કરી. DivyaBhaskar.com આ અનોખા લગ્ન અંગે પોતાના રીડર્સને જણાવી રહ્યાં છે.

   જાન લઈને પહોંચી દુલ્હન

   - દુલ્હન ચારૂલક્ષ્મી બાબતપુર નિવાસી છે. તેઓએ જણાવ્યું કે, "મેં હોમ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુશન કર્યું છે. મારા માટે રાજા કશ્યપનું માંગુ આવ્યું હતું. તેના પિતાજીએ કહ્યું કે છોકરીવાળાને જાનૈયા બનાવવા માગે છે. મને આ કોન્સેપ્ટ ઘણો જ પસંદ આવ્યો."
   - "હું 700 જાનૈયાઓને સાથે લઈને કંદેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી. જાન લઈને નીકળતાં પહેલાં મેં સસરાજીને ફોન કરી કહ્યું હતું કે- હું મંદિર પહોંચી રહી છું, તમે મારા રાજાને લઈને ત્યાં પહોંચો. બીજી તરફથી રાજા, હાથી પર સવાર થઈને મંદિર સુધી પહોંચ્યા. જે બાદ ત્યાંથી હું દુલ્હાની સાથે બગીમાં બેસીને વેન્યૂ સુધી પહોંચી હતી."
   - "જાનનો ખર્ચો સસરાજીએ જ ઉઠાવ્યો હતો. મને તે જોઈને ઘણું સારૂ લાગ્યું કે સાસરામાં દીકરીઓને દીકરાથી વધુ માનવામાં આવે છે. ત્યાં મારી આરતી ઉતારવામાં આવી, મને ઘણું જ સ્પેશિયલ ફીલ થયું."

   આગળની સ્લાઈડમાં વાંચો લગ્ન અંગે દુલ્હનના સસરાએ શું કહ્યું?

  • મેં જ મારી પુત્રવધૂ રાજલક્ષ્મીને જાન લઈને આવવાનું કહ્યું હતું. લગ્નની પૂરી વ્યવસ્થા મેં પોતે જ કરી હતી- દુલ્હાના પિતા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેં જ મારી પુત્રવધૂ રાજલક્ષ્મીને જાન લઈને આવવાનું કહ્યું હતું. લગ્નની પૂરી વ્યવસ્થા મેં પોતે જ કરી હતી- દુલ્હાના પિતા

   વારાણસીઃ રવિવારે કાશીમાં એક અનોખા લગ્ન જોવા મળ્યાં. એક તરફ જ્યાં દુલ્હન જાન લઈને સાસરે પહોંચી, તો દુલ્હાએ 700થી વધુ જાનૈયાઓના સ્વાગત અને 5 સ્ટાર ડિનરની વ્યવસ્થા કરી. DivyaBhaskar.com આ અનોખા લગ્ન અંગે પોતાના રીડર્સને જણાવી રહ્યાં છે.

   જાન લઈને પહોંચી દુલ્હન

   - દુલ્હન ચારૂલક્ષ્મી બાબતપુર નિવાસી છે. તેઓએ જણાવ્યું કે, "મેં હોમ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુશન કર્યું છે. મારા માટે રાજા કશ્યપનું માંગુ આવ્યું હતું. તેના પિતાજીએ કહ્યું કે છોકરીવાળાને જાનૈયા બનાવવા માગે છે. મને આ કોન્સેપ્ટ ઘણો જ પસંદ આવ્યો."
   - "હું 700 જાનૈયાઓને સાથે લઈને કંદેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી. જાન લઈને નીકળતાં પહેલાં મેં સસરાજીને ફોન કરી કહ્યું હતું કે- હું મંદિર પહોંચી રહી છું, તમે મારા રાજાને લઈને ત્યાં પહોંચો. બીજી તરફથી રાજા, હાથી પર સવાર થઈને મંદિર સુધી પહોંચ્યા. જે બાદ ત્યાંથી હું દુલ્હાની સાથે બગીમાં બેસીને વેન્યૂ સુધી પહોંચી હતી."
   - "જાનનો ખર્ચો સસરાજીએ જ ઉઠાવ્યો હતો. મને તે જોઈને ઘણું સારૂ લાગ્યું કે સાસરામાં દીકરીઓને દીકરાથી વધુ માનવામાં આવે છે. ત્યાં મારી આરતી ઉતારવામાં આવી, મને ઘણું જ સ્પેશિયલ ફીલ થયું."

   આગળની સ્લાઈડમાં વાંચો લગ્ન અંગે દુલ્હનના સસરાએ શું કહ્યું?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bride takes Barat to take her Groom away in Varanasi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `