ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Uttarakhand former CM and many congress leaders stuck in Kedarnath due to heavy snowfall

  બરફવર્ષાના કારણે કેદારનાથ યાત્રા અટકી, ઉત્તરાખંડના પૂર્વ CM ફસાયા

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 12:32 PM IST

  ઉત્તરભારતમાં આંધી-તોફાનને લઇને હવામાન વિભાગની ચેતવણીની વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા અટકાવી દેવામાં આવી છે
  • કેદારનાથમાં ભારે બરફવર્ષા થઈ છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેદારનાથમાં ભારે બરફવર્ષા થઈ છે.

   દહેરાદૂન: ઉત્તરભારતમાં આંધી-તોફાનને લઇને હવામાન વિભાગની ચેતવણીની વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા અટકાવી દેવામાં આવી છે. કેદારનાથ ધામમાં સતત થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે એડમિનિસ્ટ્રેશને સાવચેતી ખાતર હાલ યાત્રાને અટકાવવાનો નિર્ણય કર્યો છે. એડમિનિસ્ટ્રેશનના નિર્દેશ મળ્યા બાદ શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત ઘણા કોંગ્રેસ નેતા પણ કેદારનાથ ધામમાં ફસાયેલા છે. હવામાનમાં સુધાર થવા પર કેદારનાથ યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવશે.

   હરીશ રાવત, સાંસજ પ્રદીપ ટમટા ફસાયા

   - સોમવારે પૂર્વ સીએમ હરીશ રાવત, કોંગ્રેસ સાંસદ પ્રદીપ ટમટા, સ્થાનિક ધારાસભ્ય મનોજ રાવત અને અન્ય કોંગ્રેસ નેતા 18 કિમી પગપાળા યાત્રા કરીને કેદારનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા.

   - કેદારનાથમાં જ થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે આ તમામ નેતા ધામમાં ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં પણ મંગળવારે સવારે બરફવર્ષા થઇ. તેના કારણે વિસ્તારમાં બરફની 2 ઇંચ મોટી ચાદર પથરાઇ ગઇ.

   - જોકે બદ્રીનાથ ધામની યાત્રા હાલ ચાલુ છે. આ ઉપરાંત હેમકુંડ સાહિબમાં પણ બરફવર્ષા થઇ.

   કેદારનાથમાં થયેલી બરફવર્ષાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત ઘણા કોંગ્રેસ નેતા પણ કેદારનાથ ધામમાં ફસાયેલા છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત ઘણા કોંગ્રેસ નેતા પણ કેદારનાથ ધામમાં ફસાયેલા છે.

   દહેરાદૂન: ઉત્તરભારતમાં આંધી-તોફાનને લઇને હવામાન વિભાગની ચેતવણીની વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા અટકાવી દેવામાં આવી છે. કેદારનાથ ધામમાં સતત થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે એડમિનિસ્ટ્રેશને સાવચેતી ખાતર હાલ યાત્રાને અટકાવવાનો નિર્ણય કર્યો છે. એડમિનિસ્ટ્રેશનના નિર્દેશ મળ્યા બાદ શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત ઘણા કોંગ્રેસ નેતા પણ કેદારનાથ ધામમાં ફસાયેલા છે. હવામાનમાં સુધાર થવા પર કેદારનાથ યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવશે.

   હરીશ રાવત, સાંસજ પ્રદીપ ટમટા ફસાયા

   - સોમવારે પૂર્વ સીએમ હરીશ રાવત, કોંગ્રેસ સાંસદ પ્રદીપ ટમટા, સ્થાનિક ધારાસભ્ય મનોજ રાવત અને અન્ય કોંગ્રેસ નેતા 18 કિમી પગપાળા યાત્રા કરીને કેદારનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા.

   - કેદારનાથમાં જ થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે આ તમામ નેતા ધામમાં ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં પણ મંગળવારે સવારે બરફવર્ષા થઇ. તેના કારણે વિસ્તારમાં બરફની 2 ઇંચ મોટી ચાદર પથરાઇ ગઇ.

   - જોકે બદ્રીનાથ ધામની યાત્રા હાલ ચાલુ છે. આ ઉપરાંત હેમકુંડ સાહિબમાં પણ બરફવર્ષા થઇ.

   કેદારનાથમાં થયેલી બરફવર્ષાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • ભારે બરફવર્ષાને કારણે યાત્રા અટકાવી દેવામાં આવી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારે બરફવર્ષાને કારણે યાત્રા અટકાવી દેવામાં આવી છે.

   દહેરાદૂન: ઉત્તરભારતમાં આંધી-તોફાનને લઇને હવામાન વિભાગની ચેતવણીની વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા અટકાવી દેવામાં આવી છે. કેદારનાથ ધામમાં સતત થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે એડમિનિસ્ટ્રેશને સાવચેતી ખાતર હાલ યાત્રાને અટકાવવાનો નિર્ણય કર્યો છે. એડમિનિસ્ટ્રેશનના નિર્દેશ મળ્યા બાદ શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત ઘણા કોંગ્રેસ નેતા પણ કેદારનાથ ધામમાં ફસાયેલા છે. હવામાનમાં સુધાર થવા પર કેદારનાથ યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવશે.

   હરીશ રાવત, સાંસજ પ્રદીપ ટમટા ફસાયા

   - સોમવારે પૂર્વ સીએમ હરીશ રાવત, કોંગ્રેસ સાંસદ પ્રદીપ ટમટા, સ્થાનિક ધારાસભ્ય મનોજ રાવત અને અન્ય કોંગ્રેસ નેતા 18 કિમી પગપાળા યાત્રા કરીને કેદારનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા.

   - કેદારનાથમાં જ થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે આ તમામ નેતા ધામમાં ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં પણ મંગળવારે સવારે બરફવર્ષા થઇ. તેના કારણે વિસ્તારમાં બરફની 2 ઇંચ મોટી ચાદર પથરાઇ ગઇ.

   - જોકે બદ્રીનાથ ધામની યાત્રા હાલ ચાલુ છે. આ ઉપરાંત હેમકુંડ સાહિબમાં પણ બરફવર્ષા થઇ.

   કેદારનાથમાં થયેલી બરફવર્ષાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • હરીશ રાવત કેદારનાથના દર્શને ગયા હતા. બરફવર્ષાને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા છે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હરીશ રાવત કેદારનાથના દર્શને ગયા હતા. બરફવર્ષાને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા છે. (ફાઇલ)

   દહેરાદૂન: ઉત્તરભારતમાં આંધી-તોફાનને લઇને હવામાન વિભાગની ચેતવણીની વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા અટકાવી દેવામાં આવી છે. કેદારનાથ ધામમાં સતત થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે એડમિનિસ્ટ્રેશને સાવચેતી ખાતર હાલ યાત્રાને અટકાવવાનો નિર્ણય કર્યો છે. એડમિનિસ્ટ્રેશનના નિર્દેશ મળ્યા બાદ શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત ઘણા કોંગ્રેસ નેતા પણ કેદારનાથ ધામમાં ફસાયેલા છે. હવામાનમાં સુધાર થવા પર કેદારનાથ યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવશે.

   હરીશ રાવત, સાંસજ પ્રદીપ ટમટા ફસાયા

   - સોમવારે પૂર્વ સીએમ હરીશ રાવત, કોંગ્રેસ સાંસદ પ્રદીપ ટમટા, સ્થાનિક ધારાસભ્ય મનોજ રાવત અને અન્ય કોંગ્રેસ નેતા 18 કિમી પગપાળા યાત્રા કરીને કેદારનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા.

   - કેદારનાથમાં જ થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે આ તમામ નેતા ધામમાં ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં પણ મંગળવારે સવારે બરફવર્ષા થઇ. તેના કારણે વિસ્તારમાં બરફની 2 ઇંચ મોટી ચાદર પથરાઇ ગઇ.

   - જોકે બદ્રીનાથ ધામની યાત્રા હાલ ચાલુ છે. આ ઉપરાંત હેમકુંડ સાહિબમાં પણ બરફવર્ષા થઇ.

   કેદારનાથમાં થયેલી બરફવર્ષાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • હવામાનમાં સુધાર થવા પર કેદારનાથ યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવશે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવામાનમાં સુધાર થવા પર કેદારનાથ યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવશે.

   દહેરાદૂન: ઉત્તરભારતમાં આંધી-તોફાનને લઇને હવામાન વિભાગની ચેતવણીની વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા અટકાવી દેવામાં આવી છે. કેદારનાથ ધામમાં સતત થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે એડમિનિસ્ટ્રેશને સાવચેતી ખાતર હાલ યાત્રાને અટકાવવાનો નિર્ણય કર્યો છે. એડમિનિસ્ટ્રેશનના નિર્દેશ મળ્યા બાદ શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત ઘણા કોંગ્રેસ નેતા પણ કેદારનાથ ધામમાં ફસાયેલા છે. હવામાનમાં સુધાર થવા પર કેદારનાથ યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવશે.

   હરીશ રાવત, સાંસજ પ્રદીપ ટમટા ફસાયા

   - સોમવારે પૂર્વ સીએમ હરીશ રાવત, કોંગ્રેસ સાંસદ પ્રદીપ ટમટા, સ્થાનિક ધારાસભ્ય મનોજ રાવત અને અન્ય કોંગ્રેસ નેતા 18 કિમી પગપાળા યાત્રા કરીને કેદારનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા.

   - કેદારનાથમાં જ થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે આ તમામ નેતા ધામમાં ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં પણ મંગળવારે સવારે બરફવર્ષા થઇ. તેના કારણે વિસ્તારમાં બરફની 2 ઇંચ મોટી ચાદર પથરાઇ ગઇ.

   - જોકે બદ્રીનાથ ધામની યાત્રા હાલ ચાલુ છે. આ ઉપરાંત હેમકુંડ સાહિબમાં પણ બરફવર્ષા થઇ.

   કેદારનાથમાં થયેલી બરફવર્ષાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Uttarakhand former CM and many congress leaders stuck in Kedarnath due to heavy snowfall
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top