ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Unnav Case: Victim family says goons of MLA threatening us to leave village

  ઉન્નાવ કેસ: MLAના ગુંડાઓએ પીડિત પરિવારને આપી ગામ છોડવાની ધમકી

  divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 02:41 PM IST

  યુપીના ઉન્નાવ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરના ગુંડાઓએ પીડિત પરિવારને ગામ છોડવાની ધમકી આપી
  • યુવતીના કાકાએ કહ્યું છે કે પોલીસ ધારાસભ્યના ભાઈનો સાથ આપી રહી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવતીના કાકાએ કહ્યું છે કે પોલીસ ધારાસભ્યના ભાઈનો સાથ આપી રહી છે.

   લખનઉ: યુપીના ઉન્નાવ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરના ગુંડાઓએ પીડિત પરિવારને ગામ છોડવાની ધમકી આપી. યુવતીના કાકાએ કહ્યું કે તેમનો ભત્રીજો 4 દિવસથી ગાયબ છે. ધારાસભ્ય અને તેમના ભાઈ અતુલસિંહના લોકો ગામમાં ફરી રહ્યા છે. પરિવારના લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને જીવનું જોખમ છે. ઉલ્લેખનીય છે કે સગીરા સાથે રેપ અને તેના પિતાની મોતના મામલે શુક્રવારે ધારાસભ્ય અને તેના પહેલા ભાઈ અતુલસિંહની ધરપકડ થઇ ચૂકી છે. કેસની તપાસ સીબીઆઇન હાથમાં છે.

   ગુંડાઓએ ચૂપ રહેવાની ધમકી આપી

   - યુવતીના કાકાનો આરોપ છે કે કુલદીપ સેંગરના કેટલાક ગુંડાઓ શનિવારે બે ગાડીઓમાં ગામડે આવ્યા હતા. લોકોને મોંઢું નહીં ખોલવા અંગે ધમકાવ્યા અને અમને ગામ છોડી દેવા માટે કહ્યું. બીજી બાજુ આરોપી અતુલસિંહ જેલથી પોતાના ગુંડાઓ સાથે વાતો કરે છે. અમારા લોકોનો પળેપળનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે.

   7 દિવસોના CBI રિમાન્ડ પર ધારાસભ્ય

   - બીજી બાજુ ગેંગેરેપ કેસમાં આરોપી ધારાસભ્યને કોર્ટ પાસેથી રાહત ન મળી. સીજેએમ સુનીલ કુમારે શનિવારે બે કલાક સુધી ચાલેલી સુનાવણી પછી ધારાસભ્યને 7 દિવસના સીબીઆઇ રિમાન્ડ પર મોકલી દીધા. સીબીઆઇએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે સીબીઆઇને ધારાસભ્યને 21 એપ્રિલ સવારે 10 વાગે ફરીથી હાજર કરવા જણાવ્યું છે.

  • 7 દિવસના CBI રિમાન્ડ પર ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   7 દિવસના CBI રિમાન્ડ પર ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર

   લખનઉ: યુપીના ઉન્નાવ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરના ગુંડાઓએ પીડિત પરિવારને ગામ છોડવાની ધમકી આપી. યુવતીના કાકાએ કહ્યું કે તેમનો ભત્રીજો 4 દિવસથી ગાયબ છે. ધારાસભ્ય અને તેમના ભાઈ અતુલસિંહના લોકો ગામમાં ફરી રહ્યા છે. પરિવારના લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને જીવનું જોખમ છે. ઉલ્લેખનીય છે કે સગીરા સાથે રેપ અને તેના પિતાની મોતના મામલે શુક્રવારે ધારાસભ્ય અને તેના પહેલા ભાઈ અતુલસિંહની ધરપકડ થઇ ચૂકી છે. કેસની તપાસ સીબીઆઇન હાથમાં છે.

   ગુંડાઓએ ચૂપ રહેવાની ધમકી આપી

   - યુવતીના કાકાનો આરોપ છે કે કુલદીપ સેંગરના કેટલાક ગુંડાઓ શનિવારે બે ગાડીઓમાં ગામડે આવ્યા હતા. લોકોને મોંઢું નહીં ખોલવા અંગે ધમકાવ્યા અને અમને ગામ છોડી દેવા માટે કહ્યું. બીજી બાજુ આરોપી અતુલસિંહ જેલથી પોતાના ગુંડાઓ સાથે વાતો કરે છે. અમારા લોકોનો પળેપળનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે.

   7 દિવસોના CBI રિમાન્ડ પર ધારાસભ્ય

   - બીજી બાજુ ગેંગેરેપ કેસમાં આરોપી ધારાસભ્યને કોર્ટ પાસેથી રાહત ન મળી. સીજેએમ સુનીલ કુમારે શનિવારે બે કલાક સુધી ચાલેલી સુનાવણી પછી ધારાસભ્યને 7 દિવસના સીબીઆઇ રિમાન્ડ પર મોકલી દીધા. સીબીઆઇએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે સીબીઆઇને ધારાસભ્યને 21 એપ્રિલ સવારે 10 વાગે ફરીથી હાજર કરવા જણાવ્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Unnav Case: Victim family says goons of MLA threatening us to leave village
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top