ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ધારાસભ્ય બન્યાંને એક વર્ષ બાદ ભાજપના નેતાએ કર્યાં લગ્ન | BJP Leader Khabbu Tiwari marriage after become MLA in Uttar Pradesh

  ચૂંટણી જીતવા સુધી કુંવારા રહેવાના ખાધા હતા સોગંદ, ધારાસભ્ય બન્યાં પછી એક વર્ષે થયાં લગ્ન; યોજ્યું ગ્રાન્ડ રિસેપ્શન

  Divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 10:14 AM IST

  ગોસાઈગંજ સીટના ધારાસભ્ય ઈન્દ્રપ્રતાપ તિવારી ઉર્ફે ખબ્બુ તિવારીએ 31 મેનાં રોજ ઘણા જ સાદા સમારંભમાં લગ્ન કર્યાં.
  • ખબ્બૂ તિવારીના લગ્ન ગોંડાની આરતી સાથે થયાં છે, જે પોસ્ટગ્રેજ્યુએટ છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખબ્બૂ તિવારીના લગ્ન ગોંડાની આરતી સાથે થયાં છે, જે પોસ્ટગ્રેજ્યુએટ છે

   ફૈઝાબાદઃ ગોસાઈગંજ સીટના ધારાસભ્ય ઈન્દ્રપ્રતાપ તિવારી ઉર્ફે ખબ્બુ તિવારીએ 31 મેનાં રોજ ઘણા જ સાદા સમારંભમાં લગ્ન કર્યાં. શનિવારે તેઓએ અયોધ્યામાં પોતાના મોસાળમાં ગ્રાંડ રિસેપ્શન પાર્ટી રાખી હતી. જેમાં અનેક મોટા નેતા અને તેના સંબંધીઓ પહોંચ્યા હતા. તેઓએ CM યોગીથી લઈને ગૃહમંત્રી રાજનાથ સિંહને આમંત્રણ મોકલ્યું હતું. વીઆઈપી મહેમાનો માટે તેઓએ પંડાલની આસપાસ છ હેલિપેડ પણ બનડાવ્યાં હતા. આ એ જ ખબ્બૂ તિવારી છે જેઓએ યુપી વિધાનસભા 2017નો પ્રચાર એમ કહીને કર્યો હતો કે જ્યાં સુધી ચૂંટણી નહીં જીતી જવું ત્યાં સુધી લગ્ન નહીં કરુ. જે બાદ તેઓએ યુપી વિધાનસભાની ચૂંટણી જીતી અને એક વર્ષ પછી લગ્ન કર્યાં છે.

   નેતાઓએ પણ કર્યો હતો આ અંગેનો પ્રચાર

   - યુપી વિધાનસભા ચૂંટણીમાં ગોસાઈગંજ સીટ પર પહોંચેલા અનેક મોટા નેતાઓએ પણ મંચ પરથી ખબ્બૂના લગ્ના કરાવવા તેને જીતાડવાનું આહ્વાન કર્યું હતું. ચૂંટણી ક્ષેત્રે એક જ નારો ગુંજતો હતો કે "ખબ્બૂ તિવારીને જીતાડીશું, બેન્ડ, બાજા અને બારાત લઈ જઈશું."
   - અંતે તેમને જનતાનો સપોર્ટ મળ્યો અને તે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ MLA અભય સિંહને હરાવીને ધારાસભ્ય બન્યા છે.

   ગોંડામાં થયા છે લગ્ન

   - મળતી માહિતી મુજબ ખબ્બૂ તિવારીના લગ્ન ગોંડાની આરતી સાથે થયા છે. તેને પોસ્ટ ગ્રેજ્યુઅટ કર્યું છે. ઘણાં જ સાદા સમારંભમાં આ લગ્ન થયા છે. જેમાં સંબંધીઓ અને ધારાસભ્યોના કેટલાંક સમર્થકો સામેલ થયા હતા.
   - શનિવારે તેમનું રિસેપ્શન યોજાયું હતું. જેમાં વિનય કટિયારથી લઈને અનેક મોટા નેતા પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ડો. મહેશ શર્મા, સુધાંશુ ત્રિવેદી પણ હાજર રહ્યાં હતા. મોડી રાત્રે મહેમાનો જતા-આવતા રહ્યાં હતા.

   રિસેપ્શન માટે થઈ ખાસ તૈયારીઓ

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિસેપ્શ માટે 20,000 ખાસ મહેમાનો અને અંદાજે 1 લાખથી વધારે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
   - રિસેપ્શનને ગ્રાન્ડ બનાવવા માટે અમુક સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમાં સૌથી ખાસ ભોજપુરી ગાયક પવન સિંહ તેમાં પર્ફોમ કર્યું હતું.
   - પાર્ટીમાં ખાસ મહેમાનો માટે 56 મીઠાઈઓ બનાવવામાં આવી હતી. તેને બનાવવા માટે અલગ અલગ જિલ્લામાંથી ખાસ કારીગરોને બોલાવવામાં આવ્યા હતા.

   8 મેજિસ્ટ્રેટ અને 500 પોલીકર્મીઓ થયા હતા તહેનાત

   - સમારોહમાં ખાસ મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસનિક ટીમને એક્ટિવ કરી દેવામાં આવી હતી. ડીએમ અનિલ કુમારે જણાવ્યું કે, સુરક્ષા માટે 500 પોલીસકર્મી અને 8 મેજિસ્ટ્રેટને વિશેષ રીતે તહેનાત કરવામાં આવ્યા હતા. આ દરેક આયોજન સ્થળની આસપાસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

   ડિસેમ્બર 2016માં બીજેપીમાં થયા હતા સામેલ

   - ખબ્બૂ તિવારી ડિસેમ્બર 2016ની ચૂંટણી પહેલાં અમિત શાહની હાજરીમાં લખનઉમાં બીજેપીમાં સામેલ થયા હતા. ખબ્બૂ સપા અને બસપા બંને પાર્ટીમાં રહી ચૂક્યા છે. પરંતુ તે પાર્ટીમાંથી વારંવાર ચૂંટણી લડ્યા પછી પણ તેઓ જીતી નહતા શકતા. જ્યારે બીજેપીની ટીકિટ પર તેમને જીત મળી હતી.

   બાહુબલીના નામથી ઓળખે છે લોકો

   - યુવાનોનામાં ખબ્બૂની લોકપ્રિયતા વધારે છે. ખબ્બૂ હંમેશા તેમની દબંગ સ્ટાઈલમાં જ રહેવાનું વધારે પસંદ કરે છે.
   - તેઓ ગમે ત્યારે જેને મદદની જરૂર હોય તેને મદદ કરવા પહોંચી જાય છે.
   - માનવામા આવે છે કે, જીતેલો ધારાસભ્યો 4-6 ગાડીઓ લઈને ફરે છે. જ્યારે ખબ્બૂ 12-15 ગાડીઓ વગર ક્યાંય જતા જ નથી.
   - ખબ્બૂએ એમએમસી સાકેતથી અભ્યાસ પૂરો કર્યો છે. તેઓ ખૂબ સ્કોલર વિદ્યાર્થીઓમાંથી એક હતા. તેઓ વિદ્યાર્થી યૂનિયનની ચૂંટણીથી જ રાજકારણમાં ખૂબ સક્રિય હતા અને ત્યારથી જ તેમણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું હતું. 1994-95માં તેઓ સાકેત કોલેજના મહામંત્રી રહી ચૂક્યા છે. તેઓ બે વખત જિલ્લા પંચાયત સભ્યો પણ રહ્યા છે. 2007માં વિધાનસભા ચૂંટણીમાં તેઓ સપામાંથી અયોધ્યા માટે ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • યુપી વિધાનસભા ચૂંટણીમાં ગોસાઈગંજ સીટ પર ઘણાં મોટા નેતાઓએ ખબ્બૂના લગ્ન કરાવવા માટે તેઓને જીતાડવાનું આહ્વાન કર્યું હતું
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપી વિધાનસભા ચૂંટણીમાં ગોસાઈગંજ સીટ પર ઘણાં મોટા નેતાઓએ ખબ્બૂના લગ્ન કરાવવા માટે તેઓને જીતાડવાનું આહ્વાન કર્યું હતું

  • શનિવારે તેમનું રિસેપ્શન યોજાયું હતું જેમાં વિનય કટિયારથી લઈને ઘણાં મોટા નેતાઓ પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ડો. મહેશ શર્મા, સુધાંશુ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યાં હતા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવારે તેમનું રિસેપ્શન યોજાયું હતું જેમાં વિનય કટિયારથી લઈને ઘણાં મોટા નેતાઓ પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ડો. મહેશ શર્મા, સુધાંશુ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યાં હતા

   ફૈઝાબાદઃ ગોસાઈગંજ સીટના ધારાસભ્ય ઈન્દ્રપ્રતાપ તિવારી ઉર્ફે ખબ્બુ તિવારીએ 31 મેનાં રોજ ઘણા જ સાદા સમારંભમાં લગ્ન કર્યાં. શનિવારે તેઓએ અયોધ્યામાં પોતાના મોસાળમાં ગ્રાંડ રિસેપ્શન પાર્ટી રાખી હતી. જેમાં અનેક મોટા નેતા અને તેના સંબંધીઓ પહોંચ્યા હતા. તેઓએ CM યોગીથી લઈને ગૃહમંત્રી રાજનાથ સિંહને આમંત્રણ મોકલ્યું હતું. વીઆઈપી મહેમાનો માટે તેઓએ પંડાલની આસપાસ છ હેલિપેડ પણ બનડાવ્યાં હતા. આ એ જ ખબ્બૂ તિવારી છે જેઓએ યુપી વિધાનસભા 2017નો પ્રચાર એમ કહીને કર્યો હતો કે જ્યાં સુધી ચૂંટણી નહીં જીતી જવું ત્યાં સુધી લગ્ન નહીં કરુ. જે બાદ તેઓએ યુપી વિધાનસભાની ચૂંટણી જીતી અને એક વર્ષ પછી લગ્ન કર્યાં છે.

   નેતાઓએ પણ કર્યો હતો આ અંગેનો પ્રચાર

   - યુપી વિધાનસભા ચૂંટણીમાં ગોસાઈગંજ સીટ પર પહોંચેલા અનેક મોટા નેતાઓએ પણ મંચ પરથી ખબ્બૂના લગ્ના કરાવવા તેને જીતાડવાનું આહ્વાન કર્યું હતું. ચૂંટણી ક્ષેત્રે એક જ નારો ગુંજતો હતો કે "ખબ્બૂ તિવારીને જીતાડીશું, બેન્ડ, બાજા અને બારાત લઈ જઈશું."
   - અંતે તેમને જનતાનો સપોર્ટ મળ્યો અને તે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ MLA અભય સિંહને હરાવીને ધારાસભ્ય બન્યા છે.

   ગોંડામાં થયા છે લગ્ન

   - મળતી માહિતી મુજબ ખબ્બૂ તિવારીના લગ્ન ગોંડાની આરતી સાથે થયા છે. તેને પોસ્ટ ગ્રેજ્યુઅટ કર્યું છે. ઘણાં જ સાદા સમારંભમાં આ લગ્ન થયા છે. જેમાં સંબંધીઓ અને ધારાસભ્યોના કેટલાંક સમર્થકો સામેલ થયા હતા.
   - શનિવારે તેમનું રિસેપ્શન યોજાયું હતું. જેમાં વિનય કટિયારથી લઈને અનેક મોટા નેતા પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, ડો. મહેશ શર્મા, સુધાંશુ ત્રિવેદી પણ હાજર રહ્યાં હતા. મોડી રાત્રે મહેમાનો જતા-આવતા રહ્યાં હતા.

   રિસેપ્શન માટે થઈ ખાસ તૈયારીઓ

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિસેપ્શ માટે 20,000 ખાસ મહેમાનો અને અંદાજે 1 લાખથી વધારે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
   - રિસેપ્શનને ગ્રાન્ડ બનાવવા માટે અમુક સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમાં સૌથી ખાસ ભોજપુરી ગાયક પવન સિંહ તેમાં પર્ફોમ કર્યું હતું.
   - પાર્ટીમાં ખાસ મહેમાનો માટે 56 મીઠાઈઓ બનાવવામાં આવી હતી. તેને બનાવવા માટે અલગ અલગ જિલ્લામાંથી ખાસ કારીગરોને બોલાવવામાં આવ્યા હતા.

   8 મેજિસ્ટ્રેટ અને 500 પોલીકર્મીઓ થયા હતા તહેનાત

   - સમારોહમાં ખાસ મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસનિક ટીમને એક્ટિવ કરી દેવામાં આવી હતી. ડીએમ અનિલ કુમારે જણાવ્યું કે, સુરક્ષા માટે 500 પોલીસકર્મી અને 8 મેજિસ્ટ્રેટને વિશેષ રીતે તહેનાત કરવામાં આવ્યા હતા. આ દરેક આયોજન સ્થળની આસપાસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

   ડિસેમ્બર 2016માં બીજેપીમાં થયા હતા સામેલ

   - ખબ્બૂ તિવારી ડિસેમ્બર 2016ની ચૂંટણી પહેલાં અમિત શાહની હાજરીમાં લખનઉમાં બીજેપીમાં સામેલ થયા હતા. ખબ્બૂ સપા અને બસપા બંને પાર્ટીમાં રહી ચૂક્યા છે. પરંતુ તે પાર્ટીમાંથી વારંવાર ચૂંટણી લડ્યા પછી પણ તેઓ જીતી નહતા શકતા. જ્યારે બીજેપીની ટીકિટ પર તેમને જીત મળી હતી.

   બાહુબલીના નામથી ઓળખે છે લોકો

   - યુવાનોનામાં ખબ્બૂની લોકપ્રિયતા વધારે છે. ખબ્બૂ હંમેશા તેમની દબંગ સ્ટાઈલમાં જ રહેવાનું વધારે પસંદ કરે છે.
   - તેઓ ગમે ત્યારે જેને મદદની જરૂર હોય તેને મદદ કરવા પહોંચી જાય છે.
   - માનવામા આવે છે કે, જીતેલો ધારાસભ્યો 4-6 ગાડીઓ લઈને ફરે છે. જ્યારે ખબ્બૂ 12-15 ગાડીઓ વગર ક્યાંય જતા જ નથી.
   - ખબ્બૂએ એમએમસી સાકેતથી અભ્યાસ પૂરો કર્યો છે. તેઓ ખૂબ સ્કોલર વિદ્યાર્થીઓમાંથી એક હતા. તેઓ વિદ્યાર્થી યૂનિયનની ચૂંટણીથી જ રાજકારણમાં ખૂબ સક્રિય હતા અને ત્યારથી જ તેમણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું હતું. 1994-95માં તેઓ સાકેત કોલેજના મહામંત્રી રહી ચૂક્યા છે. તેઓ બે વખત જિલ્લા પંચાયત સભ્યો પણ રહ્યા છે. 2007માં વિધાનસભા ચૂંટણીમાં તેઓ સપામાંથી અયોધ્યા માટે ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ધારાસભ્ય બન્યાંને એક વર્ષ બાદ ભાજપના નેતાએ કર્યાં લગ્ન | BJP Leader Khabbu Tiwari marriage after become MLA in Uttar Pradesh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `