ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» BR Ambedkars statue vandalized in Azamgarh, police at the spot

    મૂર્તિ તોડવાનો સિલસિલો યથાવત, આઝમગઢમાં આંબેડકરની પ્રતિમા તોડી

    Divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 01:14 PM IST

    ત્રિપુરાથી શરૂ થયેલો મૂર્તિ તોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે.
    • કેટલાંક લોકોએ યુપીના આઝમગઢમાં આંબેડકરની મૂર્તિ તોડી હતી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેટલાંક લોકોએ યુપીના આઝમગઢમાં આંબેડકરની મૂર્તિ તોડી હતી

      લખનઉઃ ત્રિપુરાથી શરૂ થયેલો મૂર્તિ તોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્રિપુરામાં મેળવેલી જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકરોએ લેનિનની મૂર્તિ તોડી હતી. જે બાદ તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ, કોલકત્તામાં જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદની મૂર્તિ સાથે છેડછાડ તો ક્યાંક ભીમરાવ આંબેડકર અને ગાંધીજીની મૂર્તિ પણ તોડવામાં આવી છે. તો યુપીમાં જ કોમી હિંસા ભડકાવવા માટે કેટલાંક અસામાજિક તત્વોએ હનુમાનજીની મૂર્તિ પણ તોડી હતી. ત્યારે આ યાદીમાં યુપીના આઝમગઢમાં થયેલી ઘટના પણ ઉમેરાઈ છે. આઝમગઢમાં કેટલાંક અજાણ્યા લોકોએ આંબેડકરની મૂર્તિ તોડી પાડી છે. રાજાપટ્ટી ગામે કેટલાંક લુખ્ખા તત્વોએ બંધારણના ઘડવૈયાની મૂર્તિ તોડી છે, પરિણામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તણાવપૂર્ણ વાતાવરણ જોતાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યાં છે.

      પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામજનો રોષ

      - પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આઝમગઢના કપ્તાનગંજ પોલીસ સ્ટેશનના રાજાપટ્ટી ગામની પાસે આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી છે.
      - પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામીણોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્યાં તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
      - તણાવને જોતાં મોટી સંખ્યામાં પોલીસ દળને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યાં છે.
      - અહીં આંબેડકરની પ્રતિમા તૂડવા અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

      હરિદ્વારમાં પણ તોડવામાં આવી હતી પ્રતિમા

      - આ પહેલાં અનેક રાજ્યોમાં આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી છે.
      - ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના એક ગામમાં પણ કેટલાંક અસામાજિક તત્વોએ આંબેડકરની મૂર્તિની તોડફોડ કરી હતી.

      આગળની સ્લાઈડમાં વાંચો આ પહેલાં ક્યાં ક્યાં પ્રતિમા તોડવામાં આવી હતી?

    • ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી

    • ત્રિપુરામાં ભાજપને જીત મળ્યાં બાદ કેટલાંક લોકોએ લેનિનની પ્રતિમા તોડી હતી (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ત્રિપુરામાં ભાજપને જીત મળ્યાં બાદ કેટલાંક લોકોએ લેનિનની પ્રતિમા તોડી હતી (ફાઈલ)

      લખનઉઃ ત્રિપુરાથી શરૂ થયેલો મૂર્તિ તોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્રિપુરામાં મેળવેલી જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકરોએ લેનિનની મૂર્તિ તોડી હતી. જે બાદ તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ, કોલકત્તામાં જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદની મૂર્તિ સાથે છેડછાડ તો ક્યાંક ભીમરાવ આંબેડકર અને ગાંધીજીની મૂર્તિ પણ તોડવામાં આવી છે. તો યુપીમાં જ કોમી હિંસા ભડકાવવા માટે કેટલાંક અસામાજિક તત્વોએ હનુમાનજીની મૂર્તિ પણ તોડી હતી. ત્યારે આ યાદીમાં યુપીના આઝમગઢમાં થયેલી ઘટના પણ ઉમેરાઈ છે. આઝમગઢમાં કેટલાંક અજાણ્યા લોકોએ આંબેડકરની મૂર્તિ તોડી પાડી છે. રાજાપટ્ટી ગામે કેટલાંક લુખ્ખા તત્વોએ બંધારણના ઘડવૈયાની મૂર્તિ તોડી છે, પરિણામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તણાવપૂર્ણ વાતાવરણ જોતાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યાં છે.

      પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામજનો રોષ

      - પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આઝમગઢના કપ્તાનગંજ પોલીસ સ્ટેશનના રાજાપટ્ટી ગામની પાસે આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી છે.
      - પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામીણોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્યાં તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
      - તણાવને જોતાં મોટી સંખ્યામાં પોલીસ દળને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યાં છે.
      - અહીં આંબેડકરની પ્રતિમા તૂડવા અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

      હરિદ્વારમાં પણ તોડવામાં આવી હતી પ્રતિમા

      - આ પહેલાં અનેક રાજ્યોમાં આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી છે.
      - ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના એક ગામમાં પણ કેટલાંક અસામાજિક તત્વોએ આંબેડકરની મૂર્તિની તોડફોડ કરી હતી.

      આગળની સ્લાઈડમાં વાંચો આ પહેલાં ક્યાં ક્યાં પ્રતિમા તોડવામાં આવી હતી?

    • તામિલનાડુમાં દ્રવિડ આંદોલનના સ્થાપક પેરિયારની મૂર્તિ તોડાઈ હતી (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      તામિલનાડુમાં દ્રવિડ આંદોલનના સ્થાપક પેરિયારની મૂર્તિ તોડાઈ હતી (ફાઈલ)

      લખનઉઃ ત્રિપુરાથી શરૂ થયેલો મૂર્તિ તોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્રિપુરામાં મેળવેલી જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકરોએ લેનિનની મૂર્તિ તોડી હતી. જે બાદ તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ, કોલકત્તામાં જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદની મૂર્તિ સાથે છેડછાડ તો ક્યાંક ભીમરાવ આંબેડકર અને ગાંધીજીની મૂર્તિ પણ તોડવામાં આવી છે. તો યુપીમાં જ કોમી હિંસા ભડકાવવા માટે કેટલાંક અસામાજિક તત્વોએ હનુમાનજીની મૂર્તિ પણ તોડી હતી. ત્યારે આ યાદીમાં યુપીના આઝમગઢમાં થયેલી ઘટના પણ ઉમેરાઈ છે. આઝમગઢમાં કેટલાંક અજાણ્યા લોકોએ આંબેડકરની મૂર્તિ તોડી પાડી છે. રાજાપટ્ટી ગામે કેટલાંક લુખ્ખા તત્વોએ બંધારણના ઘડવૈયાની મૂર્તિ તોડી છે, પરિણામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તણાવપૂર્ણ વાતાવરણ જોતાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યાં છે.

      પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામજનો રોષ

      - પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આઝમગઢના કપ્તાનગંજ પોલીસ સ્ટેશનના રાજાપટ્ટી ગામની પાસે આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી છે.
      - પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામીણોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્યાં તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
      - તણાવને જોતાં મોટી સંખ્યામાં પોલીસ દળને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યાં છે.
      - અહીં આંબેડકરની પ્રતિમા તૂડવા અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

      હરિદ્વારમાં પણ તોડવામાં આવી હતી પ્રતિમા

      - આ પહેલાં અનેક રાજ્યોમાં આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી છે.
      - ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના એક ગામમાં પણ કેટલાંક અસામાજિક તત્વોએ આંબેડકરની મૂર્તિની તોડફોડ કરી હતી.

      આગળની સ્લાઈડમાં વાંચો આ પહેલાં ક્યાં ક્યાં પ્રતિમા તોડવામાં આવી હતી?

    • મેરઠના મવાનામાં કેટલાંક લોકોએ ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડી હતી (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      મેરઠના મવાનામાં કેટલાંક લોકોએ ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડી હતી (ફાઈલ)

      લખનઉઃ ત્રિપુરાથી શરૂ થયેલો મૂર્તિ તોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્રિપુરામાં મેળવેલી જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકરોએ લેનિનની મૂર્તિ તોડી હતી. જે બાદ તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ, કોલકત્તામાં જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદની મૂર્તિ સાથે છેડછાડ તો ક્યાંક ભીમરાવ આંબેડકર અને ગાંધીજીની મૂર્તિ પણ તોડવામાં આવી છે. તો યુપીમાં જ કોમી હિંસા ભડકાવવા માટે કેટલાંક અસામાજિક તત્વોએ હનુમાનજીની મૂર્તિ પણ તોડી હતી. ત્યારે આ યાદીમાં યુપીના આઝમગઢમાં થયેલી ઘટના પણ ઉમેરાઈ છે. આઝમગઢમાં કેટલાંક અજાણ્યા લોકોએ આંબેડકરની મૂર્તિ તોડી પાડી છે. રાજાપટ્ટી ગામે કેટલાંક લુખ્ખા તત્વોએ બંધારણના ઘડવૈયાની મૂર્તિ તોડી છે, પરિણામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તણાવપૂર્ણ વાતાવરણ જોતાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યાં છે.

      પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામજનો રોષ

      - પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આઝમગઢના કપ્તાનગંજ પોલીસ સ્ટેશનના રાજાપટ્ટી ગામની પાસે આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી છે.
      - પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામીણોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્યાં તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
      - તણાવને જોતાં મોટી સંખ્યામાં પોલીસ દળને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યાં છે.
      - અહીં આંબેડકરની પ્રતિમા તૂડવા અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

      હરિદ્વારમાં પણ તોડવામાં આવી હતી પ્રતિમા

      - આ પહેલાં અનેક રાજ્યોમાં આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી છે.
      - ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના એક ગામમાં પણ કેટલાંક અસામાજિક તત્વોએ આંબેડકરની મૂર્તિની તોડફોડ કરી હતી.

      આગળની સ્લાઈડમાં વાંચો આ પહેલાં ક્યાં ક્યાં પ્રતિમા તોડવામાં આવી હતી?

    • પશ્ચિમ બંગાળમાં શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા પર કાળી શાહી લગાડાઈ હતી (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પશ્ચિમ બંગાળમાં શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા પર કાળી શાહી લગાડાઈ હતી (ફાઈલ)

      લખનઉઃ ત્રિપુરાથી શરૂ થયેલો મૂર્તિ તોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્રિપુરામાં મેળવેલી જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકરોએ લેનિનની મૂર્તિ તોડી હતી. જે બાદ તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ, કોલકત્તામાં જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદની મૂર્તિ સાથે છેડછાડ તો ક્યાંક ભીમરાવ આંબેડકર અને ગાંધીજીની મૂર્તિ પણ તોડવામાં આવી છે. તો યુપીમાં જ કોમી હિંસા ભડકાવવા માટે કેટલાંક અસામાજિક તત્વોએ હનુમાનજીની મૂર્તિ પણ તોડી હતી. ત્યારે આ યાદીમાં યુપીના આઝમગઢમાં થયેલી ઘટના પણ ઉમેરાઈ છે. આઝમગઢમાં કેટલાંક અજાણ્યા લોકોએ આંબેડકરની મૂર્તિ તોડી પાડી છે. રાજાપટ્ટી ગામે કેટલાંક લુખ્ખા તત્વોએ બંધારણના ઘડવૈયાની મૂર્તિ તોડી છે, પરિણામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તણાવપૂર્ણ વાતાવરણ જોતાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યાં છે.

      પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામજનો રોષ

      - પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આઝમગઢના કપ્તાનગંજ પોલીસ સ્ટેશનના રાજાપટ્ટી ગામની પાસે આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી છે.
      - પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામીણોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્યાં તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
      - તણાવને જોતાં મોટી સંખ્યામાં પોલીસ દળને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યાં છે.
      - અહીં આંબેડકરની પ્રતિમા તૂડવા અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

      હરિદ્વારમાં પણ તોડવામાં આવી હતી પ્રતિમા

      - આ પહેલાં અનેક રાજ્યોમાં આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી છે.
      - ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના એક ગામમાં પણ કેટલાંક અસામાજિક તત્વોએ આંબેડકરની મૂર્તિની તોડફોડ કરી હતી.

      આગળની સ્લાઈડમાં વાંચો આ પહેલાં ક્યાં ક્યાં પ્રતિમા તોડવામાં આવી હતી?

    • કન્નૂરમાં ગાંધીજીની પ્રતિમાના ચશ્મા તોડી નાખવામાં આવ્યાં હતા (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      કન્નૂરમાં ગાંધીજીની પ્રતિમાના ચશ્મા તોડી નાખવામાં આવ્યાં હતા (ફાઈલ)

      લખનઉઃ ત્રિપુરાથી શરૂ થયેલો મૂર્તિ તોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્રિપુરામાં મેળવેલી જીતના ઉન્માદમાં ભાજપના કાર્યકરોએ લેનિનની મૂર્તિ તોડી હતી. જે બાદ તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ, કોલકત્તામાં જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદની મૂર્તિ સાથે છેડછાડ તો ક્યાંક ભીમરાવ આંબેડકર અને ગાંધીજીની મૂર્તિ પણ તોડવામાં આવી છે. તો યુપીમાં જ કોમી હિંસા ભડકાવવા માટે કેટલાંક અસામાજિક તત્વોએ હનુમાનજીની મૂર્તિ પણ તોડી હતી. ત્યારે આ યાદીમાં યુપીના આઝમગઢમાં થયેલી ઘટના પણ ઉમેરાઈ છે. આઝમગઢમાં કેટલાંક અજાણ્યા લોકોએ આંબેડકરની મૂર્તિ તોડી પાડી છે. રાજાપટ્ટી ગામે કેટલાંક લુખ્ખા તત્વોએ બંધારણના ઘડવૈયાની મૂર્તિ તોડી છે, પરિણામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તણાવપૂર્ણ વાતાવરણ જોતાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યાં છે.

      પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામજનો રોષ

      - પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આઝમગઢના કપ્તાનગંજ પોલીસ સ્ટેશનના રાજાપટ્ટી ગામની પાસે આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી છે.
      - પ્રતિમા તોડવામાં આવતાં ગ્રામીણોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્યાં તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
      - તણાવને જોતાં મોટી સંખ્યામાં પોલીસ દળને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યાં છે.
      - અહીં આંબેડકરની પ્રતિમા તૂડવા અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

      હરિદ્વારમાં પણ તોડવામાં આવી હતી પ્રતિમા

      - આ પહેલાં અનેક રાજ્યોમાં આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી છે.
      - ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના એક ગામમાં પણ કેટલાંક અસામાજિક તત્વોએ આંબેડકરની મૂર્તિની તોડફોડ કરી હતી.

      આગળની સ્લાઈડમાં વાંચો આ પહેલાં ક્યાં ક્યાં પ્રતિમા તોડવામાં આવી હતી?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: BR Ambedkars statue vandalized in Azamgarh, police at the spot
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `