ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 20 લાખનું પેકેજ છોડી બનેલી IASનો જાણો સ્ટડી શેડ્યૂલ| UPSC toppers told their study schedule

  20 લાખનું પેકેજ છોડ્યું; દીકરાથી રહી દૂર, જાણો આ IAS ટોપરનો સ્ટડી શિડ્યુલ

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 02:52 PM IST

  UPSC ક્લીયર કરવા હરિયાણાની આ દીકરીએ દિવસ-રાત એક કરી દીધા, જાણો તેની સક્સેસ સ્ટોરી
  • અનુ તેમના દીકરા વિહાન સાથે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનુ તેમના દીકરા વિહાન સાથે

   સોનીપત: આ વર્ષે યુપીએસસીમાં સેકન્ડ રેન્ક મેળવનાર ટોપર એક ચારવર્ષના દીકરાની માતા પણ છે. MBA કર્યા પછી સિવિલ સર્વિસમાં આવનારી અનુ કુમારીની સક્સેસ સ્ટોરી ખૂબ પ્રેરણાદાયી છે. તેણે 20 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજની પ્રાઈવેટ નોકરી છોડીને યુપીએસસીની તૈયારી કરવાનું રિસ્ક લીધુ હતું.

   અભ્યાસ માટે દિલ્હી કરતી હતી અપ-ડાઉન

   - હરિયાણાના સોનીપતમાં રહેતી અનુ કુમારીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, મારા પિતા સ્થાનિક હોસ્પિટલના HR ડિપાર્ટમેન્ટમાં હતા. અમે ચાર ભાઈ બહેન છીએ તેમાં હું બીજા નંબરે છું.
   - ઈન્ટરમીડિયેટ પછી મે દિલ્હીમાં હિન્દુ કોલેજમાં એડ્મિશન લીધુ હતું. હું રોજ સોનીપતથી દિલ્હી ટ્રેનમાં જતી. હું ઘર છોડવા નહતી માગતી તેથી હું રોજ આ રીતે અપડાઉન કરીને અભ્યાસ કરતી હતી.
   - અનુને MBAમાં એડ્મિશન મળ્યું ત્યારે તે પહેલીવાર ઘરથી દૂર ગઈ હતી. તેણે નાગપુરની કોલેજમાં એડ્મિશન લીધું હતું.
   - તેણે કહ્યું, શરૂઆતમાં મને ઘરની ખૂબ યાદ આવતી હતી. ત્યારપછી અભ્યાસ અને નવા મિત્રોએ મને નવી લાઈફ સ્ટાઈલમાં સેટ કરી દીધી હતી.

   મામાના કહેવાથી આપી UPSC એક્ઝામ

   - અનુએ જણાવ્યું કે, પીજી પછી મારી પહેલી નોકરી આઈસીઆઈસીઆઈ બેન્કમાં લાગી હતી. ત્યારપછી મને અવીવા લાઈફ ઈન્સ્યોરન્સમાં વાર્ષિક રૂ. 20 લાખના પેકેજની નોકરી મળી હતી. મારા પતિ વરુણ દહિયા બિઝનેસમેન છે. અમારો ચાર વર્ષનો દીકરો પણ છે વિહાન.
   - મારા મામા ઘણી વખત કહેતા હતા મારે સિવિલ સર્વિસની તૈયારી કરવી જોઈએ. મને પણ તેમાં રસ જાગ્યો. પરંતુ પહેલાં હું મારી જાતને ફાઈનાન્શિયલી સિક્યોર કરવા માગતી હતી. 2016માં મારા મામાએ અને ભાઈએ ચોરી છુપીથી મારા માટે એક્ઝામનું ફોર્મ ભરી દીધું હતું. આ વાત જાણી તે પછી મે સંપૂર્ણ એનર્જીથી UPSCની તૈયારી કરવાનું શરૂ કરી દીધું. તે માટે મે મારી નોકરી પણ છોડી દીધી.
   - મારી પાસે તૈયારી માટે માત્ર દોઢ મહિનો જ હતો. મને ખબર હતી કે સિલેક્શન મુશ્કેલ હશે પરંતુ હું કોઈ કસર છોડવા નહતી માગતી. પહેલા ટ્રાયલમાં માત્ર એક માર્કના કારણે હું કટઓફ લિસ્ટમાં આવતા રહી ગઈ. તેમાં સિલેક્શન તો ન થયું પરંતુ સેકન્ડ અટેમ્પની તૈયારીઓ માટે આધાર ચોકક્સ મળી ગયો.

   દીકરાથી દૂર રહેવું પડ્યું

   - તેમણે જણાવ્યું કે, ફર્સ્ટ અટેમ્પમાં હું જ્યારે એક માર્ક માટે રહી ગઈ ત્યારે મને ખૂબ ખરાબ લાગ્યું. ત્યારે મે દ્રઢ નિશ્ચય કરી લીધો કે આ વખતે પાસ થઈને જ બતાવવુ છે. મારો દીકરો ત્યારે ત્રણ વર્ષનો હતો. સિવિલ સર્વિસમાં આવવા માટે મારે તેનાથી બે વર્ષ દૂર રહેવુ પડ્યું. મે તેને મારી મમ્મી પાસે મુકીને સમગ્ર સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરી હતી. ત્યારા મારા પતિએ મને ખૂબ સાથ આપ્યો.
   - દીકરાથી દૂર રહેવાનું મને સૌથી વધારે ખરાબ લાગતું. અમુકવાર નાનકડી મુલાકાત પછી જ્યારે અમે અલગ થતા હતા ત્યારે તે ખૂબ રડતો હતો અને તેના કરતા પણ વધારે હું રડતી હતી. પરંતુ ત્યાગ જરૂરી હતો.

   આવો હતો શેડ્યૂલ

   - અનુ સવારે ચાર વાગે અભ્યાસ માટે ઉઠી જતી હતી. સવારથી શરૂ થયેલો અભ્યાસનો સેશન 1 વાગતા પૂરો થતો.
   - 1 વાગે લંચ કરીને તે 2-3 કલાક સુઈ જતી હતી. જેથી માઈન્ડ ફ્રેશ રહી શકે.
   - ટીવી પર તે માત્ર રાજ્યસભા ચેનલ જોતી હતી જેથી તેને પ્રિપરેશનમાં થોડી મદદ મળી રહે.
   - વચ્ચે વચ્ચે તે તેના દીકરાની વીડિયો ક્લિપ જોતી હતી, જે તેનો ભાઈ મોબાઈલ પર મોકલતો હતો.
   - રાતે 10 વાગે તે સુઈ જ જતી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અનુની વધુ તસવીરો

  • અનુએ એમબીએ કર્યા પછી સિવિલ સર્વિસ કરી ક્લિયર
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનુએ એમબીએ કર્યા પછી સિવિલ સર્વિસ કરી ક્લિયર

  • પતિએ આપ્યો ખૂબ સાથ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિએ આપ્યો ખૂબ સાથ

  • યુપીએસસી ક્લિયર કર્યા પછી ઘરમાં ઉજવણીનો માહોલ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપીએસસી ક્લિયર કર્યા પછી ઘરમાં ઉજવણીનો માહોલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 20 લાખનું પેકેજ છોડી બનેલી IASનો જાણો સ્ટડી શેડ્યૂલ| UPSC toppers told their study schedule
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top