ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» South Korea played role of intermediary in meeting between US and North Korea

  ટ્રમ્પ-કિમ જોંગ પહેલીવાર મેમાં મળશે, નોર્થ કોરિયા એટમી ટેસ્ટ બંધ કરવા તૈયાર

  divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 09:19 AM IST

  અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે મુલાકાત કરાવવામાં સાઉથ કોરિયા એજ મધ્યસ્થીની ભૂમિકા નીભાવી છે
  • ટ્રમ્પ-કિમ જોંગ પહેલીવાર મેમાં મળશે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પ-કિમ જોંગ પહેલીવાર મેમાં મળશે

   વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મે મહિનામાં મળવાની સહમતી દર્શાવી છે. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. કિમ જોંગે આ વિશે ટ્રમ્પને આમંત્રણ મોકલ્યું છે, જે ટ્રમ્પે સ્વીકારી પણ લીધું છે. નોર્થ કોરિયા તરફથી સાઉથ કોરિયાએ કહ્યું છે કે, અમે એટમી ટેસ્ટ બંધ કરવા અથવા પરમાણુ અપ્રસાર કરવા માટે કમિટેડ છીએ.

   નોર્થ કોરિયામાં જ થશે બંને નેતાઓની મુલાકાત

   - વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેંડર્સે કહ્યું છે કે, ટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકાર કરી લીધું છે. બંને નેતાઓની મુલાકાત નોર્થ કોરિયામાં જ નક્કી કરવામાં આવી છે.
   - અમે ઈચ્છીએ છીએ કે નોર્થ કોરિયા એટમી પ્રોગ્રામ બંધ કરે. તે વિશે તેના પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે.
   - નોંધનીય છે કે, અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે મુલાકાત કરાવવામાં સાઉથ કોરિયાએ મધ્યસ્થીની ભૂમિકા નીભાવી છે. સાઉથ કોરિયાના નેશનલ સિક્યુરિટી એડ્વાઈઝર યુંગ યુઈ-યોંગે જ આ વાતની માહિતી આપી છે કે, ટ્રમ્પ ઉન સાથે મુલાકાત કરવા માટે રાજી થઈ ગયા છે.
   - નોંધનીય છે કે, ઓક્ટોબર 2000માં બિલ ક્લિંટનના વિદેશી મંત્રી રહેલા મેડલીન અલબ્રાઈટે કિમ જોંગ ઉનના પિતા અને ત્યારે નોર્થ કોરિયાના શાસક રહેલા કિમ જોંગ-2 સાથે વાત કરી હતી.

  • ટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકાર કરી લીધું છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકાર કરી લીધું છે

   વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મે મહિનામાં મળવાની સહમતી દર્શાવી છે. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. કિમ જોંગે આ વિશે ટ્રમ્પને આમંત્રણ મોકલ્યું છે, જે ટ્રમ્પે સ્વીકારી પણ લીધું છે. નોર્થ કોરિયા તરફથી સાઉથ કોરિયાએ કહ્યું છે કે, અમે એટમી ટેસ્ટ બંધ કરવા અથવા પરમાણુ અપ્રસાર કરવા માટે કમિટેડ છીએ.

   નોર્થ કોરિયામાં જ થશે બંને નેતાઓની મુલાકાત

   - વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેંડર્સે કહ્યું છે કે, ટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકાર કરી લીધું છે. બંને નેતાઓની મુલાકાત નોર્થ કોરિયામાં જ નક્કી કરવામાં આવી છે.
   - અમે ઈચ્છીએ છીએ કે નોર્થ કોરિયા એટમી પ્રોગ્રામ બંધ કરે. તે વિશે તેના પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે.
   - નોંધનીય છે કે, અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે મુલાકાત કરાવવામાં સાઉથ કોરિયાએ મધ્યસ્થીની ભૂમિકા નીભાવી છે. સાઉથ કોરિયાના નેશનલ સિક્યુરિટી એડ્વાઈઝર યુંગ યુઈ-યોંગે જ આ વાતની માહિતી આપી છે કે, ટ્રમ્પ ઉન સાથે મુલાકાત કરવા માટે રાજી થઈ ગયા છે.
   - નોંધનીય છે કે, ઓક્ટોબર 2000માં બિલ ક્લિંટનના વિદેશી મંત્રી રહેલા મેડલીન અલબ્રાઈટે કિમ જોંગ ઉનના પિતા અને ત્યારે નોર્થ કોરિયાના શાસક રહેલા કિમ જોંગ-2 સાથે વાત કરી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: South Korea played role of intermediary in meeting between US and North Korea
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `