ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Two Accused Caught In Case Of 27 Kg Gold Robbery From Kota Manappuram Gold Loan

  આ સીધા સાદા દેખાતા યુવકે કરી 27 કિલો સોનાની લૂંટ, બીજેપી નેતાઓ સાથે હતા સંબંધ

  divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 11:16 AM IST

  રૂ. 8 કરોડના 27 કિલો સોનાની લૂંટ કરવા મામલે ગુલાબ અને સુશીલની પોલીસે ધરપકડજ કરી લીધી છે
  • BJP નેતા કિરણ રિજ્જૂ સાથે ગુલાબ સિંહ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   BJP નેતા કિરણ રિજ્જૂ સાથે ગુલાબ સિંહ

   કોટા: મણપ્પુરમ ગોલ્ડ લોન કંપની પાસેથી ધોળા દિવસે રૂ. 8 કરોડના 27 કિલો સોનાની લૂંટ કરવા મામલે ગુલાબ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. ગુલાબ સિંહ પોલિટિકલ લીડર બનવા માગતો હતો. તેનું આ સપનુ પુરૂ કરવા માટે તે દિવસ રાત મહેનત કરતો હતો. દિલ્હી હોય કે ગૃહ જિલ્લા જૌનપુર, ગુલાબ દરેક પ્રકારનો મોકો મેળવી લેવાનો પ્રયત્ન કરતો હતો. તેને પોતાનું એક અલગ નામ બનાવવાની ઈચ્છા હતી. મોટા નેતાઓ સુધી ગુલાબ સિહંની પહોંચનો અંદાજ કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો સાથેના તેની ક્લોઝઅપ તસવીરો જોઈને આવી જાય છે.

   બીજેપીના મોટા નેતાઓ સુધી હતી પહોંચ

   - આરોપી ગુલાબ સિંહના સંબંધો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જૂ, ઉત્તર પ્રદેશના ભાજપઅધ્યક્ષ ડૉ. મહેન્દ્ર નાથ પાંડે, ભદોહી સાસંદ વીરેન્દ્ર સિંહ મસ્ત, જૌનપુર સાંસદ ડૉ. કેપી સિંહ જેવા ઘણાં દિગ્ગજ મંત્રીઓ અને સાંસદ સુધી છે. આ વાતની જાણ ગુલાબ સિંહના ફેસબુક પેજ દ્વારા જ થાય છે.
   - ફેસબુક વોલ પર મંત્રીઓ સાંસદો, સાંસદોને મળતી વખતે, સ્વાગત કરતા અને ચૂંટણીના પ્રચાર-પ્રસાર કરતી ઘણી ગુલાબ સિંહની તસવીરો જોવા મળી છે. રાજકારણમાં આગળ વધવાની લાલસાએ ગુલાબ અપરાધિક પ્રવૃતિ કરી બેઠો હતો.

   યુપીનું ગામ છોડીને દિલ્હી આવ્યો હતો

   - પોલીસના જણાવ્યા પ્રમાણે ગુલાબ સિંહ યુપીમાં રહેતો હતો.
   - તે થોડા વર્ષો પહેલાં દિલ્હી તેના કાકા પાસે રબીને કામ કરવા આવ્યો હતો. દિલ્હી આવ્યા પછી તે અલગ રૂમ લઈને ભાડે રહેવા લાગ્યો હતો.
   - ગુલાબ કદી કોઈ એક કામ પર ટકેલો નહતો રહેતો. પહેલાં તે વાઈન કંપનીમાં કામ કરતો હતો, પછી ડ્રાઈવરી કરવા લાગ્યો અને સાથે પ્રોપર્ટી ડીલરનું પણ કામ કરતો હતો. કામ કરતા કરતાં તેણે ઘરના લોકોના અમુક પૈસા અને લોન લઈને દિલ્હીના મહાવીર એન્કલેવમાં પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો.

   સુશીલ સાથે મિત્રતા કર્યા પછી મનીષની વાતમાં ફસાયો

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુલાબ દિલ્હીમાં જે અપાર્ટમેન્ટમાં રહેતો હતો તે આરોપી મનીષની બહેન પૂજા અને જીજાજી સુશીલનો ફ્લેટ હતો. ત્યાં સુશીલ અને ગુલાબ સિંહની ઓળખ થઈ અને થોડા સમયમાં જ બંને સારા મિત્રો બની ગયા હતા. મનીષ તેની બહેનના ઘરે આવતો જતો હતો અને આમ તે સુશીલ દ્વારા ગુલાબ સિંહના સંપર્કમાં આવ્યો હતો. 5-7 મુલાકાતમાં જ મનીષે ગુલાબને શોર્ટ કટથી વધારે પૈસા કમાવવાની રસ્તા બતાવ્યા હતા. ગુલાબ સિંહને રાજકારણમાં આવવા માટે ઘણાં પૈસાની જરૂર હતી તેથી તે પણ મનીષની વાત માની ગયો હતો.

   ગુલાબ સિંહની કારમાં થઈ 27 કિલો સોનાની લૂંટ?

   - પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટની ઘટનામાં બ્લેક કલરની વર્ના કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે ગુલાબ સિંહના નામે જ હતી. આ એ જ કાર હતી જેમાં આરોપીઓ ઘટના પહેલાં 8થી 11 જાન્યુઆરી વચ્ચે રેકી કરવા માટે કોટા આવ્યા હતા.
   - આરોપીઓ એટલા જબરા હતા કે તેઓ ઘટનાવાળા દિવસે આ કારને કોટા નહતા લાવ્યા. લૂંટ પછી ચાર આરોપીઓ બે બાઈક ઉપર ભાગ્યા હતા અને કિશનગંજ આગળ રાજસ્થાન બોર્ડરથી ગાયબ થઈ ગયા હતા.
   - પોલીસનું માનવું છે કે, ત્યાંથી તેઓ આ બ્લેક કારમાં જ આગળ ભાગ્યા હતા. જે પોલીસે અંદાજે 3 હજાર ગાડીઓની ચકાસણી કર્યા પછી કહ્યું હતું.
   - પોલીસને શંકા હતી કે આ જ કારમાંથી લૂંટવામાં આવેલુ સોનું ઝાંસીથી બિહાર લઈ જવામાં આવ્યું હતું. સોનાની લૂંટમાં ગુલાબનો કેટલો ભાગ છે અને હાલ હવે લૂંટ કરેલુ સોનું ક્યાં છે તે વિશે પોલીસ તપાસ કરી રહી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ ગુલાબ સિંહની વિવિધ નેતાઓ સાથેની તસવીરો

  • ગુલાબ સિંહના ફેસબુક પેજ ઉપર ઘણાં નેતાઓ સાથે તસવીરો છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુલાબ સિંહના ફેસબુક પેજ ઉપર ઘણાં નેતાઓ સાથે તસવીરો છે

  • સોનાની લૂંટમાં બે આરોપીની ધરપકડ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોનાની લૂંટમાં બે આરોપીની ધરપકડ

  • સાંસદ કેપી સિંહ સાથે ગુલાબ સિંહ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાંસદ કેપી સિંહ સાથે ગુલાબ સિંહ

  • 27 કિલો સોનાની થઈ લૂંટ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   27 કિલો સોનાની થઈ લૂંટ

  • મણપ્પુરમ ગોલ્ડ લોન કંપની પાસેથી ધોળા દિવસે રૂ. 8 કરોડના 27 કિલો સોનાની લૂંટ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મણપ્પુરમ ગોલ્ડ લોન કંપની પાસેથી ધોળા દિવસે રૂ. 8 કરોડના 27 કિલો સોનાની લૂંટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Two Accused Caught In Case Of 27 Kg Gold Robbery From Kota Manappuram Gold Loan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `