ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ઉત્તરપ્રદેશની જેલમાં બંધ મહિલાએ બાળકને જન્મ આપ્યો | Women gives birth to baby in District jail in Uttar Pradesh

  માસૂમનો જન્મ થતાંની સાથે જ માએ કહ્યું બસ એક જ વાત- હું નહીં રાખું બાળકને સાથે

  Divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 07:00 AM IST

  મહિલા ગર્ભવતી હતી ત્યારે જ જેલમાં આવી હતી. કેદી બની ચૂકેલી માતાને હવે દીકરીના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.
  • હેમલતા પર ગયા વર્ષે પોતાના પતિના મર્ડરનો આરોપ લાગ્યો હતો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેમલતા પર ગયા વર્ષે પોતાના પતિના મર્ડરનો આરોપ લાગ્યો હતો

   બિજનૌરઃ અહીં ડિસ્ટ્રીક્ટ જેલમાં ગુરુવારે પતિના મર્ડરના આરોપમાં બંધ મહિલા કેદીએ દીકરીને જન્મ આપ્યો. મહિલા ગર્ભવતી હતી ત્યારે જ જેલમાં આવી હતી. કેદી બની ચૂકેલી માતાને હવે દીકરીના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.

   જેલની બહાર ઉછરે દીકરી

   - જિલ્લાના નજીબાબાદ વિસ્તાર પોલીસ સ્ટેશના હદની રહેવાસી હેમલતા પર ગયા વર્ષે પોતાના પતિના મર્ડરનો આરોપ લાગ્યો હતો.
   - તેણે જણાવ્યું કે, મને ખોટા આરોપમાં ફસાવીને જેલ મોકલવામાં આવી. હું ત્યારે ગર્ભથી હતી, પરંતુ તેનો અહેસાસ મને જેલની અંદર થયો. હું નથી ઈચ્છતી કે મારી દીકરી જેલના વાતાવરણમાં રહે. બાળકને વગર કોઈ ગુને સજા ન મળવી જોઈએ.

   વાંચોઃ નવજાત બાળકીને કારમાંથી ફેંકીને જતી રહી મા, CCTVમાં કેપ્ચર થઈ શર્મનાક ઘટના

   પહેલા છીનવાયો સુહાગ, પછી તેના જ મર્ડરનો લાગ્યો આરોપ

   - હેમલતાએ જણાવ્યું કે, હું પતિ રાજકુમારની સાથે મંડાવલી પોલીસ સ્ટેશનની હદમાં રહેતી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગામના વીરેન્દ્ર અને રોહિતે મળી ધારદાર હથિયારથી મારા પતિને મારી નાખ્યો હતો. પોલીસને શંકા હતી કે હું પણ મર્ડરમાં સામેલ છું. એટલા માટે મને ત્યારથી ગર્ભવતીની સ્થિતિમાં જેલમાં રાખવામાં આવી. મેં મારા સુહાગને નથી માર્યો. હું નિર્દોષ છું.

   જેલમાં રહેશે બાળકી

   બિજનૌર સેન્ટ્રલ જેલના જેલર આકાશ શર્માએ જણાવ્યું કે, નિયમ મુજબ ગર્ભવતીની પૂરતો દેખભાળ રાખવામાં આવે છે. ભોજન અને ચેકઅપ વગેરે દરેક સુવિધા મળે છે. ડિલિવરી પણ હોસ્પિટલમાં કરાવીએ છીએ. પ્રેમલતા અને તેનું બાળક બંને સ્વસ્થ છે. ટૂંક સમયમાં જ મા-દીકરીને જેલમાં શિફ્ટ કરવામાં અવશે. નિયમ મુજબ નવજાત માતાની સાથે જ રહેશે.

   આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

  • કેદી બની ચૂકેલી માતાને હવે દીકરીના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેદી બની ચૂકેલી માતાને હવે દીકરીના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે

   બિજનૌરઃ અહીં ડિસ્ટ્રીક્ટ જેલમાં ગુરુવારે પતિના મર્ડરના આરોપમાં બંધ મહિલા કેદીએ દીકરીને જન્મ આપ્યો. મહિલા ગર્ભવતી હતી ત્યારે જ જેલમાં આવી હતી. કેદી બની ચૂકેલી માતાને હવે દીકરીના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.

   જેલની બહાર ઉછરે દીકરી

   - જિલ્લાના નજીબાબાદ વિસ્તાર પોલીસ સ્ટેશના હદની રહેવાસી હેમલતા પર ગયા વર્ષે પોતાના પતિના મર્ડરનો આરોપ લાગ્યો હતો.
   - તેણે જણાવ્યું કે, મને ખોટા આરોપમાં ફસાવીને જેલ મોકલવામાં આવી. હું ત્યારે ગર્ભથી હતી, પરંતુ તેનો અહેસાસ મને જેલની અંદર થયો. હું નથી ઈચ્છતી કે મારી દીકરી જેલના વાતાવરણમાં રહે. બાળકને વગર કોઈ ગુને સજા ન મળવી જોઈએ.

   વાંચોઃ નવજાત બાળકીને કારમાંથી ફેંકીને જતી રહી મા, CCTVમાં કેપ્ચર થઈ શર્મનાક ઘટના

   પહેલા છીનવાયો સુહાગ, પછી તેના જ મર્ડરનો લાગ્યો આરોપ

   - હેમલતાએ જણાવ્યું કે, હું પતિ રાજકુમારની સાથે મંડાવલી પોલીસ સ્ટેશનની હદમાં રહેતી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગામના વીરેન્દ્ર અને રોહિતે મળી ધારદાર હથિયારથી મારા પતિને મારી નાખ્યો હતો. પોલીસને શંકા હતી કે હું પણ મર્ડરમાં સામેલ છું. એટલા માટે મને ત્યારથી ગર્ભવતીની સ્થિતિમાં જેલમાં રાખવામાં આવી. મેં મારા સુહાગને નથી માર્યો. હું નિર્દોષ છું.

   જેલમાં રહેશે બાળકી

   બિજનૌર સેન્ટ્રલ જેલના જેલર આકાશ શર્માએ જણાવ્યું કે, નિયમ મુજબ ગર્ભવતીની પૂરતો દેખભાળ રાખવામાં આવે છે. ભોજન અને ચેકઅપ વગેરે દરેક સુવિધા મળે છે. ડિલિવરી પણ હોસ્પિટલમાં કરાવીએ છીએ. પ્રેમલતા અને તેનું બાળક બંને સ્વસ્થ છે. ટૂંક સમયમાં જ મા-દીકરીને જેલમાં શિફ્ટ કરવામાં અવશે. નિયમ મુજબ નવજાત માતાની સાથે જ રહેશે.

   આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઉત્તરપ્રદેશની જેલમાં બંધ મહિલાએ બાળકને જન્મ આપ્યો | Women gives birth to baby in District jail in Uttar Pradesh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `