ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Truth of Viral Video of Dalits being beaten in police station to Suppress Movement

  દલિતોને પોલીસ સ્ટેશનમાં બેસાડીને બેલ્ટથી માર્યાનો વીડિયો વાયરલ, શું છે વીડિયોનું સત્ય

  divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 02:51 PM IST

  દેશમાં પહેલીવાર એવું થયું છે કે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વાયરલ મેસેજના કારણે 'ભારત બંધ' રહ્યું
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક યુવાનોને પોલીસ-સ્ટેશનની અંદર બેલ્ટથી પીટવામાં આવી રહ્યા છે.

   નેશનલ ડેસ્ક: દેશમાં પહેલીવાર એવું થયું છે કે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વાયરલ મેસેજના કારણે 'ભારત બંધ' રહ્યું. રસ્તાઓ પર પોલીસદળ ઉતારવું પડ્યું. કહેવામાં આવ્યું છે કે અનામત વિરુદ્ધ સવર્ણોએ ભારત બંધ કર્યું છે, પરંતુ કોઇ સંગઠને આ બંધની જવાબદારી લીધી નથી. વાયરલ મેસેજથી ખતરાની વાત ફક્ત એક દિવસની ન હતી, કારણકે વોટ્સએપ પર એવા ઘણા વીડિયો અને ફોટો સર્ક્યુલેટ થઇ રહ્યા છે, જેનાથી લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે. તાજો મામલો એક વીડિયો દ્વારા સામે આવ્યો છે. જેમાં કેટલાક યુવાનોને પોલીસ-સ્ટેશનની અંદર બેલ્ટથી પીટવામાં આવી રહ્યા છે. મેસેજમાં લખ્યું છે એસસી/એસટી ઍક્ટમાં બદલાવ પછી દલિતો સાથે આવો જ વ્યવહાર કરવામાં આવશે. જાણો આખરે શું છે આ વાયરલ વીડિયોનું સત્ય?

   વીડિયોમાં શું છે?

   વીડિયો 1 મિનિટ અને 40 સેકન્ડ્સનો છે, જેમાં પોલીસ-સ્ટેશનની અંદર કેટલાક યુવકોને લાઇનમાં બેસાડવામાં આવ્યા છે. પછી પોલીસવાળા તેમને બેલ્ટથી મારવાનું શરૂ કરી દે છે. તેઓ હાથ જોડે છે, રહેમની ભીખ માંગે છે, પરંતુ પોલીસવાળાઓ તેમને મારતા જ જાય છે. બેલ્ટ ચલાવવાની સાથે જ પોલીસવાળાઓ કહી રહ્યા છે કે હવે ગુંડાગીરી નહીં ચાલે. બીજા પોલીસવાળાઓ પૂછી-પૂછીને તેમના નામ નોંધી રહ્યા છે.

   વીડિયોની સાથે મેસેજ શું છે?

   - વીડિયોની સાથે મેસેજ લખ્યો છે કે 'આ વીડિયોને દરેક ફોન સુધી પહોંચાડો. આપણી માનનીય સુપ્રીમ કોર્ટ અને આખા દેશને જાણ થયા કે SC/ST ઍક્ટમાં થયેલા બદલાવથી શું દુષ્પરિણામો આવશે. જય ભીમ જય ભારત.'

   આગળની સ્લાઇડમાં વાંચો, શું છે વીડિયોનું સત્ય?

  • મેસેજમાં લખ્યું છે એસસી/એસટી ઍક્ટમાં બદલાવ પછી દલિતો સાથે આવો જ વ્યવહાર કરવામાં આવશે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેસેજમાં લખ્યું છે એસસી/એસટી ઍક્ટમાં બદલાવ પછી દલિતો સાથે આવો જ વ્યવહાર કરવામાં આવશે.

   નેશનલ ડેસ્ક: દેશમાં પહેલીવાર એવું થયું છે કે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વાયરલ મેસેજના કારણે 'ભારત બંધ' રહ્યું. રસ્તાઓ પર પોલીસદળ ઉતારવું પડ્યું. કહેવામાં આવ્યું છે કે અનામત વિરુદ્ધ સવર્ણોએ ભારત બંધ કર્યું છે, પરંતુ કોઇ સંગઠને આ બંધની જવાબદારી લીધી નથી. વાયરલ મેસેજથી ખતરાની વાત ફક્ત એક દિવસની ન હતી, કારણકે વોટ્સએપ પર એવા ઘણા વીડિયો અને ફોટો સર્ક્યુલેટ થઇ રહ્યા છે, જેનાથી લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે. તાજો મામલો એક વીડિયો દ્વારા સામે આવ્યો છે. જેમાં કેટલાક યુવાનોને પોલીસ-સ્ટેશનની અંદર બેલ્ટથી પીટવામાં આવી રહ્યા છે. મેસેજમાં લખ્યું છે એસસી/એસટી ઍક્ટમાં બદલાવ પછી દલિતો સાથે આવો જ વ્યવહાર કરવામાં આવશે. જાણો આખરે શું છે આ વાયરલ વીડિયોનું સત્ય?

   વીડિયોમાં શું છે?

   વીડિયો 1 મિનિટ અને 40 સેકન્ડ્સનો છે, જેમાં પોલીસ-સ્ટેશનની અંદર કેટલાક યુવકોને લાઇનમાં બેસાડવામાં આવ્યા છે. પછી પોલીસવાળા તેમને બેલ્ટથી મારવાનું શરૂ કરી દે છે. તેઓ હાથ જોડે છે, રહેમની ભીખ માંગે છે, પરંતુ પોલીસવાળાઓ તેમને મારતા જ જાય છે. બેલ્ટ ચલાવવાની સાથે જ પોલીસવાળાઓ કહી રહ્યા છે કે હવે ગુંડાગીરી નહીં ચાલે. બીજા પોલીસવાળાઓ પૂછી-પૂછીને તેમના નામ નોંધી રહ્યા છે.

   વીડિયોની સાથે મેસેજ શું છે?

   - વીડિયોની સાથે મેસેજ લખ્યો છે કે 'આ વીડિયોને દરેક ફોન સુધી પહોંચાડો. આપણી માનનીય સુપ્રીમ કોર્ટ અને આખા દેશને જાણ થયા કે SC/ST ઍક્ટમાં થયેલા બદલાવથી શું દુષ્પરિણામો આવશે. જય ભીમ જય ભારત.'

   આગળની સ્લાઇડમાં વાંચો, શું છે વીડિયોનું સત્ય?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Truth of Viral Video of Dalits being beaten in police station to Suppress Movement
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top