ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Seven terrorists gunned down by security forces in Shopians Dragad.

  કાશ્મીરમાં 3 અથડામણમાં 12 આતંકી ઠાર, 3 જવાન શહીદ

  divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 01:21 AM IST

  કાશ્મીરમાં ગયા વર્ષે સેનાએ 200 કરતા વધારે આતંકીઓને ઠાર કર્યા હતા.
  • ટ્રેન અને ઈન્ટરનેટ સેવા બંધ, 7 વર્ષનું સૌથી મોટું ઓપરેશન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રેન અને ઈન્ટરનેટ સેવા બંધ, 7 વર્ષનું સૌથી મોટું ઓપરેશન

   શ્રીનગર: સલામતી દળોએ રવિવારે કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સાત વર્ષનું સૌથી મોટું ઓપરેશન ચલાવ્યું. ત્રણ અથડામણોમાં 12 આતંકી માર્યા ગયા. 1 જીવિત પકડાયો છે. આ દરમિયાન સલામતી દળોના ત્રણ જવાન પણ શહિદ થઈ ગયા. જ્યારે 4 નાગરિકોના પણ મોત થયા હતા. 10 આતંકી શોપિયામાં થયેલી બે અથડામણમાં માર્યા ગયા, જ્યારે એકને અનંતનાગમાં ઠાર કરાયો. દ્રગડ, કાચદૂરુ અને પેઠ ડાયલગામમાં અથડામણ દરમિયાન સ્થાનિક નાગરિકોએ સલામતી દળો પર પથ્થરમારો કર્યો. તેમને ભગાડવા માટે અશ્રુવાયુના ગોળા અને પેલેટ ગન ચલાવવી પડી. આ કાર્યવાહીમાં બે સ્થાનિક નાગરિકો માર્યા ગયા.

   માત્ર થોડા જ ક્લાકમાં એક પછી એક 11 આતંકીઓના મોતના સમાચાર ફેલાતા જ શોપિયાં, અનંતનાગ, કુલગામ અને પુલવામામાં પણ તણાવ ફેલાઈ ગયો. અલગ અલગ જગ્યાએ થયેલા સંઘર્ષમાં સૈન્ય, પોલીસ અને સીઆરપીએફના જવાનો સહિત 70થી વધુ લોકોને ઈજા પહોંચી છે. એવામાં અફવાઓ ફેલાતી અટકાવવા માટે સંપૂર્ણ ખીણ વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવાયું. શ્રીનગર-બનિહાલ અને જમ્મુ વચ્ચે રેલવે સેવા પણ અટકાવી દેવાઈ. સોમવારે અલગતાવાદીઓએ બંધની જાહેરાત કરી હોવાથી સાવચેતીરૂપે સ્કૂલ-કોલેજો સહિત બધા શૈક્ષણિક સંસ્થાન બંધ રહેશે. સોમવારે પરીક્ષાઓ પણ સ્થગિત કરી દેવાઈ છે.

   લેફ્ટનન્ટ ઉમર ફૈયાઝની હત્યા કરનારા બે આતંકી પણ માર્યા ગયા | જમ્મુ-કાશ્મીરના ડીજીપી ડો. એસપી વૈદ્યે જણાવ્યું કે શોપિયાંના દ્રગડમાં માર્યા ગયેલા સાત આતંકીઓમાં લેફ્ટનન્ટ ઉમર ફૈયાઝના હત્યારાનો પણ સમાવેશ થાય છે. માર્યા ગયેલા આતંકી રઈસ ઠોકર તથા ઈશફાક મલિક ગયા વર્ષે મેમાં લેફ્ટનન્ટ ફૈયાઝની હત્યામાં સંડોવાયેલા હતા.

   રાત્રે એક સાથે ત્રણ જગ્યાએ ઓપરેશન શરૂ થયું

   - શોપિયાંના દ્રગડ અને કાચદૂરુ ગામ તથા અનંતનાગરના પેઠ ડાયલગામમાં મોટી સંખ્યામાં આતંકીઓ છે.

   - દળોએ શનિવારે રાત્રે જ ત્રણે જગ્યા ઓપરેશન શરૂ કર્યું હતું.

   - આતંકીઓના મોતના વિરોધમાં પર લોકોનો પથ્થરમારો, જવાનો સહિત 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત

   1 આતંકીએ કર્યું આત્મસમર્પણ

   અનંતનાગમાં પણ સુરક્ષાબળોને પેઠ દાયલગામ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. માહિતી મળ્યા પછી આ વિસ્તારને પણ ઘેરી લેવામાં આવ્યો છે. અહીં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. આમ, આજ સવારથી જમ્મુ-કાશ્મીરમાં બે જગ્યાએ ચાલી રહેલા એન્કાઉન્ટરમાં કુલ 8 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. એક આતંકીએ આત્મસમર્પણ કરી દીધું છે.

   એસ.પી. વૈદ, ડીજીપી- જમ્મુ એન્ડ કાશ્મીર

   ડીજીપી એસ.પી વૈદે જણાવ્યું કે, અનંતનાગમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે જ્યારે શોપિયાના દારગડ અને કાચડોરામાં હજુ પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અહીં ઠાર કરવામાં આવેલા સાતે આતંકીઓના મૃતદેહનો કબજો મેળવી લેવામાં આવ્યો છે. શોપિયામાં હજુ 4-5 આતંકીઓ એક ઘરમાં છુપાયા હોવાની શક્યતા છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

   શોપિયામાં એન્કાઉન્ટર

   શોપિયામાં આતંકીઓ અને સુરક્ષાબળ વચ્ચે થયેલી અથડામણમાં 7 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે આ એન્કાઉન્ટરમાં સેનાના 2 જવાન પણ ઘાયલ થયા છે.
   મારવામાં આવેતા સાત આતંકીઓમાંથી 5ના મૃતદેહોનો સેનાએ કબજો લઈ લીધો છે. આ આતંકીઓમાંથી એકની ઓળખ શોપિયાના સફાનગરીમાં રહેતા યાસિર તરીકે થઈ છે. તેની પાસેથી રાઈફલ પણ મળી આવી છે. હાલ આ વિસ્તારમાં અન્ય 3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. તેમના માટે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે.

   સ્થાનિક લોકો પણ ઘાયલ

   એન્કાઉન્ટર દરમિયાન પોલીસ અને પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પણ મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. માનવામાં આવે છે કે આ દરમિયાન 15 સ્થાનિક નાગરિકો ઘાયલ થયા છે.

   અનંતનાગમાં પણ એન્કાઉન્ટર

   જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા પ્રમાણે, ખાનગી માહિતી મળ્યા પછી અનંતનાગના ડાયલગામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષાબળોએ આતંકીઓને ઘેરી લીધા છે અને તેમાંથી એક આતંકીએ આત્મસમર્પણ કર્યું છે.

   આ દરમિયાન એક આંતકીના પરિવારે પણ તેને સરન્ડર કરવા માટે મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારપછી તેણે પોતાની જાતને સુરક્ષાબળ આગળ આત્મસમર્પણ કરી લીધું છે. સેનાએ તેની ધરપકડ કરી લીધી છે.

   બીજા આતંકીઓએ સુરક્ષાબળની અપીલ માની નહતી અને તેઓ ફાયરિંગ કરતા રહ્યા હતા. તેના જવાબમાં સુરક્ષાબળો દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમાં એક આતંકી ઠાર થયો છે.

   હિજબુલનો આતંકી ઠાર

   એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા આતંકીનું નામ રઉફ ખાંડે છે. જે આતંકી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલો છે. રઉફનો મૃતદેહ તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.

  • 10 મે 2017માં લેફ્ટિનન્ટ ઉમર ફૈયાઝનું અપહરણ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   10 મે 2017માં લેફ્ટિનન્ટ ઉમર ફૈયાઝનું અપહરણ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી

  • એસ.પી. વૈદ, ડીજીપી- જમ્મુ એન્ડ કાશ્મીર

  • શોપિયા અને અનંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ (પ્રતિકાત્મક તસવીર)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શોપિયા અને અનંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ (પ્રતિકાત્મક તસવીર)

  • કુલ આઠ આતંકીઓને ઠાર કરાયા (પ્રતિકાત્મક તસ્વીર)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુલ આઠ આતંકીઓને ઠાર કરાયા (પ્રતિકાત્મક તસ્વીર)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Seven terrorists gunned down by security forces in Shopians Dragad.
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top