ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» મદરેસામાં બાળકી સાથે થતો રેપ| Molestation in Madresa with girl

  મદરેસામાં બાળકી સાથે રેપ: સગીર પીડિતાએ જણાવી મૌલવીના જુલ્મની કહાણી

  divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 01:35 PM IST

  પીડિતાનો આરોપ છે કે, 17 વર્ષના સગીર અને મદરેસાના મૌલવીએ તેની સાથે બંધ રૂમમાં દુષ્કર્મ કર્યું
  • પ્રતિકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતિકાત્મક તસવીર

   સાહિબાબાદ: યુપીના સાહિબાબાદમાં એક 11 વર્ષની બાળકીને બચાવી લેવામાં આવી છે. આ મામલે પીડિતાએ સીઆરપીસીની કલમ 164 અંતર્ગત મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન નોંધાવ્યું છે. પીડિતાએ જણાવ્યું છે કે, 21 એપ્રિલે તે તેના ઘરેથી દુકાન જવા માટે નીકળી હતી. ત્યારે જ બાજુમાં રહેતી એક છોકરીએ તેને તેના મિત્ર સાથે મળવા માટે બોલાવી. પીડિતા પહેલી વખત તે આરોપીને મળી હતી અને આરોપી તેને સાહિબાબાદ લઈ ગયો હતો. પોલીસે પીડિતાના નિવેદન પછી પોક્સો એક્ટ અંતર્ગત કેસ દાખલ કરી દીધો છે.

   17 વર્ષના સગીર અને મદરેસાના મૌલવીએ કર્યું દુષ્કર્મ: પીડિતા

   - પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, 17 વર્ષના સગીર અને મદરેસાના મૌલવીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેને એક રૂમમાં બંધ કરી દીધી હતી.
   - તેણે મદદ માટે ઘણી બુમો પાડી હતી પરંતુ મદરેસામાં બાજુમાં ક્લાસ ચાલી રહ્યો હોવાથી તેનો અવાજ દબાઈ ગયો હતો.
   - પીડિતાના જણાવ્યા પ્રમાણે અન્યઅમુક લોકોએ પણ તેને ખોટી રીતે અડવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ તે લોકોની ઓળખનો પ્રયત્ન કરી રહી છે.

   મૌલવીના રૂમમાંથી મળી પીડિતા

   - પોલીસે પીડિતાને બચાવવા માટે એક ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન પીડિતા પહેલા રૂમમાં એક ચટાઈ પર ઉંઘતી મળી હતી. તે રૂમમાં તેને બંધક બનાવીને રાખવામાં આવી હતી. આ રૂમનો ઉપયોગ મદરેસાના મૌલવીઓ દ્વારા કરવામાં આવતો હતો. આ મકાન સ્થાનિક મસ્જિદ કમિટીનું છે. મસ્જિદ કમિટીએ ગયા વર્ષે બાળકોને ભણાવવા માટે આ મકાન આપ્યું હતું. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે, મૌલવી બીજા બાળકોના અપહરણમાં તો સામેલ નથીને.

   પોલીસ તપાસી રહી છે કોલ રેકોર્ડ

   પોલીસે સગીર આરોપીની કોલ રેકોર્ડની પણ તપાસ કરી છે. તપાસમાં ખબર પડી છેકે, આરોપીનું લોકેશન પીડિતાના ગુમ થયા પછીથી રોજ પીડિતાની આસપાસ જ જોવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ તેના કોલ રેકોર્ડની પણ તપાસ કરી રહી છે કે તેણે અન્ય લોકોને પણ પીડિતા સાથે રેપ કરવા બોલાવ્યા હતા કે નહીં. સગીર આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે તે મદરેસાની જ વિદ્યાર્થીની છે. આરોપી પીડિતાને તે સમયથી ઓળખતો હતો જ્યારે તેના માતા-પિતા સાહિબાબાદમાં રહેતા હતા. ત્યારપછી તેઓ ગાઝીપુર શિફ્ટ થઈ ગયા હતા.

   પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે

   પીડિતાના પરિવારજનોએ ગાઝીપુર પોલીસ સ્ટેશન સામે વિરોધ અને ધરણાં કરીને બીજા આરોપીની ધરપકડની માગણી કરી હતી. આ મામલે એસઆઈપી આલોક કુારે જણાવ્યું છે કે, પોલીસ પરિવારજનો દ્વારા લગાવવામાં આવેલા આરોપોના આધારે તપાસ કરી રહી છે. મેડિકલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આગળની કાર્યવાહી તેના આધારે જ કરવામાં આવશે.

   ઘટનાથી પીડિતા આઘાતમાં છે

   પીડિતાના કાકાના જણાવ્યા પ્રમાણે, ગેંગરેપની આશંકા હોવાથી બાળકીના ફરી મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. બુધવારે પીડિતાને કાઉન્સિંગ માટે બાળ ગૃહ મોકલવામાં આવી છે. અમે આરોપીની ધરપકડની માગણી કરી છે જે તે દરમિયાન મદરેસામાં આવ્યા હતા. બાળકી હાલ ખુબ આઘાતમાં છે તેથી ઘટનાને યોગ્ય રીતે વર્ણવી શકે તે સ્થિતિમાં નથી.

  • પોલીસ તપાસ શરૂ, પ્રતિકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ તપાસ શરૂ, પ્રતિકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મદરેસામાં બાળકી સાથે થતો રેપ| Molestation in Madresa with girl
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top