Home » National News » Desh » UP love story success after Police help them

અંતે પ્રેમને મળી સફળતાઃ જ્યારે બધાએ કર્યો વિરોધ ત્યારે પોલીસે આપ્યો સાથ, કરાવ્યાં 7 ફેરા

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 01:40 PM

દરેક લવ સ્ટોરીની જેમ આ પ્રેમ કહાનીમાં પણ જાતિ વિલન બની હતી.

  • UP love story success after Police help them
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સુલતાનપુર (યુપી): જિલ્લાથી 45 કિલોમીટર દુર દોસ્તપુર અંતર્ગત કૈથી જલાલપુરમાં આ પ્રેમ પાંગર્યો હતો. મોતિગરપુર ક્ષેત્રના રહેવાસી નન્હે વર્માના પુત્ર ઓમપ્રકાશ વર્મા અને જલાલપુર નિવાસ રામચરણની દીકરી ખુશબુ વચ્ચે ઘણાં વર્ષોથી પ્રેમ હતો. જો કે દરેક લવ સ્ટોરીની જેમ આ પ્રેમ કહાનીમાં પણ જાતિ વિલન બની હતી. અને તેથી કોઈપણ આ સંબંધને મંજૂરી આપતાં ન હતા.

    અંતે પોલીસે કરાવ્યાં લગ્ન


    - જ્યારે પરિવારના લોકો ન માન્યાં તો પ્રેમી પંખીડા ઘર છોડીને ભાગી ગયા હતા. અને બાદમાં દોસ્તપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
    - યુગલે પોલીસને પોતાની પ્રેમ કહાની સંભળાવી. બંને વયસ્ક હતા એટલે પોલીસે પણ બંનેની મદદ કરવાનું નક્કી કર્યું.
    - બંનેના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યાં. પોલીસની સમજાવટ બાદ બંનેના પરિવાર આ લગ્ન માટે રાજી થઈ ગયા હતા.
    - અંતે છાવની ચોકની પાસે આવેલાં શિવ મંદિરમાં બંનેના 7 ફેરા કરાવવામાં આવ્યા હતા.

  • UP love story success after Police help them
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ