ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Yogi Government passes order to officially introduce word Ramji as the middle name of Ambedkar

  UPમાં બાબા સાહેબના નામની સાથે જોડાશે 'રામજી', યોગી સરકારનો નિર્ણય

  Divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 10:37 AM IST

  ઉત્તર પ્રદેશના સરકારી રેકોર્ડમાં બાબા સાહેબના નામની સાથે રામજી પણ જોડવું પડશે.
  • યોગી સરકારે ડો. આંબેડકરના મિડલ નેમનો ઉપયોગ હવે સરકારી કાર્યો માટે અનિવાર્ય કરી દીધો છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યોગી સરકારે ડો. આંબેડકરના મિડલ નેમનો ઉપયોગ હવે સરકારી કાર્યો માટે અનિવાર્ય કરી દીધો છે (ફાઈલ)

   લખનઉઃ બાબાસાહેબ આંબેડકરના નામને લઈને ઉત્તરપ્રદેશની યોગ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યપાલ રામ નાઇકની ભલામણના આધારે યોગી સરકારે તમામ સરકારી અધિકારીને એવો આદેશ જાહેર કર્યો છે કે હવે તમામ સરકારી રેકોર્ડ અને દસ્તાવેજમાં સત્તાવાર રીતે ડો.બી.આર.આંબેડકરની સાથે તેમનું મિડલ નેમ 'રામજી'નો પણ ઉપયોગ થશે. એટલે કે હવે ઉત્તર પ્રદેશના સરકારી રેકોર્ડમાં બાબા સાહેબના નામની સાથે રામજી પણ જોડવું પડશે.

   કેમ જોડવામાં આવી રહ્યું છે નામની સાથે 'રામજી'?

   - રાજ્યપાલ રામ નાઇકનું કહેવું છે કે બાબા સાહેબના નામની સાથે રામજી ન જોડવાથી તેમનું અધૂરું નામ લેવામાં આવી રહ્યું છે.
   - નાઇકે કહ્યું કે બાબા સાહેબનું પૂરું અને સાચું નામ ડો.ભીમરાવ રામજી આંબેડકર છે, અને તેથી તે બદલવું જોઈએ.
   રાજ્યપાલ રામ નાઇકે ડિસેમ્બર, 2017માં પહેલી વખત બાબા સાહેબનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
   - નાઇકે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મહાસભાને પત્ર લખીને આંબેડકરના નામનું યોગ્ય ઉચ્ચારણ અને સાચું લખવાની અપીલ કરી હતી.

   બાબા સાહેબના નામમાં મિડલ નેમ અનિવાર્ય

   - યોગી સરકારે ડો. આંબેડકરના મિડલ નેમનો ઉપયોગ હવે સરકારી કાર્યો માટે અનિવાર્ય કરી દીધો છે.
   - હવે સરકારી દસ્તાવેજો અને રેકોર્ડમાં ભીમરાવ રામજી આંબેડકર લખવામાં આવશે.
   - અહીં જાણ કરવાની કે બી.આર.આંબેડકરનું પૂરું નામ ભીમરાવ રામજી આંબેડકર છે. ભીમરાવ આંબેડકરને બાબા સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે.

   મહારાષ્ટ્ર પરંપરા મુજબ પિતાનું નામ

   - બાબા સાહેબના પિતાનાનું નામ રામજી હતું. મહારાષ્ટ્રમાં જૂની પરંપરાના આધારે પિતાનું નામ પુત્રની સાથે લગાવવામાં આવે છે એટલે જ રામજી નામ જોડવામાં આવી રહ્યું છે.
   - બાબા સાહેબનું નામ બદલવા માટે બંધારણની 8મી અનુસૂચિની મૂળ નકલને આધાર બનાવવામાં આવી છે, જ્યાં ડો.ભીમરાવ આંબેડકરના ડો. ભીમરાવ રામજી આંબેડકર તરીકે હસ્તાક્ષર છે.
   - 14મી એપ્રિલે આંબેડકર સાહેબનો જન્મજયંતિ છે, ત્યારે યોગી સરકારના આ ફેંસલાને અનેક રીતે જોવામાં આવે છે.
   - આ કડીમાં યોગી સરકારે બુધવારે ડો.ભીમરાવ આંબેડકરનું નામ બદલીને ડો.ભીમરાવ રામજી આંબેડકર કરવાના આદેશ તમામ વિભાગોને કરી દીધાં છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • રાજ્યપાલ રામ નાઇકે ડિસેમ્બર, 2017માં પહેલી વખત બાબા સાહેબનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજ્યપાલ રામ નાઇકે ડિસેમ્બર, 2017માં પહેલી વખત બાબા સાહેબનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો (ફાઈલ)

   લખનઉઃ બાબાસાહેબ આંબેડકરના નામને લઈને ઉત્તરપ્રદેશની યોગ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યપાલ રામ નાઇકની ભલામણના આધારે યોગી સરકારે તમામ સરકારી અધિકારીને એવો આદેશ જાહેર કર્યો છે કે હવે તમામ સરકારી રેકોર્ડ અને દસ્તાવેજમાં સત્તાવાર રીતે ડો.બી.આર.આંબેડકરની સાથે તેમનું મિડલ નેમ 'રામજી'નો પણ ઉપયોગ થશે. એટલે કે હવે ઉત્તર પ્રદેશના સરકારી રેકોર્ડમાં બાબા સાહેબના નામની સાથે રામજી પણ જોડવું પડશે.

   કેમ જોડવામાં આવી રહ્યું છે નામની સાથે 'રામજી'?

   - રાજ્યપાલ રામ નાઇકનું કહેવું છે કે બાબા સાહેબના નામની સાથે રામજી ન જોડવાથી તેમનું અધૂરું નામ લેવામાં આવી રહ્યું છે.
   - નાઇકે કહ્યું કે બાબા સાહેબનું પૂરું અને સાચું નામ ડો.ભીમરાવ રામજી આંબેડકર છે, અને તેથી તે બદલવું જોઈએ.
   રાજ્યપાલ રામ નાઇકે ડિસેમ્બર, 2017માં પહેલી વખત બાબા સાહેબનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
   - નાઇકે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મહાસભાને પત્ર લખીને આંબેડકરના નામનું યોગ્ય ઉચ્ચારણ અને સાચું લખવાની અપીલ કરી હતી.

   બાબા સાહેબના નામમાં મિડલ નેમ અનિવાર્ય

   - યોગી સરકારે ડો. આંબેડકરના મિડલ નેમનો ઉપયોગ હવે સરકારી કાર્યો માટે અનિવાર્ય કરી દીધો છે.
   - હવે સરકારી દસ્તાવેજો અને રેકોર્ડમાં ભીમરાવ રામજી આંબેડકર લખવામાં આવશે.
   - અહીં જાણ કરવાની કે બી.આર.આંબેડકરનું પૂરું નામ ભીમરાવ રામજી આંબેડકર છે. ભીમરાવ આંબેડકરને બાબા સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે.

   મહારાષ્ટ્ર પરંપરા મુજબ પિતાનું નામ

   - બાબા સાહેબના પિતાનાનું નામ રામજી હતું. મહારાષ્ટ્રમાં જૂની પરંપરાના આધારે પિતાનું નામ પુત્રની સાથે લગાવવામાં આવે છે એટલે જ રામજી નામ જોડવામાં આવી રહ્યું છે.
   - બાબા સાહેબનું નામ બદલવા માટે બંધારણની 8મી અનુસૂચિની મૂળ નકલને આધાર બનાવવામાં આવી છે, જ્યાં ડો.ભીમરાવ આંબેડકરના ડો. ભીમરાવ રામજી આંબેડકર તરીકે હસ્તાક્ષર છે.
   - 14મી એપ્રિલે આંબેડકર સાહેબનો જન્મજયંતિ છે, ત્યારે યોગી સરકારના આ ફેંસલાને અનેક રીતે જોવામાં આવે છે.
   - આ કડીમાં યોગી સરકારે બુધવારે ડો.ભીમરાવ આંબેડકરનું નામ બદલીને ડો.ભીમરાવ રામજી આંબેડકર કરવાના આદેશ તમામ વિભાગોને કરી દીધાં છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • બંધારણની 8મી અનુસૂચિની મૂળ નકલને આધાર બનાવવામાં આવી છે, જ્યાં ડો.ભીમરાવ આંબેડકરના ડો. ભીમરાવ રામજી આંબેડકર તરીકે હસ્તાક્ષર છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બંધારણની 8મી અનુસૂચિની મૂળ નકલને આધાર બનાવવામાં આવી છે, જ્યાં ડો.ભીમરાવ આંબેડકરના ડો. ભીમરાવ રામજી આંબેડકર તરીકે હસ્તાક્ષર છે

   લખનઉઃ બાબાસાહેબ આંબેડકરના નામને લઈને ઉત્તરપ્રદેશની યોગ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યપાલ રામ નાઇકની ભલામણના આધારે યોગી સરકારે તમામ સરકારી અધિકારીને એવો આદેશ જાહેર કર્યો છે કે હવે તમામ સરકારી રેકોર્ડ અને દસ્તાવેજમાં સત્તાવાર રીતે ડો.બી.આર.આંબેડકરની સાથે તેમનું મિડલ નેમ 'રામજી'નો પણ ઉપયોગ થશે. એટલે કે હવે ઉત્તર પ્રદેશના સરકારી રેકોર્ડમાં બાબા સાહેબના નામની સાથે રામજી પણ જોડવું પડશે.

   કેમ જોડવામાં આવી રહ્યું છે નામની સાથે 'રામજી'?

   - રાજ્યપાલ રામ નાઇકનું કહેવું છે કે બાબા સાહેબના નામની સાથે રામજી ન જોડવાથી તેમનું અધૂરું નામ લેવામાં આવી રહ્યું છે.
   - નાઇકે કહ્યું કે બાબા સાહેબનું પૂરું અને સાચું નામ ડો.ભીમરાવ રામજી આંબેડકર છે, અને તેથી તે બદલવું જોઈએ.
   રાજ્યપાલ રામ નાઇકે ડિસેમ્બર, 2017માં પહેલી વખત બાબા સાહેબનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
   - નાઇકે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મહાસભાને પત્ર લખીને આંબેડકરના નામનું યોગ્ય ઉચ્ચારણ અને સાચું લખવાની અપીલ કરી હતી.

   બાબા સાહેબના નામમાં મિડલ નેમ અનિવાર્ય

   - યોગી સરકારે ડો. આંબેડકરના મિડલ નેમનો ઉપયોગ હવે સરકારી કાર્યો માટે અનિવાર્ય કરી દીધો છે.
   - હવે સરકારી દસ્તાવેજો અને રેકોર્ડમાં ભીમરાવ રામજી આંબેડકર લખવામાં આવશે.
   - અહીં જાણ કરવાની કે બી.આર.આંબેડકરનું પૂરું નામ ભીમરાવ રામજી આંબેડકર છે. ભીમરાવ આંબેડકરને બાબા સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે.

   મહારાષ્ટ્ર પરંપરા મુજબ પિતાનું નામ

   - બાબા સાહેબના પિતાનાનું નામ રામજી હતું. મહારાષ્ટ્રમાં જૂની પરંપરાના આધારે પિતાનું નામ પુત્રની સાથે લગાવવામાં આવે છે એટલે જ રામજી નામ જોડવામાં આવી રહ્યું છે.
   - બાબા સાહેબનું નામ બદલવા માટે બંધારણની 8મી અનુસૂચિની મૂળ નકલને આધાર બનાવવામાં આવી છે, જ્યાં ડો.ભીમરાવ આંબેડકરના ડો. ભીમરાવ રામજી આંબેડકર તરીકે હસ્તાક્ષર છે.
   - 14મી એપ્રિલે આંબેડકર સાહેબનો જન્મજયંતિ છે, ત્યારે યોગી સરકારના આ ફેંસલાને અનેક રીતે જોવામાં આવે છે.
   - આ કડીમાં યોગી સરકારે બુધવારે ડો.ભીમરાવ આંબેડકરનું નામ બદલીને ડો.ભીમરાવ રામજી આંબેડકર કરવાના આદેશ તમામ વિભાગોને કરી દીધાં છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Yogi Government passes order to officially introduce word Ramji as the middle name of Ambedkar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top