ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» યૂનેસ્કોએ પ્રેસની સ્વતંત્રતા પરનો રિપોર્ટ રજૂ કરી વિવાદ ઊભો કર્યો | UNESCO report features India plus Kashmir in country chapters list

  UNESCOએ પોતાના રિપોર્ટમાં લખ્યું ભારત+કાશ્મીર, થયો વિવાદ

  Divyabhaskar.com | Last Modified - May 04, 2018, 01:20 PM IST

  Clampdowns and Courage- South Asia Press Freedom Report 2017-18 નામના રિપોર્ટ પર વિવાદ ઊભો થયો છે.
  • વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર યૂનેસ્કો ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નલિસ્ટનો રિપોર્ટ UNESCO ઓફિસમાં જાહેર કરાયો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર યૂનેસ્કો ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નલિસ્ટનો રિપોર્ટ UNESCO ઓફિસમાં જાહેર કરાયો

   નવી દિલ્હીઃ પ્રેસની સ્વતંત્રતા પર પોતાના રિપોર્ટમાં દેશ અંગેના ચેપ્ટરમાં યૂનેસ્કોએ ભારત + કાશ્મીર લખ્યું છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે શું વૈશ્વિક સંસ્થાઓ કાશ્મીરને ભારતથી અલગ માને છે.

   વૈશ્વિક સંસ્થા કાશ્મીરને ભારતથી અલગ માને છે?

   - વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર યૂનેસ્કો ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નલિસ્ટનો રિપોર્ટ ગુરૂવારે યૂનેસ્કો ઓફિસમાં જાહેર કરાઈ.
   - 'Clampdowns and Courage- South Asia Press Freedom Report 2017-18' નામના રિપોર્ટ પર વિવાદ ઊભો થયો છે.
   - ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, સવાલ ઉઠી રહ્યાં છે કે શું યૂનેસ્કો કાશ્મીરને અલગ માને છે.
   - રિપોર્ટ જાહેર થયાં બાદ સવાલ પૂછવામાં આવ્યો કે આમાં કાશ્મીરને ભારતથી અલગ કેમ લખવામાં આવ્યું છે?
   - જવાબમાં IFJના દક્ષિણ એશિયા સમન્વયક ઉજ્જવલ આચાર્યએ કહ્યું કે, "આ મુદ્દાને કોઈ ખાસ રાજનીતિક હિતથી કોઈ લેવા દેવા નથી. કાશ્મીરને આ રીતે એટલે સામેલ કરાયું છે કેમકે તેને દક્ષિણ એશિયાના અસ્થિર ક્ષેત્રમાં રાખવામાં આવ્યું છે."

   'કાશ્મીરને દક્ષિણ એશિયાના અસ્થિર ક્ષેત્રમાં રખાયું છે'

   - ઉજ્જવલ આચાર્યએ કહ્યું કે, "વિરોધ નોંધી લેવામાં આવ્યો છે અને તેને સંબંધિત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. ગત વર્ષે પણ છત્તીસગઢ, શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળના કેટલાંક હિસ્સાઓને સામેલ કરાયા હતા જે અભિવ્યક્તિની સ્વતંત્રતા, પ્રેસની સ્વતંત્રતાના મામલે અસ્થિર હતા."
   - આ રિપોર્ટ મુજબ છેલ્લાં 20 વર્ષથી લગભગ 30 જર્નલિસ્ટ પોતાના કામને કારણે માર્યા ગયા છે. તો આ મામલાઓમાં આરોપીઓ પર કાર્યવાહીની ટકાવારી લગભગ શૂન્ય છે.
   - તો આ દરમિયાન સાઉથ એશિયામાં હિંસા રોકવા માટે 97 વખત ઈન્ટરનેટ બંધ કરાયું હતું. સૌથી વધુ ભારતમાં 82 વખત અને બાદમાં પાકિસ્તાનમાં 12 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું.

   પહેલાં પણ કાશ્મીરને લઈને ખોટાં નકશાઓ રજૂ થયાં છે

   - પહેલાં પણ અનેક વખત મેપમાં કાશ્મીર અને POKને ખોટાં દર્શાવવા પર વિવાદ થઈ ચુક્યાં છે.
   - તો પાકિસ્તાને નકશાને લઈને ભારતના નવા કાયદા પર UNને ચીઠ્ઠી લખી હતી અને ફરિયાદ કરી હતી.
   - નવા કાયદા અંતર્ગત નકશો ખોટો દેખાડવા અંગે 100 કરોડ સુધીનો દંડ અને 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કાશ્મીરને આ રીતે એટલે સામેલ કરાયું છે કેમકે તેને દક્ષિણ એશિયાના અસ્થિર ક્ષેત્રમાં રાખવામાં આવ્યું છે- IFJ (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાશ્મીરને આ રીતે એટલે સામેલ કરાયું છે કેમકે તેને દક્ષિણ એશિયાના અસ્થિર ક્ષેત્રમાં રાખવામાં આવ્યું છે- IFJ (ફાઈલ)

   નવી દિલ્હીઃ પ્રેસની સ્વતંત્રતા પર પોતાના રિપોર્ટમાં દેશ અંગેના ચેપ્ટરમાં યૂનેસ્કોએ ભારત + કાશ્મીર લખ્યું છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે શું વૈશ્વિક સંસ્થાઓ કાશ્મીરને ભારતથી અલગ માને છે.

   વૈશ્વિક સંસ્થા કાશ્મીરને ભારતથી અલગ માને છે?

   - વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર યૂનેસ્કો ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નલિસ્ટનો રિપોર્ટ ગુરૂવારે યૂનેસ્કો ઓફિસમાં જાહેર કરાઈ.
   - 'Clampdowns and Courage- South Asia Press Freedom Report 2017-18' નામના રિપોર્ટ પર વિવાદ ઊભો થયો છે.
   - ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, સવાલ ઉઠી રહ્યાં છે કે શું યૂનેસ્કો કાશ્મીરને અલગ માને છે.
   - રિપોર્ટ જાહેર થયાં બાદ સવાલ પૂછવામાં આવ્યો કે આમાં કાશ્મીરને ભારતથી અલગ કેમ લખવામાં આવ્યું છે?
   - જવાબમાં IFJના દક્ષિણ એશિયા સમન્વયક ઉજ્જવલ આચાર્યએ કહ્યું કે, "આ મુદ્દાને કોઈ ખાસ રાજનીતિક હિતથી કોઈ લેવા દેવા નથી. કાશ્મીરને આ રીતે એટલે સામેલ કરાયું છે કેમકે તેને દક્ષિણ એશિયાના અસ્થિર ક્ષેત્રમાં રાખવામાં આવ્યું છે."

   'કાશ્મીરને દક્ષિણ એશિયાના અસ્થિર ક્ષેત્રમાં રખાયું છે'

   - ઉજ્જવલ આચાર્યએ કહ્યું કે, "વિરોધ નોંધી લેવામાં આવ્યો છે અને તેને સંબંધિત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. ગત વર્ષે પણ છત્તીસગઢ, શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળના કેટલાંક હિસ્સાઓને સામેલ કરાયા હતા જે અભિવ્યક્તિની સ્વતંત્રતા, પ્રેસની સ્વતંત્રતાના મામલે અસ્થિર હતા."
   - આ રિપોર્ટ મુજબ છેલ્લાં 20 વર્ષથી લગભગ 30 જર્નલિસ્ટ પોતાના કામને કારણે માર્યા ગયા છે. તો આ મામલાઓમાં આરોપીઓ પર કાર્યવાહીની ટકાવારી લગભગ શૂન્ય છે.
   - તો આ દરમિયાન સાઉથ એશિયામાં હિંસા રોકવા માટે 97 વખત ઈન્ટરનેટ બંધ કરાયું હતું. સૌથી વધુ ભારતમાં 82 વખત અને બાદમાં પાકિસ્તાનમાં 12 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું.

   પહેલાં પણ કાશ્મીરને લઈને ખોટાં નકશાઓ રજૂ થયાં છે

   - પહેલાં પણ અનેક વખત મેપમાં કાશ્મીર અને POKને ખોટાં દર્શાવવા પર વિવાદ થઈ ચુક્યાં છે.
   - તો પાકિસ્તાને નકશાને લઈને ભારતના નવા કાયદા પર UNને ચીઠ્ઠી લખી હતી અને ફરિયાદ કરી હતી.
   - નવા કાયદા અંતર્ગત નકશો ખોટો દેખાડવા અંગે 100 કરોડ સુધીનો દંડ અને 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • આ રિપોર્ટ મુજબ છેલ્લાં 20 વર્ષથી લગભગ 30 જર્નલિસ્ટ પોતાના કામને કારણે માર્યા ગયા છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ રિપોર્ટ મુજબ છેલ્લાં 20 વર્ષથી લગભગ 30 જર્નલિસ્ટ પોતાના કામને કારણે માર્યા ગયા છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ પ્રેસની સ્વતંત્રતા પર પોતાના રિપોર્ટમાં દેશ અંગેના ચેપ્ટરમાં યૂનેસ્કોએ ભારત + કાશ્મીર લખ્યું છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે શું વૈશ્વિક સંસ્થાઓ કાશ્મીરને ભારતથી અલગ માને છે.

   વૈશ્વિક સંસ્થા કાશ્મીરને ભારતથી અલગ માને છે?

   - વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર યૂનેસ્કો ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નલિસ્ટનો રિપોર્ટ ગુરૂવારે યૂનેસ્કો ઓફિસમાં જાહેર કરાઈ.
   - 'Clampdowns and Courage- South Asia Press Freedom Report 2017-18' નામના રિપોર્ટ પર વિવાદ ઊભો થયો છે.
   - ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, સવાલ ઉઠી રહ્યાં છે કે શું યૂનેસ્કો કાશ્મીરને અલગ માને છે.
   - રિપોર્ટ જાહેર થયાં બાદ સવાલ પૂછવામાં આવ્યો કે આમાં કાશ્મીરને ભારતથી અલગ કેમ લખવામાં આવ્યું છે?
   - જવાબમાં IFJના દક્ષિણ એશિયા સમન્વયક ઉજ્જવલ આચાર્યએ કહ્યું કે, "આ મુદ્દાને કોઈ ખાસ રાજનીતિક હિતથી કોઈ લેવા દેવા નથી. કાશ્મીરને આ રીતે એટલે સામેલ કરાયું છે કેમકે તેને દક્ષિણ એશિયાના અસ્થિર ક્ષેત્રમાં રાખવામાં આવ્યું છે."

   'કાશ્મીરને દક્ષિણ એશિયાના અસ્થિર ક્ષેત્રમાં રખાયું છે'

   - ઉજ્જવલ આચાર્યએ કહ્યું કે, "વિરોધ નોંધી લેવામાં આવ્યો છે અને તેને સંબંધિત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. ગત વર્ષે પણ છત્તીસગઢ, શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળના કેટલાંક હિસ્સાઓને સામેલ કરાયા હતા જે અભિવ્યક્તિની સ્વતંત્રતા, પ્રેસની સ્વતંત્રતાના મામલે અસ્થિર હતા."
   - આ રિપોર્ટ મુજબ છેલ્લાં 20 વર્ષથી લગભગ 30 જર્નલિસ્ટ પોતાના કામને કારણે માર્યા ગયા છે. તો આ મામલાઓમાં આરોપીઓ પર કાર્યવાહીની ટકાવારી લગભગ શૂન્ય છે.
   - તો આ દરમિયાન સાઉથ એશિયામાં હિંસા રોકવા માટે 97 વખત ઈન્ટરનેટ બંધ કરાયું હતું. સૌથી વધુ ભારતમાં 82 વખત અને બાદમાં પાકિસ્તાનમાં 12 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું.

   પહેલાં પણ કાશ્મીરને લઈને ખોટાં નકશાઓ રજૂ થયાં છે

   - પહેલાં પણ અનેક વખત મેપમાં કાશ્મીર અને POKને ખોટાં દર્શાવવા પર વિવાદ થઈ ચુક્યાં છે.
   - તો પાકિસ્તાને નકશાને લઈને ભારતના નવા કાયદા પર UNને ચીઠ્ઠી લખી હતી અને ફરિયાદ કરી હતી.
   - નવા કાયદા અંતર્ગત નકશો ખોટો દેખાડવા અંગે 100 કરોડ સુધીનો દંડ અને 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: યૂનેસ્કોએ પ્રેસની સ્વતંત્રતા પરનો રિપોર્ટ રજૂ કરી વિવાદ ઊભો કર્યો | UNESCO report features India plus Kashmir in country chapters list
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top