ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» અનુદીપ પાંચમાં અને અંતિમ પ્રયત્ને બન્યા UPSC ટોપર| UPSC civil services examination know about topper Anudip

  પાંચમાં અને અંતિમ પ્રયત્ને અનુદીપ બન્યા UPSC ટોપર, ગૂગલમાં પણ કરી છે જોબ

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 10:34 AM IST

  અનુદીપને 2013માં જ IRS કેડર મળી ગયું હતું પરંતુ તેમને IAS જ બનવું હતું, પાંચમા અને છેલ્લા પ્રયત્ને મળી સફળતા
  • અનુદીપ પાંચમા પ્રયત્ને બન્યા યુપીએસસી ટોપર
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનુદીપ પાંચમા પ્રયત્ને બન્યા યુપીએસસી ટોપર

   નેશનલ ડેસ્કઃ યુપીએસઅસી દ્વારા જાહેર કરવામાં આવેલી સિવિલ સર્વિસિસ પરીક્ષાના રિઝલ્ટમાં હૈદરાબાદના રહેવાસી અનુદીપ દુરીશેટ્ટીએ પહેલું સ્થાન મેળવ્યું છે. તેમની ટોપર બનવા સુધીની સફર પણ ઘણી રોમાંચક રહી છે કારણ કે તેઓએ અંતિમ પ્રયાસમાં આ મુકામ મેળવ્યું છે. આવો જાણીએ અનુદીપ સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ વાતો..

   પહેલાં નહીં પાંચમા પ્રયાયે અનુદીપ બન્યા IAS

   - અનુદીપે પહેલીવારમાં નહીં પરંતુ પાંચમા પ્રયાસે આઈએએસ બનવાનું સપનું પૂરું કર્યું છે. આ પહેલા તેઓએ આઈઆરએસ કેડર મળવ્યો હતો અને તેઓને કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આઈઆરએસમાં આસિસ્ટન્ટ કમિન્શર પદ પર તહેનાત છે.
   - ટોપર બનતા અનુદીપે કહ્યું કે મારી ટોપર બનવાની સફર આસાન નહોતી. તેઓએ પોતાની આ સફળતા પર તે તમામ લોકોનો આભાર માન્યો જેઓએ તેમને સહયોગ આપ્યો. તેઓએ કહ્યું કે આ સફર સમગ્રપણે રોમાંચક રહ્યો અને તે હવે એક ટોપર છે.

   અનુદીપના માતા પિતા બંને ડોક્ટર

   - ઉલ્લેખનીય છે કે, મેટપલ્લીના રહેવાસી અનુદીપના પિતા ડો. મનોહર ઉત્તરી પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપની લિમિટેડ, તેલંગાનામાં આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયરના પદ પર કાર્યરત છે, તેમની માતા ડો. જ્યોતિ ગૃહિણી છે.

   - અનુદીપે મેટપલ્લી સ્થિત શ્રી સૂર્યોદય હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને ત્યારબાદ બીટેક (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇંસ્ટૂમેન્ટેશન)ના અભ્યાસ માટે બિટ્રસ પિલાનીમાં એડમિશન લીધું. તેઓએ વર્ષ 2011માં ગ્રેજ્યુએશન કરી લીધું હતું.

   - રિપોર્ટ્સ મુજબ, અનુદીપનું કહેવું છે કે જ્યારે તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા તો તે જ સમયે તેમને સિવિલ સર્વિસમાં રસ ઊભો થયો, જોકે ઘણી મહેનત બાદ પણ તેમને સફળતા હાથ નહોતી લાગી. ત્યારબાદ તેઓએ હૈદરાબાદમાં સોફ્ટવેર એન્જિનિયર ગૂગલમાં નોકરી શરૂ કરી દીધી. જોકે આ દરમિયાન તેઓએ સિવિસ સર્વિસની પરીક્ષાની તૈયારી ચાલુ રાખી.

   2013માં અનુદીપને મળી ગયું IRSનું કેડર પણ બનવું હતું IAS

   - નોંધનીય છે કે, તેઓએ પહેલીવાર પરીક્ષા આપી તો તેઓ ઈન્ટરવ્યૂમાં રહી ગયા. ત્યારબાદ તેઓએ 2013માં બીજી વાર પરીક્ષા આપી અને આઈઆરએસ પદ પર નિયુક્ત થયા. જોકે તેઓને આઈએએસ બનવું હતું અને તેઓએ પોતાની તૈયારી ચાલુ રાખી.

   અંતિમ અને પાંચમા પ્રયત્નમાં મળી અનુદીપને સફળતા

   - ત્રીજા અને ચોથા પ્રયાસમાં તેમને નિષ્ફળતા મળી અને પાંચમો પ્રયાસ આપવાનું નક્કી કર્યું. આ તેમનો અંતિમ અને પાંચમો પ્રયાસ હતો. જેમાં તેઓએ સફળતા મેળવી અને પહેલું સ્થાન મેળવ્યું.
   - અનુદીપ ઓબીસી કેટેગરીમાંથી આવે છે. ગયા વર્ષે આ પરીક્ષામાં નંદની કેઆરે ટોપ કર્યું હતું. તે પણ ઓબીસી કેટેગરીમાંથી હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અનુદીપની વિવિધ તસવીરો

  • અનુદીપને 2013માં જ IRS કેડર મળી ગયું હતું પરંતુ તેમને IAS જ બનવું હતું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનુદીપને 2013માં જ IRS કેડર મળી ગયું હતું પરંતુ તેમને IAS જ બનવું હતું

  • અનુદીપે હૈદરાબાદમાં સોફ્ટવેર એન્જિનિયર ગૂગલમાં નોકરી શરૂ કરી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનુદીપે હૈદરાબાદમાં સોફ્ટવેર એન્જિનિયર ગૂગલમાં નોકરી શરૂ કરી

  • અનુદીપ પાંચમાં અને અંતિમ પ્રયત્ને બન્યા IAS
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનુદીપ પાંચમાં અને અંતિમ પ્રયત્ને બન્યા IAS

  • અનુદીપ ઓબીસી કેટેગરીમાંથી આવે છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનુદીપ ઓબીસી કેટેગરીમાંથી આવે છે

  • ત્રીજા અને ચોથા પ્રયાસમાં તેમને નિષ્ફળતા મળી અને પાંચમો પ્રયાસ આપવાનું નક્કી કર્યું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રીજા અને ચોથા પ્રયાસમાં તેમને નિષ્ફળતા મળી અને પાંચમો પ્રયાસ આપવાનું નક્કી કર્યું

  • અનુદીપે મેટપલ્લી સ્થિત શ્રી સૂર્યોદય હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને ત્યારબાદ બીટેક (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇંસ્ટૂમેન્ટેશન)ના અભ્યાસ માટે બિટ્રસ પિલાનીમાં એડમિશન લીધું.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનુદીપે મેટપલ્લી સ્થિત શ્રી સૂર્યોદય હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને ત્યારબાદ બીટેક (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇંસ્ટૂમેન્ટેશન)ના અભ્યાસ માટે બિટ્રસ પિલાનીમાં એડમિશન લીધું.

   નેશનલ ડેસ્કઃ યુપીએસઅસી દ્વારા જાહેર કરવામાં આવેલી સિવિલ સર્વિસિસ પરીક્ષાના રિઝલ્ટમાં હૈદરાબાદના રહેવાસી અનુદીપ દુરીશેટ્ટીએ પહેલું સ્થાન મેળવ્યું છે. તેમની ટોપર બનવા સુધીની સફર પણ ઘણી રોમાંચક રહી છે કારણ કે તેઓએ અંતિમ પ્રયાસમાં આ મુકામ મેળવ્યું છે. આવો જાણીએ અનુદીપ સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ વાતો..

   પહેલાં નહીં પાંચમા પ્રયાયે અનુદીપ બન્યા IAS

   - અનુદીપે પહેલીવારમાં નહીં પરંતુ પાંચમા પ્રયાસે આઈએએસ બનવાનું સપનું પૂરું કર્યું છે. આ પહેલા તેઓએ આઈઆરએસ કેડર મળવ્યો હતો અને તેઓને કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આઈઆરએસમાં આસિસ્ટન્ટ કમિન્શર પદ પર તહેનાત છે.
   - ટોપર બનતા અનુદીપે કહ્યું કે મારી ટોપર બનવાની સફર આસાન નહોતી. તેઓએ પોતાની આ સફળતા પર તે તમામ લોકોનો આભાર માન્યો જેઓએ તેમને સહયોગ આપ્યો. તેઓએ કહ્યું કે આ સફર સમગ્રપણે રોમાંચક રહ્યો અને તે હવે એક ટોપર છે.

   અનુદીપના માતા પિતા બંને ડોક્ટર

   - ઉલ્લેખનીય છે કે, મેટપલ્લીના રહેવાસી અનુદીપના પિતા ડો. મનોહર ઉત્તરી પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપની લિમિટેડ, તેલંગાનામાં આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયરના પદ પર કાર્યરત છે, તેમની માતા ડો. જ્યોતિ ગૃહિણી છે.

   - અનુદીપે મેટપલ્લી સ્થિત શ્રી સૂર્યોદય હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને ત્યારબાદ બીટેક (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇંસ્ટૂમેન્ટેશન)ના અભ્યાસ માટે બિટ્રસ પિલાનીમાં એડમિશન લીધું. તેઓએ વર્ષ 2011માં ગ્રેજ્યુએશન કરી લીધું હતું.

   - રિપોર્ટ્સ મુજબ, અનુદીપનું કહેવું છે કે જ્યારે તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા તો તે જ સમયે તેમને સિવિલ સર્વિસમાં રસ ઊભો થયો, જોકે ઘણી મહેનત બાદ પણ તેમને સફળતા હાથ નહોતી લાગી. ત્યારબાદ તેઓએ હૈદરાબાદમાં સોફ્ટવેર એન્જિનિયર ગૂગલમાં નોકરી શરૂ કરી દીધી. જોકે આ દરમિયાન તેઓએ સિવિસ સર્વિસની પરીક્ષાની તૈયારી ચાલુ રાખી.

   2013માં અનુદીપને મળી ગયું IRSનું કેડર પણ બનવું હતું IAS

   - નોંધનીય છે કે, તેઓએ પહેલીવાર પરીક્ષા આપી તો તેઓ ઈન્ટરવ્યૂમાં રહી ગયા. ત્યારબાદ તેઓએ 2013માં બીજી વાર પરીક્ષા આપી અને આઈઆરએસ પદ પર નિયુક્ત થયા. જોકે તેઓને આઈએએસ બનવું હતું અને તેઓએ પોતાની તૈયારી ચાલુ રાખી.

   અંતિમ અને પાંચમા પ્રયત્નમાં મળી અનુદીપને સફળતા

   - ત્રીજા અને ચોથા પ્રયાસમાં તેમને નિષ્ફળતા મળી અને પાંચમો પ્રયાસ આપવાનું નક્કી કર્યું. આ તેમનો અંતિમ અને પાંચમો પ્રયાસ હતો. જેમાં તેઓએ સફળતા મેળવી અને પહેલું સ્થાન મેળવ્યું.
   - અનુદીપ ઓબીસી કેટેગરીમાંથી આવે છે. ગયા વર્ષે આ પરીક્ષામાં નંદની કેઆરે ટોપ કર્યું હતું. તે પણ ઓબીસી કેટેગરીમાંથી હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અનુદીપની વિવિધ તસવીરો

  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અનુદીપ પાંચમાં અને અંતિમ પ્રયત્ને બન્યા UPSC ટોપર| UPSC civil services examination know about topper Anudip
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top