ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Newly Married girl gives birth to child in Unnao

  7 ફેરાના 7 કલાક પછી દુલ્હને આપ્યો બાળકને જન્મ, આ સમાચારે દરેકને ચોંકાવ્યા

  Divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 02:18 PM IST

  લગ્ન પછી દુલ્હન વિદા થઈને સાસરે આવી અને થોડાં સમય બાદ જ તેને એક બાળકીને જન્મ આપ્યો હતો.
  • દુલ્હનની ઘરમાં આવતાં જ તબિયત બગડી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હનની ઘરમાં આવતાં જ તબિયત બગડી હતી

   ઉન્નાવ (કાનપુર/યુપી): જિલ્લાના સફીપુર તાલુકામાં થયેલાં એક લગ્નમાં કંઈક એવું થયું જેનાથી બધાં જ ચોંકી ગયા છે. લગ્ન પછી દુલ્હન વિદા થઈને સાસરે આવી અને થોડાં સમય બાદ જ તેને એક બાળકીને જન્મ આપ્યો હતો. આ દ્રશ્ય જોઈને સાસરાવાળા આઘાતમાં આવી ગયાં છે. દુલ્હાએ પત્ની અને તેના માતા-પિતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે દુલ્હાના સાસુ-સસરા વિરૂદ્ધ દગાબાજીનો કેસ દાખલ કર્યો છે.

   20 ફેબ્રુઆરીએ થયાં હતા લગ્ન

   - શહેરના સફીપુરના સકહન મુસલમાનાનમાં રહેતાં વિમલેશનાં લગ્ન 20 ફેબ્રુઆરીએ થયા હતા. સંપૂર્ણ રીતરિવાજથી તેમના લગ્ન થયાં હતા.

   સસરા થયાં બેભાન

   - લગ્ન બાદ દુલ્હન સાસરે આવી હતી. થોડાં સમય પછી તેની તબિયત બગડી હતી, ત્યારે સાસરામાં હાજર મહિલાઓએ તેની તપાસ કરી તો તેઓ દંગ રહી ગઈ હતી. થોડાં સમય પછી દુલ્હને ઘરમાં જ એક બાળકને જન્મ આપ્યો. આ સમાચાર મળતાં જ દુલ્હાના કાકા બેભાન થઈ ગયા હતા. તો વરરાજા પણ આશ્ચર્યમાં પડી ગયો હતો.

   આગળની સ્લાઈડમાં વાંચો બાળકના જન્મ પછી દુલ્હાએ શું કર્યું?

  • રશ્મી (બદલાયેલું નામ) પોતાના નવજાત સાથે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશ્મી (બદલાયેલું નામ) પોતાના નવજાત સાથે

  • દુલ્હને જણાવ્યું આ વાત મેં છુપાવી રાખી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હને જણાવ્યું આ વાત મેં છુપાવી રાખી હતી

  • દુલ્હો- વિમલેશ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હો- વિમલેશ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Newly Married girl gives birth to child in Unnao
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `