ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Unnao case against accused MLA Kuldeep Sengar FIR registered

  ઉન્નાવ રેપ કેસઃ આરોપી MLA વિરૂદ્ધ FIR, યોગીએ CBIને તપાસ સોંપી

  Divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 09:53 AM IST

  FIR દાખલ થઈ હોવા છતાં પોલીસે તેની ધરપકડ કરી ન હતી. ત્યાંથી પરત ફર્યાં બાદ સેંગરના સમર્થકોએ મીડિયા સાથે મારપીટ કરી હતી.
  • MLA સેંગર પોતાના અનેક ધારાસભ્યો સાથે SSP ઓફિસ પહોંચ્યા હતા જ્યાં તેઓએ સરેન્ડર કરવાની મનાઈ કરી હતી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   MLA સેંગર પોતાના અનેક ધારાસભ્યો સાથે SSP ઓફિસ પહોંચ્યા હતા જ્યાં તેઓએ સરેન્ડર કરવાની મનાઈ કરી હતી

   લખનઉઃ ઉન્નાવ રેપ કેસ અને પીડિતાના પિતાની મોતની તપાસ હવે CBI કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિંહે બુધવારે મોડી રાત્રે આ નિર્ણય લીધો. જે બાદ આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ પહેલાં સેંગર રાત્રે 11-45 વાગ્યે પોતાના અનેક સમર્થકોની સાથે લખનઉમાં SSPના બંગલા પર સ્થિત કેમ્પ ઓફિસ પહોંચ્યા હતા. અનુમાન હતું કે તેઓ સરેન્ડર કરવા પહોંચ્યા છે, પરંતુ આવું કંઈજ ન થયું. FIR દાખલ થઈ હોવા છતાં પોલીસે તેની ધરપકડ કરી ન હતી. ત્યાંથી પરત ફર્યાં બાદ સેંગરના સમર્થકોએ મીડિયા સાથે મારપીટ કરી હતી.

   કઈ કઈ કલમ હેઠળ FIR દાખલ કરવામાં આવી

   - કુલદીપ સિંહ સેંગર વિરૂદ્ધ કલમ 363, 366, 376, 506 અને પોસ્કો એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

   અમિત શાહની રવાનગી પછી SSP ઓફિસ પહોંચ્યા હતા સેંગર

   - ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારે પણ લખનઉમાં જ હતા. તેમના લખનઉથી નીકળવાને અડધો કલાક પહેલાં જ સેંગર SSPના બંગલે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કહ્યું કે, "મીડિયા જ્યાં કહેશે ત્યાં જઈશું. તમારી ચેનલમાં જઈને બેસીએ. હું ચેનલના સાથીઓના કહેવા પર અહીં આવ્યો છું. ચેનલા સાથી જ્યાં પણ કહેશે ત્યાં જઈશ."

   સપા-બસપાના નેતા પણ સેંગરની સાથે

   - ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર SSPના બંગલે બસપા ધારાસભ્ય અનિલ સિંહ અને સપાના કોર્પોરેટ અક્ષય પ્રતાપ ગોપાલની સાથે પહોંચ્યા હતા.

   સરકારે આ નિર્ણયો પણ લીધા

   1) પીડિત પરિવારની સુરક્ષાઃ પીડિતાના પરિવારને યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

   2) ત્રણ ડોકટરો વિરૂદ્ધ કાર્યવાહી થશેઃ જેલ હોસ્પિટલના 3 ડોકટર ડો. મનોજકુમાર (ઓર્થોસર્જન), ડો.જી.પી.સચાન (સર્જન) અને ડો. ગૌરવ અગ્રવાલ (ઇએમઓ) વિરૂદ્ધ બેદરકારી દાખવવાના આરોપમાં કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યાં છે.

   3) ત્રણ અધિકારીઓ સસ્પેન્ડઃ પીડિતાના પિતાના ઈલાજમાં બેદરકારી દાખવવા બદલ ઉન્નાવ જિલ્લા હોસ્પિટલના 2 તબીબ ડો. ડી.કે.દ્વેદ્વી (સીએમએસ) અને ડો. પ્રશાંત ઉપાધ્યાય (ઇએમઓ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સીઓ સફીપુર કુંવર બહાદુરસિંહને પણ મામલામાં બેદરકારી દાખલવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

   રાહુલ ગાંધી ઉન્નાવ જાય તેવી શક્યતા

   - રાહુલે બુધવારે ટ્વીટ કર્યું હતું કે, "યુપીમાં પોતાની પુત્રી માટે ન્યાયની માગ કરતા એક પિતા વિરૂદ્ધ થયેલી બર્બરતાએ માનવતાને શરમજનક પરિસ્થિતિમાં મુક્યું છે. આશા છે કે વડાપ્રધાન ભાજપ શાસનમાં મહિલાઓ સામે થઈ રહેલાં અત્યાચાર, કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા અને વધતી અરાજકતા માટે જલદીથી ઉપવાસ કરશે."
   - યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું હતું કે, મહિલા કોંગ્રેસની ટીમ ઉન્નાવ જશે. રાહુલ ગાંધી તે ફેંસલો કરશે કે તેઓને ઉન્નાવ જવું કે નહીં. જો કે પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગુરૂવારે ઉન્નાવ જઈ શકે છે.

   શું છે સમગ્ર મામલો?

   - મામલો ગત 4 જૂનનો છે, 17 વર્ષની એક કિશોરીની માતાએ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત કેટલાંક લોકો વિરૂદ્ધ રેપની ફરિયાદ કરી હતી.
   - 3 એપ્રિલે ધારાસભ્યના ભાઈ અતુલે કેસ પાછો ખેંચવા માટે દબાણ કર્યું હતું.
   - 8 એપ્રિલે પીડિતાના પરિવાર સહિત મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહારે આત્મદાહનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને રોકી દીધા હતા.
   - 9 એપ્રિલે પીડિતાના પિતાનું ઉન્નાવ જેલમાં મોત નિપજ્યું. મહિલાએ ઉન્નાવમાં પરિવાર વિરૂદ્ધ અનેક ખોટાં કેસ દાખલ કરાવ્યાં હોવાના પણ આરોપ લગાવ્યાં હતા.
   - મામલામાં માખી પોલીસ સ્ટેશનના SO સહિત 6 કોન્સ્ટેબલ પહેલાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • આરોપી ધારાસભ્ય સેંગરના સમર્થકોએ મીડિયાકર્મીઓ સાથે મારપીટ કરી હતી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી ધારાસભ્ય સેંગરના સમર્થકોએ મીડિયાકર્મીઓ સાથે મારપીટ કરી હતી

  • SIT ચીફ એડીજી રાજીવ કૃષ્ણ બુધવારે પીડિતાના ગામ માખી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નિષ્પક્ષ તપાસનો વિશ્વાસ આપ્યો હતો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   SIT ચીફ એડીજી રાજીવ કૃષ્ણ બુધવારે પીડિતાના ગામ માખી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નિષ્પક્ષ તપાસનો વિશ્વાસ આપ્યો હતો.

  • પીડિતાના પિતાની સાથે મારપીટના આરોપમાં ધારાસભ્યનો ભાઈ અતુલની પહેલાં જ ધરપકડ થઈ ચુકી છે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીડિતાના પિતાની સાથે મારપીટના આરોપમાં ધારાસભ્યનો ભાઈ અતુલની પહેલાં જ ધરપકડ થઈ ચુકી છે (ફાઈલ)

  • 18 વર્ષની રેપ પીડિતાએ ન્યાય માટે CM યોગીને આજીજી કરી છે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   18 વર્ષની રેપ પીડિતાએ ન્યાય માટે CM યોગીને આજીજી કરી છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Unnao case against accused MLA Kuldeep Sengar FIR registered
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top