ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» This is one of the youngest CEOs in the country

  21ની ઉંમરે કરોડોનો માલિક બન્યો 8મું ફેઈલ છોકરો: રિલાયન્સ, અમુલ છે તેમના ક્લાઈન્ટ

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 07:00 AM IST

  આ દેશના સૌથી નાની ઉંમરના સીઈઓ છે, માતા પિતાને નથી પસંદ તેમનું કામ
  • ત્રિશનીત નાની ઉંમરે બન્યો કરોડોનો માલિત
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિશનીત નાની ઉંમરે બન્યો કરોડોનો માલિત

   લુધિયાણા: શહેરમાં રહેતા તત્રિશનીત અરોરા એક એવા યંગ CEO છે જેમણે કોમ્પ્યૂટરનો અભ્યાસ કર્યા વગર જ ઈથિકલ હેકિંગમાં પોતાનું નામ ફોર્બ્સ લિસ્ટમાં એશિયા 30 અંડર 30માં નોંધાવ્યું છે. ત્રિશનીશે 21ની ઉંમરમાં જ પોતાની કંપની ખોલી દીધી હતી. તે જ કારણથી તેમને યંગ સીઈઓ માનવામાં આવે છે. નોંધનીય છે કે, જ્યારે તે 8માં ધોરણમાં ફેલ થયો ત્યારે તેને માતા-પિતાની ખૂબ લઢ પડી હતી. માતા-પિતાએ જ્યારે તેના નપાસ થવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, મને ભણવામાં કોઈ રસ નથી. આમ, તે માતા-પિતા પાસેથી અભ્યાસ ન કરવાની મંજૂરી લીધી હતી અને આજે હવે તે ટીએસી સિક્યુરિટી કંપનીમાં કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે. ત્રિશનીશના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના શોખને તેનો બિઝનેસ બનાવ્યો છે અને તેથી જ તે આજે અહીં સુધી પહોંચી શક્યો છે.

   રૂ. 75,000થી શરૂ કર્યો બિઝનેસ

   - ત્રિશનિતની ઉંમર માત્ર 24 વર્ષ છે. તે લુધિયાણાના મિડલ ક્લાસ પરિવારનો છે. તેને બાળપણથી જ અભ્યાસમાં ઓછો અને કોમ્પ્યૂટરમાં વધારે રસ રહ્યો હતો.
   - તે આખો દિવસ કોમ્પ્યૂટરમાં હેકિંગનું કામ શીખતો હતો. તે જ કારણથી તે અભ્યાસથી દૂર રહ્યો હતો અને તે ધોરણ 8માં ફેઈલ થયો હતો. જોકે તેણે આગામી સમયમાં ધોરણ 12ની એક્ઝામ આપી દીધી હતી.
   - તે એક ઈથિકલ હેકર છે જેમાં નેટવર્ક અથવા સિસ્ટમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સિક્યુરિટી આપવામાં આવે છે.
   - તેની દેખરેખ સર્ટિફાઈડ હેકર્સ દ્વારા કરવામાં આવે છે. જેથી કોઈ નેટવર્ક અથવા સિસ્ટમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી રહી શકે.
   - જે સમયે ત્રિશનીત તેનું કામ શરૂ કરવા માગતો હતો ત્યારે પિતાએ તેને માત્ર રૂ. 75,000 આપ્યા હતા અને સાથે એવુ પણ કહ્યું હતું કે, આ પૈસા તો ડુબવાના જ છે.
   - હાલ તેઓ આખી દુનિયામાં કામ કરે છે. 24ની ઉંમરે તે પોતાના કામ કરવાની પદ્ધતી અને આંન્તરપ્રેન્યોરશિપના કારણે આ લેવલ સુધી પહોંચ્યા છે.

   પેરેન્ટ્સને નથી પસંદ તેનું કામ

   - ત્રિશનીત કોમ્પ્યૂટરના અભ્યાસમાં એટલો રસ લેવા લાગ્યો હતો કે રુટીન અભ્યાસ ન કરી શકયો. તેણે બે વિષયની એક્ઝામ નહતી આપી અને તે ફેઈલ થઈ ગયો હતો.
   - ફેલ થયા પછી તેણએ રેગ્યુલર અભ્યાસ છોડી દીધો અને પછી 12માં ધોરણની એક્ઝામ કોરસ્પોન્ડન્ટ તરીકે આપી દીધી હતી.
   - આ દરમિયાન તે કોમ્પ્યૂટર અને હેકિંગ વિશે પણ સતત નવી માહિતી મેળવતો રહેતો હતો.
   - તેમની હાઉસ વાઈફ માતા અને એકાઉન્ટન્ટ પિતા આ કામને પસંદ નહતા કરતા પરંતુ ત્રિશનીતે કોમ્પ્યૂટરમાં તેની કરિયર બનાવવો નિર્ણય કરી લીધો હતો.
   - શરૂઆતમાં તેની વાતો સાંભળીને બધા હસી દેતા હતા. મીડિયા પણ તેમને ગંભીરતાથી નહતા લેતા. પછી તેમણે પોતાના કામથી સાબીત કર્યું કે, કઈ કંપનીના ડેટા ચોરી કરવામાં આવી રહ્યા છે અને હેકિંગનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધીમે ધીમે તેમના કામને નામના મળી અને ઘણી કંપનીઓ તેમની મદદ લેવા લાગી હતી.

   CBIથી લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે તેમના ક્લાઈન્ટ

   - બે વર્ષ પહેલાં જ્યારે તેમની ઉંમર 21 વર્ષ હતી ત્યારે તેમણે ટીએસી સિક્યુરિટી નામની સાઈબર સિક્યુરિટી કંપની બનાવી હતી.
   - ત્રિશનીત હવે રિલાયન્સ, પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ, અમુલ અને એવન સાઈકલ જેવી કંપનીઓને સાઈબર સાથે જોડાયેલી સિક્યુરિટી આપી રહ્યા છે.
   - તેઓ હેકિંગ ટોક વિથ ત્રિશનીત અરોરા, ધી હેકિંગ એરા અને હેકિંગ વિથ સ્માર્ટફોન્સ જેવા પુસ્તકો પણ લખી ચૂક્યા છે.
   - દુબઈ અને યુકેમાં કંપનીની વર્ચ્યુઅલ ઓફિસ છે. અંદાજે 40 ટકા ક્લાઈન્ટ્સ તેમની આ ઓફિસથી ડિલ કરે છે.
   - દુનિયામાં 50 ફોર્ચ્યુન અને 500 ક્લાઈન્ટ કંપની છે.
   - સેલ્ફ સ્ટડી અને પિતા સાથે એક્સ્પેરિમેટિંગ સાથે તૈયારી થઈ છે. તેમને યુ-ટ્યૂબ વીડિયોમાંથી પણ હેલ્પ મળી છે.
   - તેમણે નોર્થ ઈન્ડિયાની પહેલી સાઈબર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ સેટઅપ કરી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • રણિવર સિંહ સાથે ત્રિશનીત
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   રણિવર સિંહ સાથે ત્રિશનીત

  • નાણા પ્રધાન અરુણ જેટલી સાથે ત્રિશનીત
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાણા પ્રધાન અરુણ જેટલી સાથે ત્રિશનીત

  • પંજાબ પોલીસ તેમની ક્લાઈન્ટ છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   પંજાબ પોલીસ તેમની ક્લાઈન્ટ છે

  • નાની ઉંમરે ત્રિશનીતે શરૂ કર્યો હતો બિઝનેસ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાની ઉંમરે ત્રિશનીતે શરૂ કર્યો હતો બિઝનેસ

  • માતા-પિતાને પસંદ નહતું ત્રિશનીતનું કામ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   માતા-પિતાને પસંદ નહતું ત્રિશનીતનું કામ

  • ત્રિશનીત ઘણાં પુસ્તકો પણ લખી ચૂક્યો છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિશનીત ઘણાં પુસ્તકો પણ લખી ચૂક્યો છે.

  • 75 હજારથી શરૂ કર્યો હતો બિઝનેસ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   75 હજારથી શરૂ કર્યો હતો બિઝનેસ

  • ત્રિશનીતે ફોર્બ્સ લિસ્ટમાં એશિયા 30 અંડર 30માં નોંધાવ્યું
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિશનીતે ફોર્બ્સ લિસ્ટમાં એશિયા 30 અંડર 30માં નોંધાવ્યું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This is one of the youngest CEOs in the country
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top