ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ટ્વિટરે યૂઝર્સને પાસવર્ડ બદલાવી આપી સલાહl Twitter suggests users to change password

  ટ્વિટરે સુરક્ષા કારણોથી 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવા કરી અપીલ

  DivyaBhaskar.com | Last Modified - May 04, 2018, 09:35 AM IST

  સોફ્ટવેરમાં બગ હોવાના કારણે બદલી દો પાસવર્ડ - ટ્વિટર
  • હેશિંગ ટેકનીકનો ઉપયોગ કરતી વખતે બગ આવી જતા ટ્વિટરે પોતાના 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવા કહ્યું છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેશિંગ ટેકનીકનો ઉપયોગ કરતી વખતે બગ આવી જતા ટ્વિટરે પોતાના 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવા કહ્યું છે.

   નેશનલ ડેસ્કઃ ફેસબુકમાંથી ડેટા ચોરી થયા બાદ હવે તમામ સોશિયલ મીડિયા કંપનીઓ સતર્ક થઈ ગઈ છે. આજ કારણ છે કે લોકો પોતાના તમામ સોશિયલ કે બીજા એકાઉન્ટ્સના પાસવર્ડ બદલી રહ્યા છે. આ બધાને જોતા હવે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે પણ પોતાના યૂઝર્સને એક અપીલ કરી છે.

   સોફ્ટવેરમાં બગ હોવાના કારણે બદલી દો પાસવર્ડ - ટ્વિટર

   - ટ્વિટરે શુક્રવારે દુનિયાભરના પોતાના 33 કરોડ યૂઝર્સને પોતાના પાસવર્ડ બદલવા કહ્યું છે.
   - કંપનીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી યૂઝર્સને આવું કરવા અપીલ કરી છે.
   - કંપનીએ કહ્યું કે સોફ્ટવેરમાં બગ હોવાના કારણે આવું કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

   આ કારણે પાસવર્ડ બદલવો જરૂરી

   - ટ્વિટર સપોર્ટ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, હાલમાં જ અમને પહેલાથી સેટ પાસવર્ડમાં બગની ફરિયાદ મળી છે.
   - જોકે, અમે તે બગને ઠીક કરી દીધો છે અને આ દરમિયાન અમને કોઈના ડેટામાં કોઈ ગડબડીની સૂચના નથી મળી.
   - પરંતુ કંપની તકેદારીના ભાગ રૂપે પોતાના તમામ યૂઝર્સને અનુરોધ કરે છે કે તે એક વાર પાસવર્ડ ચોક્કસ બદલી દે.

   ટ્વિટરને આ ભૂલ માટે માંગી માફી

   - ઉલ્લખેનીય છે કે, ટ્વિટરે પોતાના યૂઝર્સને અનુરોધ તેમના ડેટાને સુરક્ષિત રાખવાને લઈને કર્યો છે.
   - છેલ્લા ઘણા દિવસોથી કેટલીક સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખાસ કરીને ફેસબુધથી ડેટા ચોરી કરવાના અહેવાલો સામે આવ્યા છે.
   - તેને લઈને અનેક દેશની સરકારો સંબંધિત સાઇટ્સ પ્રતિ ખાસ સખ્તાઈ પણ વરતી રહ્યા છે.
   - ટ્વિટર મુજબ, સર્વરમાં આ ખરાબી ખાસ કરીને હેશિંગ ટેકનિકનો ઉપયોગ કરતી વખતે જોવા મળતી હતી.
   - તેના ટેકનિકના ઉપયોગ માટે ટ્વિટરે પોતાના યૂઝર્સને પાસવર્ડ માંગે છે.
   - ટ્વિટરના બ્લોગ મુજબ બગ હોવાના કારણે હેશિંગ પ્રોસેસ શરૂ થયા પહેલા ઈન્ટરનલ કોમ્પ્યુટરમાં પાસવર્ડ લખવામાં આવી રહ્યો હતો. જે એક મોટી ગડબડ હતી. ટ્વિટરે આ ભૂલ માટે માફી પણ માંગી છે.

   ટ્વિટર સપોર્ટના ઓફિશિયલ હેન્ડલ દ્વારા કરવામાં આવેલા ટ્વિટને વાંચવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  • ટ્વિટર સપોર્ટના ઓફિશિયલ હેન્ડલ પરથી બગ હોવાના કારણે પાસવર્ડ બદલવા સલાહ આપવામાં આવી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્વિટર સપોર્ટના ઓફિશિયલ હેન્ડલ પરથી બગ હોવાના કારણે પાસવર્ડ બદલવા સલાહ આપવામાં આવી છે.

   નેશનલ ડેસ્કઃ ફેસબુકમાંથી ડેટા ચોરી થયા બાદ હવે તમામ સોશિયલ મીડિયા કંપનીઓ સતર્ક થઈ ગઈ છે. આજ કારણ છે કે લોકો પોતાના તમામ સોશિયલ કે બીજા એકાઉન્ટ્સના પાસવર્ડ બદલી રહ્યા છે. આ બધાને જોતા હવે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે પણ પોતાના યૂઝર્સને એક અપીલ કરી છે.

   સોફ્ટવેરમાં બગ હોવાના કારણે બદલી દો પાસવર્ડ - ટ્વિટર

   - ટ્વિટરે શુક્રવારે દુનિયાભરના પોતાના 33 કરોડ યૂઝર્સને પોતાના પાસવર્ડ બદલવા કહ્યું છે.
   - કંપનીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી યૂઝર્સને આવું કરવા અપીલ કરી છે.
   - કંપનીએ કહ્યું કે સોફ્ટવેરમાં બગ હોવાના કારણે આવું કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

   આ કારણે પાસવર્ડ બદલવો જરૂરી

   - ટ્વિટર સપોર્ટ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, હાલમાં જ અમને પહેલાથી સેટ પાસવર્ડમાં બગની ફરિયાદ મળી છે.
   - જોકે, અમે તે બગને ઠીક કરી દીધો છે અને આ દરમિયાન અમને કોઈના ડેટામાં કોઈ ગડબડીની સૂચના નથી મળી.
   - પરંતુ કંપની તકેદારીના ભાગ રૂપે પોતાના તમામ યૂઝર્સને અનુરોધ કરે છે કે તે એક વાર પાસવર્ડ ચોક્કસ બદલી દે.

   ટ્વિટરને આ ભૂલ માટે માંગી માફી

   - ઉલ્લખેનીય છે કે, ટ્વિટરે પોતાના યૂઝર્સને અનુરોધ તેમના ડેટાને સુરક્ષિત રાખવાને લઈને કર્યો છે.
   - છેલ્લા ઘણા દિવસોથી કેટલીક સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખાસ કરીને ફેસબુધથી ડેટા ચોરી કરવાના અહેવાલો સામે આવ્યા છે.
   - તેને લઈને અનેક દેશની સરકારો સંબંધિત સાઇટ્સ પ્રતિ ખાસ સખ્તાઈ પણ વરતી રહ્યા છે.
   - ટ્વિટર મુજબ, સર્વરમાં આ ખરાબી ખાસ કરીને હેશિંગ ટેકનિકનો ઉપયોગ કરતી વખતે જોવા મળતી હતી.
   - તેના ટેકનિકના ઉપયોગ માટે ટ્વિટરે પોતાના યૂઝર્સને પાસવર્ડ માંગે છે.
   - ટ્વિટરના બ્લોગ મુજબ બગ હોવાના કારણે હેશિંગ પ્રોસેસ શરૂ થયા પહેલા ઈન્ટરનલ કોમ્પ્યુટરમાં પાસવર્ડ લખવામાં આવી રહ્યો હતો. જે એક મોટી ગડબડ હતી. ટ્વિટરે આ ભૂલ માટે માફી પણ માંગી છે.

   ટ્વિટર સપોર્ટના ઓફિશિયલ હેન્ડલ દ્વારા કરવામાં આવેલા ટ્વિટને વાંચવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ટ્વિટરે યૂઝર્સને પાસવર્ડ બદલાવી આપી સલાહl Twitter suggests users to change password
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top