ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Two female cadet got top honour in Ota history

  OTAના ઈતિહાસમાં પહેલી વખત 2 મહિલા કેડેટ્સને સર્વોચ્ચ સન્માન

  Divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 01:15 PM IST

  ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં શનિવારે પાર્સિંગ આઉટ પરેડ થઈ હતી. આ વખતે 255 કેડેટ ઓફિસર બન્યાં. જેમાં 37 મહિલાઓ છે.
  • પાર્સિગ આઉટ પરેડમાં લે. જનરલ દીવાન રવીન્દ્રનાથ સોની પાસેથી સોર્ડ ઓફ ઓનર પ્રાપ્ત કરતાં કેડેટ પ્રીતિ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાર્સિગ આઉટ પરેડમાં લે. જનરલ દીવાન રવીન્દ્રનાથ સોની પાસેથી સોર્ડ ઓફ ઓનર પ્રાપ્ત કરતાં કેડેટ પ્રીતિ

   ચેન્નાઈઃ ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં શનિવારે પાર્સિગ આઉટ પરેડ થઈ હતી. આ વખતે 255 કેડેટ ઓફિસર બન્યાં. જેમાં 37 મહિલાઓ છે. ખાસ વાત એ છે કે ઓટીએના 55 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા કેડેટને સર્વોચ્ચ સન્માન મળ્યું. કેડેટ પ્રીતિને 'સોર્ડ ઓફ ઓનર' અને વ્રીતિને સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યાં. આ બંને મહિલા ઓફિસર હરિયાણાની છે. તેઓએ 250થી વધુ કેડેટને પછાડીને એકેડમીમાં સૌથી પ્રતિષ્ઠિત સન્માન હાંસલ કર્યું હતું. સાથે જ 22 વિદેશી કેડેટ પણ પાસ આઉટ થયાં છે.

   OTAમાં ત્રીજી વખત મહિલા કેડેટને ટોપ એવોર્ડ

   - પ્રીતિ ચૌધરી 'સોર્ડ ઓફ ઓનર' મેળવનારી ઓટીએની ત્રીજી મહિલા કેડેટ છે. આ પહેલાં 2010માં દિવ્યા અને 2015માં એમ. અંજનાને આ સન્માન મળી ચુક્યાં છે.
   - પ્રીતિ પાણીપતની રહેવાસી છે. તેના પિતા ઈન્દરસિંહ ઓનરેરી કેપ્ટન (રિટાયર્ડ) છે. માતા સુમતા દેવી ટીચર છે. જ્યારે વ્રીતિના પિતા બેન્કિંગ પ્રોફેશનલ અને માં લેકચરર છે.
   - OTAમાં પહેલી વખત એવું થયું છે કે, જ્યારે એકેડમીમાં બે સૌથી મોટ સન્માન (સોર્ડ ઓફ ઓનર અને સિલ્વર એવોર્ડ) મહિલા કેડેટને મળ્યાં છે.

   કોને મળે છે સોર્ડ ઓફ ઓનર?

   - આ ઓફિસર ટ્રેનિંગ એવોર્ડનું સર્વોચ્ચ સન્માન છે. જે ઓવરઓલ મેરિટમાં પહેલાં સ્થાને આવતાં કેડેટને આપવામાં આવે છે. જેમાં કેડેની શારીરિક, એકેડમિક, વેપન, લીડરશીપ અને ફિલ્ડ એન્જિનિયરિંગની ક્ષમતાને પારખવામાં આવે છે. સાથે ક્રોસ કન્ટ્રી રન, બોક્સિંગ અને ડિબેટ જેવી કોમ્પીટિશનમાં પણ જીત હાંસલ કરવી પડે છે.

   આગળ વાંચો બે શહીદોની પત્ની પણ બની અધિકારી

  • શહીદ મેજર નીરજના પત્ની સુષ્મિતા (ડાબે) અને શહીદ મેજર અમિત દેસવાલના પત્ની નીતા (જમણે) પણ ઓફિસર્સ બન્યાં
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   શહીદ મેજર નીરજના પત્ની સુષ્મિતા (ડાબે) અને શહીદ મેજર અમિત દેસવાલના પત્ની નીતા (જમણે) પણ ઓફિસર્સ બન્યાં

   ચેન્નાઈઃ ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં શનિવારે પાર્સિગ આઉટ પરેડ થઈ હતી. આ વખતે 255 કેડેટ ઓફિસર બન્યાં. જેમાં 37 મહિલાઓ છે. ખાસ વાત એ છે કે ઓટીએના 55 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા કેડેટને સર્વોચ્ચ સન્માન મળ્યું. કેડેટ પ્રીતિને 'સોર્ડ ઓફ ઓનર' અને વ્રીતિને સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યાં. આ બંને મહિલા ઓફિસર હરિયાણાની છે. તેઓએ 250થી વધુ કેડેટને પછાડીને એકેડમીમાં સૌથી પ્રતિષ્ઠિત સન્માન હાંસલ કર્યું હતું. સાથે જ 22 વિદેશી કેડેટ પણ પાસ આઉટ થયાં છે.

   OTAમાં ત્રીજી વખત મહિલા કેડેટને ટોપ એવોર્ડ

   - પ્રીતિ ચૌધરી 'સોર્ડ ઓફ ઓનર' મેળવનારી ઓટીએની ત્રીજી મહિલા કેડેટ છે. આ પહેલાં 2010માં દિવ્યા અને 2015માં એમ. અંજનાને આ સન્માન મળી ચુક્યાં છે.
   - પ્રીતિ પાણીપતની રહેવાસી છે. તેના પિતા ઈન્દરસિંહ ઓનરેરી કેપ્ટન (રિટાયર્ડ) છે. માતા સુમતા દેવી ટીચર છે. જ્યારે વ્રીતિના પિતા બેન્કિંગ પ્રોફેશનલ અને માં લેકચરર છે.
   - OTAમાં પહેલી વખત એવું થયું છે કે, જ્યારે એકેડમીમાં બે સૌથી મોટ સન્માન (સોર્ડ ઓફ ઓનર અને સિલ્વર એવોર્ડ) મહિલા કેડેટને મળ્યાં છે.

   કોને મળે છે સોર્ડ ઓફ ઓનર?

   - આ ઓફિસર ટ્રેનિંગ એવોર્ડનું સર્વોચ્ચ સન્માન છે. જે ઓવરઓલ મેરિટમાં પહેલાં સ્થાને આવતાં કેડેટને આપવામાં આવે છે. જેમાં કેડેની શારીરિક, એકેડમિક, વેપન, લીડરશીપ અને ફિલ્ડ એન્જિનિયરિંગની ક્ષમતાને પારખવામાં આવે છે. સાથે ક્રોસ કન્ટ્રી રન, બોક્સિંગ અને ડિબેટ જેવી કોમ્પીટિશનમાં પણ જીત હાંસલ કરવી પડે છે.

   આગળ વાંચો બે શહીદોની પત્ની પણ બની અધિકારી

  • પુણેમાં રહેતાં 25 વર્ષના ઉત્તમ પૈઠાને કેબ ચલાવતા હતા, એક કર્નલથી પ્રેરિત થઈ આર્મી ઓફિસર બન્યાં
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પુણેમાં રહેતાં 25 વર્ષના ઉત્તમ પૈઠાને કેબ ચલાવતા હતા, એક કર્નલથી પ્રેરિત થઈ આર્મી ઓફિસર બન્યાં

   ચેન્નાઈઃ ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં શનિવારે પાર્સિગ આઉટ પરેડ થઈ હતી. આ વખતે 255 કેડેટ ઓફિસર બન્યાં. જેમાં 37 મહિલાઓ છે. ખાસ વાત એ છે કે ઓટીએના 55 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા કેડેટને સર્વોચ્ચ સન્માન મળ્યું. કેડેટ પ્રીતિને 'સોર્ડ ઓફ ઓનર' અને વ્રીતિને સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યાં. આ બંને મહિલા ઓફિસર હરિયાણાની છે. તેઓએ 250થી વધુ કેડેટને પછાડીને એકેડમીમાં સૌથી પ્રતિષ્ઠિત સન્માન હાંસલ કર્યું હતું. સાથે જ 22 વિદેશી કેડેટ પણ પાસ આઉટ થયાં છે.

   OTAમાં ત્રીજી વખત મહિલા કેડેટને ટોપ એવોર્ડ

   - પ્રીતિ ચૌધરી 'સોર્ડ ઓફ ઓનર' મેળવનારી ઓટીએની ત્રીજી મહિલા કેડેટ છે. આ પહેલાં 2010માં દિવ્યા અને 2015માં એમ. અંજનાને આ સન્માન મળી ચુક્યાં છે.
   - પ્રીતિ પાણીપતની રહેવાસી છે. તેના પિતા ઈન્દરસિંહ ઓનરેરી કેપ્ટન (રિટાયર્ડ) છે. માતા સુમતા દેવી ટીચર છે. જ્યારે વ્રીતિના પિતા બેન્કિંગ પ્રોફેશનલ અને માં લેકચરર છે.
   - OTAમાં પહેલી વખત એવું થયું છે કે, જ્યારે એકેડમીમાં બે સૌથી મોટ સન્માન (સોર્ડ ઓફ ઓનર અને સિલ્વર એવોર્ડ) મહિલા કેડેટને મળ્યાં છે.

   કોને મળે છે સોર્ડ ઓફ ઓનર?

   - આ ઓફિસર ટ્રેનિંગ એવોર્ડનું સર્વોચ્ચ સન્માન છે. જે ઓવરઓલ મેરિટમાં પહેલાં સ્થાને આવતાં કેડેટને આપવામાં આવે છે. જેમાં કેડેની શારીરિક, એકેડમિક, વેપન, લીડરશીપ અને ફિલ્ડ એન્જિનિયરિંગની ક્ષમતાને પારખવામાં આવે છે. સાથે ક્રોસ કન્ટ્રી રન, બોક્સિંગ અને ડિબેટ જેવી કોમ્પીટિશનમાં પણ જીત હાંસલ કરવી પડે છે.

   આગળ વાંચો બે શહીદોની પત્ની પણ બની અધિકારી

  • ચેન્નાઈ OTAમાંથી આ વખતે 255 કેડેટ ઓફિસર બન્યાં. જેમાં 37 મહિલાઓ અને 22 વિદેશી કેડેટ પણ છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેન્નાઈ OTAમાંથી આ વખતે 255 કેડેટ ઓફિસર બન્યાં. જેમાં 37 મહિલાઓ અને 22 વિદેશી કેડેટ પણ છે

   ચેન્નાઈઃ ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં શનિવારે પાર્સિગ આઉટ પરેડ થઈ હતી. આ વખતે 255 કેડેટ ઓફિસર બન્યાં. જેમાં 37 મહિલાઓ છે. ખાસ વાત એ છે કે ઓટીએના 55 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા કેડેટને સર્વોચ્ચ સન્માન મળ્યું. કેડેટ પ્રીતિને 'સોર્ડ ઓફ ઓનર' અને વ્રીતિને સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યાં. આ બંને મહિલા ઓફિસર હરિયાણાની છે. તેઓએ 250થી વધુ કેડેટને પછાડીને એકેડમીમાં સૌથી પ્રતિષ્ઠિત સન્માન હાંસલ કર્યું હતું. સાથે જ 22 વિદેશી કેડેટ પણ પાસ આઉટ થયાં છે.

   OTAમાં ત્રીજી વખત મહિલા કેડેટને ટોપ એવોર્ડ

   - પ્રીતિ ચૌધરી 'સોર્ડ ઓફ ઓનર' મેળવનારી ઓટીએની ત્રીજી મહિલા કેડેટ છે. આ પહેલાં 2010માં દિવ્યા અને 2015માં એમ. અંજનાને આ સન્માન મળી ચુક્યાં છે.
   - પ્રીતિ પાણીપતની રહેવાસી છે. તેના પિતા ઈન્દરસિંહ ઓનરેરી કેપ્ટન (રિટાયર્ડ) છે. માતા સુમતા દેવી ટીચર છે. જ્યારે વ્રીતિના પિતા બેન્કિંગ પ્રોફેશનલ અને માં લેકચરર છે.
   - OTAમાં પહેલી વખત એવું થયું છે કે, જ્યારે એકેડમીમાં બે સૌથી મોટ સન્માન (સોર્ડ ઓફ ઓનર અને સિલ્વર એવોર્ડ) મહિલા કેડેટને મળ્યાં છે.

   કોને મળે છે સોર્ડ ઓફ ઓનર?

   - આ ઓફિસર ટ્રેનિંગ એવોર્ડનું સર્વોચ્ચ સન્માન છે. જે ઓવરઓલ મેરિટમાં પહેલાં સ્થાને આવતાં કેડેટને આપવામાં આવે છે. જેમાં કેડેની શારીરિક, એકેડમિક, વેપન, લીડરશીપ અને ફિલ્ડ એન્જિનિયરિંગની ક્ષમતાને પારખવામાં આવે છે. સાથે ક્રોસ કન્ટ્રી રન, બોક્સિંગ અને ડિબેટ જેવી કોમ્પીટિશનમાં પણ જીત હાંસલ કરવી પડે છે.

   આગળ વાંચો બે શહીદોની પત્ની પણ બની અધિકારી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Two female cadet got top honour in Ota history
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `