ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Uncle of groom did harsh fire in marriage reception in gwalior MP

  રિસેપ્શનમાં વરરાજાના કાકાએ કર્યો કાંડ; સ્ટેજ પર ચીસાસીસ, દુલ્હનના થયા આવા હાલ

  divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 08:00 AM IST

  વરરાજાના કાકાએ રિસેપ્શન સ્ટેજ પાસે બંદૂકથી કર્યું હાર્શ ફાયર
  • ળી ટેન્ટના એંગલથી અથડાઇને પહેલા દુલ્હનના હાથને અડીને પસાર થઇ ગઇ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ળી ટેન્ટના એંગલથી અથડાઇને પહેલા દુલ્હનના હાથને અડીને પસાર થઇ ગઇ.

   ગ્વાલિયર (મધ્યપ્રદેશ): મોહના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારની રાતે થયેલા એક રિસેપ્શનમાં હાર્શ ફાયર કરવાથી દુલ્હન અને તેના એક સંબંધી સામાન્ય ઘાયલ થઇ ગયા. ફાયર વરરાજાના કાકાએ જ કર્યું હતું. ઘટના પછીથી તે ફરાર છે.

   આ હતો મામલો

   - 18 એપ્રિલના રોજ રામવરણ જાટવના પૂજા જાટવ સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી રવિવારે તેમનું રિસેપ્શન યોજાયું હતું. રાતે લગભગ 11 વાગે ભોજન ચાલી રહ્યું હતું. દુલ્હા-દુલ્હન સ્ટેજ પર બેઠા હતા. આશીર્વાદ સમારોહમાં હસ્તિનાપુરનો અશોક પણ આવ્યો હતો, જે સંબંધે વરરાજાનો કાકા થતો હતો. તો પોતાની 12 બોરની લાયસન્સવાળી બંદૂક લઇને આવ્યો હતો.

   - સ્ટેજની પાસે જ તેમણે બંદૂકથી હાર્શ ફાયર કર્યું. એક પછી એક સતત બે ગોળીઓ ચલાવી. ગોળી ટેન્ટના એંગલથી અથડાઇને પહેલા દુલ્હનના હાથને અડીને પસાર થઇ ગઇ. પછી બીજી ગોળી ચલાવવા પર દુલ્હનની બહેનના સસરાને ઇજા થઇ.
   - જેવી બંનેને ગોળી વાગી કે લોકોમાં ભાગદોડ મચી ગઇ. બંદૂક લઇને અશોક ભાગી નીકળ્યો. પરિવારજનો બંનેને હોસ્પિટલ લઇને પહોંચ્યા. બંનેની હાલત હવે ખતરાની બહાર છે.
   - પોલીસે ગોળી ચલાવનારા વિરુદ્ધ કલમ 308 હેઠળ એફઆઇઆર નોંધી લીધી છે.

   3 દિવસ પહેલા થઇ હતી પોલીસની મીટિંગ, પરંતુ નથી અટકી રહ્યા હાર્શ ફાયર

   - હાર્શ ફાયરની ઘટનાઓથી સતત અકસ્માતો થઇ રહ્યા છે. તે પછી પણ લગ્ન સમારંભોમાં હાર્શ ફાયર અટકતા નથી. 3 દિવસ પહેલા જ એએસપી દિનેશ કૌશલે હાર્શ ફાયર અટકાવવા માટે મીટિંગ કરી હતી. તે પછી પણ રવિવારે આ ઘટના બની ગઇ.

  • હાર્શ ફાયરની ઘટનાઓથી સતત અકસ્માતો થઇ રહ્યા છે. તે પછી પણ લગ્ન સમારંભોમાં હાર્શ ફાયર અટકતા નથી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાર્શ ફાયરની ઘટનાઓથી સતત અકસ્માતો થઇ રહ્યા છે. તે પછી પણ લગ્ન સમારંભોમાં હાર્શ ફાયર અટકતા નથી. (પ્રતીકાત્મક તસવીર)

   ગ્વાલિયર (મધ્યપ્રદેશ): મોહના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારની રાતે થયેલા એક રિસેપ્શનમાં હાર્શ ફાયર કરવાથી દુલ્હન અને તેના એક સંબંધી સામાન્ય ઘાયલ થઇ ગયા. ફાયર વરરાજાના કાકાએ જ કર્યું હતું. ઘટના પછીથી તે ફરાર છે.

   આ હતો મામલો

   - 18 એપ્રિલના રોજ રામવરણ જાટવના પૂજા જાટવ સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી રવિવારે તેમનું રિસેપ્શન યોજાયું હતું. રાતે લગભગ 11 વાગે ભોજન ચાલી રહ્યું હતું. દુલ્હા-દુલ્હન સ્ટેજ પર બેઠા હતા. આશીર્વાદ સમારોહમાં હસ્તિનાપુરનો અશોક પણ આવ્યો હતો, જે સંબંધે વરરાજાનો કાકા થતો હતો. તો પોતાની 12 બોરની લાયસન્સવાળી બંદૂક લઇને આવ્યો હતો.

   - સ્ટેજની પાસે જ તેમણે બંદૂકથી હાર્શ ફાયર કર્યું. એક પછી એક સતત બે ગોળીઓ ચલાવી. ગોળી ટેન્ટના એંગલથી અથડાઇને પહેલા દુલ્હનના હાથને અડીને પસાર થઇ ગઇ. પછી બીજી ગોળી ચલાવવા પર દુલ્હનની બહેનના સસરાને ઇજા થઇ.
   - જેવી બંનેને ગોળી વાગી કે લોકોમાં ભાગદોડ મચી ગઇ. બંદૂક લઇને અશોક ભાગી નીકળ્યો. પરિવારજનો બંનેને હોસ્પિટલ લઇને પહોંચ્યા. બંનેની હાલત હવે ખતરાની બહાર છે.
   - પોલીસે ગોળી ચલાવનારા વિરુદ્ધ કલમ 308 હેઠળ એફઆઇઆર નોંધી લીધી છે.

   3 દિવસ પહેલા થઇ હતી પોલીસની મીટિંગ, પરંતુ નથી અટકી રહ્યા હાર્શ ફાયર

   - હાર્શ ફાયરની ઘટનાઓથી સતત અકસ્માતો થઇ રહ્યા છે. તે પછી પણ લગ્ન સમારંભોમાં હાર્શ ફાયર અટકતા નથી. 3 દિવસ પહેલા જ એએસપી દિનેશ કૌશલે હાર્શ ફાયર અટકાવવા માટે મીટિંગ કરી હતી. તે પછી પણ રવિવારે આ ઘટના બની ગઇ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Uncle of groom did harsh fire in marriage reception in gwalior MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top