ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Police sent the dead body to the postmortem, investigation start

    દેવીના મંદિર જઉં છું કહીને નીકળ્યો દીકરો, પછી માના ચરણોમાં જ મળી લાશ

    divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 11:39 AM IST

    ચિત્રકૂટમાં એક જ દિવસે બલિ ચડાવવાની બે ઘટના સામે આવી છે. એકએ કાપી જીભ, બીજાએ કાપ્યું ગળું
    • બે યુવકોએ કાલી માના મંદિરે ચડાવી બલી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      બે યુવકોએ કાલી માના મંદિરે ચડાવી બલી

      ચિત્રકૂટ: અહીં અંધવિશ્વાસના પગલે રવિવારે એક યુવકે સૌસઠ દેવી મંદિરમાં ચપ્પાથી તેનું ગળુ કાપી દીધું હતું. આ જોઈને મંદિરમાં હજારો લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ધારદાર હથિયાર કબજે કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. બીજી બાજુ માણિકપુરમાં 22 વર્ષના એક યુવકે કાળી મંદિરમાં તેની જીભ કાપીને બલી ચડાવી હતી.

      મંદિરનો દરવાજો ખુલાતાજ જોવા મળી લોહીની નદી

      - દરસેડા ગામમાં 28 વર્ષના રાજૂ નામના છોકરાએ સવારે 9 વાગે દેવી પૂજાની વાત કરીને ઘરેથી નીકળ્યો હતો. બપોરે 11 વાગે લોકોએ તેને મંદિરમાં પૂજા કરતા જોયો હતો. તેણે ક્યારે તેનું ગળુ કાપી લીધુ તે કોઈને ખબર પડી નહતી.
      - અંદાજે 12 વાગે મહિલાઓ મંદિરમાં પૂજા-અર્ચના માટે પહોંચી તો રાજૂ ત્યાં બેભાન અવસ્થામાં ચૌસઠ દેવીના ચરણોમાં પડ્યો હતો અને મંદિરમાં લોહી જ લોહી ફેલાયેલું હતું.
      - મંદિર પરિસરમાં રામાયણના પાઠ કરેલી મહિલાઓને આ માહિતી આપવામાં આવી.

      કાલીમાને ચઢાવી દીધી તેની જીભ

      - રવિવારે કાલી મંદિરમાં અન્ય એક યુવકે પણ બલી આપી હતી. 22 વર્ષના રામનરેશ નામના યુવકે કાલી મંદિરમાં તેની જીભ ચઢાવીને બલી આપી હતી.
      - માણિકપુરના બાલ્મીકિ નગર પશ્ચિમમાં ભઈયાલાલના ઘરે હોળી કરીને શનિવારે ખિચરીમાં રહેતો રામનરેશ તેના મામાના ઘરે આવ્યો હતો.
      - ASP ચિત્રકૂટ બલવંત સિંહ ચૌધરીએ જણાવ્યું કે, બંને કેસ બલી ચડાવવાના છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તપાસમાં જે પણ સત્ય સામે આવશે તેના આધારે આગામી તપાસ કરવામં આવશે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • 28 વર્ષના યુવકે ગળું કાપીને માતાજીને ચડાવી બલી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      28 વર્ષના યુવકે ગળું કાપીને માતાજીને ચડાવી બલી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Police sent the dead body to the postmortem, investigation start
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `