ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Unique style marriage of son of BJP MP Alok Sanjar in Bhopal MP

  BJP સાંસદના દીકરાના અનોખા લગ્ન, વર સાથે કન્યાએ પણ જોડી જાન

  divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 07:00 AM IST

  ભોપાલના સાંસદ આલોક સંજરના દીકરાના લગ્ન ચર્ચામાં છે
  • સાંસદ આલોક સંજરના દીકરાના લગ્ન ચર્ચામાં છે. આ પોતાની રીતે એક અનોખા લગ્ન છે જે વિશે જાણીને તમામ લોકો તેના વખાણ કરી રહ્યા છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાંસદ આલોક સંજરના દીકરાના લગ્ન ચર્ચામાં છે. આ પોતાની રીતે એક અનોખા લગ્ન છે જે વિશે જાણીને તમામ લોકો તેના વખાણ કરી રહ્યા છે.

   મધ્યપ્રદેશ: ભોપાલના સાંસદ આલોક સંજરના દીકરાના લગ્ન ચર્ચામાં છે. આ એક અનોખા લગ્ન છે, જેના વિશે જાણીને દરેક જણ તેમના વખાણ કરી રહ્યું છે. આજકાલ લગ્નોને લઇને નવા પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં છોકરા અને છોકરીને બરાબરીનો દરજ્જો આપવામાં આવે છે. ઘણા પરિવારો આ પ્રકારના લગ્નનું આયોજન કરી રહ્યા છે. શહેરમાં શાહજહાં અને મુમતાઝ બેગમના પ્રેમની નિશાની તાજમહેલની એક રેપ્લિકામાં આ લગ્નનું આયોજન કરીને તેને યાદગાર બનાવવામાં આવ્યા.

   શું હતું ખાસ

   - હકીકતમાં લગ્નને લઇને એક પરંપરા રહેતી હતી, જેમાં જાનને વરરાજાના પરિવારજનો કન્યાના ઘરે લઇને જતા હતા. તેમાં કન્યાપક્ષના શહેરમાં જાન લઇને જતા હતા. પરંતુ સાંસદે આ પરંપરાને તોડીને એક નવી પહેલ કરી. તેમના દીકરાના લગ્નમાં એવું જોવા મળ્યું કે જેમાં વર-કન્યાએ એકસાથે જાન જોડી.

   - સાંસદના દીકરાના લગ્નમાં રાજ્ય અને શહેરના સામાન્ય તેમજ ખાસ લોકો એકસાથે જોવા મળ્યા. જાનમાં બંને પરિવારના લોકો સામેલ હતા. આ લગ્ન બહુ સરળ અંદાજમાં કરવામાં આવ્યા. તેમાં ભોપાલ સંભાગના કમિશ્નર સહિત ઘણા ટોચના ઓફિસરો પણ સામેલ થયા.

   - લગ્નનું આયોજન ભોપાલના એક મોલમાં આવેલા તાજમહેલમાં થયું હતુ. લગ્ન આમ તો આજે પણ જરૂરી રીતિ-રિવાજોનું પાલન કર્યા પછી જ પૂરાં થતા હોય છે, પરંતુ બદલાતા સમય સાથે કેટલીક સારી પહેલ પણ સામે આવી રહી છે. હવે ઘણા પરિવારો વર-કન્યાને સમકક્ષ માનીને એકસાથે લગ્ન સમારંભનું આયોજન કરે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ વર-કન્યાના લગ્નની વધુ તસવીરો

  • લગ્ન ફંક્શન દરમિયાનની તસવીર.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન ફંક્શન દરમિયાનની તસવીર.

  • લગ્નમાં સામાન્ય અને ખાસ લોકો એકસાથે જોવા મળ્યા.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્નમાં સામાન્ય અને ખાસ લોકો એકસાથે જોવા મળ્યા.

  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Unique style marriage of son of BJP MP Alok Sanjar in Bhopal MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `