ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» UPSC 2015 ટોપર ટીના અને રનર-અપ અતહરે કર્યા લગ્ન| UPSC 2015 topper Tina got married with Athar

  UPSC 2015 ટોપર ટીના અને રનર-અપ અતહર લગ્નના બંધનમાં બંધાયા

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 06:08 PM IST

  ત્રણ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી તેમણે ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં આવેલા પહલગામમાં પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી લીધા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   UPSC 2015ની ટોપર ટીના અને રનર-અપ અતહર લગ્નના બંધનમાં બંધાયા

   જમ્મુ: UPSC- 2015માં ટોપર ટીના ડાબી અને સેકન્ડ ટોપર અતહર આમિર ઉલ શફી ખાને કાશ્મીરના સુંદપ વાતાવરણમાં લગ્ન કરી લીધા છે. ટીના અને અતહર મસુરીમાં ટ્રેનિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા અને ત્યારપછી તેમણે લગ્નનો નિર્ણય લીધો હતો. ત્રણ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી તેમણે ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં આવેલા પહલગામમાં પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી લીધા છે. નોંધનીય છે કે, ટીના અને અતહરે કદી તેમના સંબંધો વિશે વાત છુપાવી નથી.

   પહલગામમાં કેમ કર્યા લગ્ન

   પહલગામ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પ્રખ્યાત પર્યટન સ્થળ છે. અહીં આવેલી લિદ્દર નદી પર્યટન સ્થળની સુંદરતામાં વધારો કરે છે. પાછલા અમુક વર્ષોથી કાશ્મીરની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ છબીને સુધારવા માટે દિલ્હીમાં રહેતી ટીના અને કાશઅમીરમાં રહેતા અતહર આમિર-ઉલ-શફી ખાને લગ્ન માટે પહલગામની પસંદગી કરી હતી. લગ્નમાં ટીનાના પરિવારજનો પણ પહલગામ આવ્યા હતા. લગ્ન પછી બંને પરિવાર અનંતનાગમાં અતહરના પૈતૃક ગામ પહોંચ્યા હતા. અહીં તેમણે સંબંધીઓ અને મહેમાનો માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.

   સોશિયલ સાઈટ પર થઈ હતી લગ્નની વાત

   2015માં આઈએએસીની પરીક્ષામાં સફળ થયા પછી બંને નોર્થ બ્લોકમાં પર્સનલ અને ટ્રેનિંગ વિભાગના સન્માન સમારોહમાં મળ્યા હતા. આમિર પહેલી નજરે જ ટીનાને પ્રેમ કરવા લાગ્યા હતા. ટીનાએ કહ્યું કે, અમે સવારે તે કાર્યક્રમમાં મળ્યા હતા અને સાંજે આમિર તેમને મળવા પહોંચી ગયા હતા. તે પહેલી નજરનો પ્રેમ હતો. ટીનાએ કહ્યું હતું કે, આમિર ખૂબ સારા માણસ છે. 2016માં ટીનાએ સોશિયલ સાઈટ દ્વારા આમિર સાથે લગ્ન કરવાની વાત કરી હતી.

  • ત્રણ વર્ષ એક બીજાને ડેટ કર્યા પછી કર્યા લગ્ન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રણ વર્ષ એક બીજાને ડેટ કર્યા પછી કર્યા લગ્ન

  • જમ્મુ-કાશ્મીરના પહલ ગામમાં બંનેએ લગ્ન કર્યા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   જમ્મુ-કાશ્મીરના પહલ ગામમાં બંનેએ લગ્ન કર્યા

  • આમિરને પ્રથમ નજરે જ ટીના સાથે પ્રેમ થઈ ગયો હતો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આમિરને પ્રથમ નજરે જ ટીના સાથે પ્રેમ થઈ ગયો હતો

  • સોશિયલ સાઈટ પર ટીનાએ લગ્ન કરવાની કરી હતી વાત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોશિયલ સાઈટ પર ટીનાએ લગ્ન કરવાની કરી હતી વાત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: UPSC 2015 ટોપર ટીના અને રનર-અપ અતહરે કર્યા લગ્ન| UPSC 2015 topper Tina got married with Athar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top