ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર ઉલ્લંઘન | Two jawans lost lives in ceasefire violation by Pak in Sunderbani sector J&K

    J&K: સુંદરબની સેક્ટરમાં પાક. દ્વારા સીઝફાયર ઉલ્લંઘન, 2 જવાન શહીદ

    divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 11:03 AM IST

    પાકિસ્તાની સૈન્ય દ્વારા જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ પાસે સુંદરબની સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું
    • સુંદરબની સેક્ટરમાં ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સુંદરબની સેક્ટરમાં ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન. (ફાઇલ)

      શ્રીનગર: પાકિસ્તાને સોમવારની રાતે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર સીઝફાયર ઉલ્લંઘન કર્યું. આ દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સીમાના ઘણા વિસ્તારોમાં ભારે હથિયારોથી ફાયરિંગ કર્યું. તેના કારણે સુંદરબની વિસ્તારમાં તહેનાત બે ભારતીય જવાન શહીદ થઇ ગયા. રક્ષા મંત્રાલયના સૂત્રો પ્રમાણે, આર્મીએ પણ સરહદપારથી થયેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો.

      જમ્મુ-કાશ્મીરના હતા શહીદ જવાન

      - સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન તરફથી રાતે ફાયરિંગ કરવામાં આવ્યું. તેમાં રાયફલમેન વિનોદસિંહ (24) અને જકી શર્મા (30) ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. ત્યારબાદ તેમનું મોત થઇ ગયું.

      - બંને શહીદ જવાન જમ્મુ-કાશ્મીરથી હતા. વિનોદનો પરિવાર અખનૂર અને જકીનો પરિવાર હીરાનગર જિલ્લામાં રહે છે.

      સેનાએ બહાદુરીને સલામ કરી

      - મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું, "શહીદ વિનોદ સિંહ અને જકી શર્મા દેશના બહાદુર અને જવાબદાર સૈનિકો હતા. દેશ તેમનું બલિદાન હંમેશાં યાદ રાખશે. દેશના માટે પ્રાણ ત્યાગી દેવા એ તેમનું અમૂલ્ય સમર્પણ છે."

    • ફાઇલ ફોટો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફાઇલ ફોટો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર ઉલ્લંઘન | Two jawans lost lives in ceasefire violation by Pak in Sunderbani sector J&K
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top