ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Transgenders created obscene drama as denied the money they wanted in Agra UP

  શુકનની મોંમાંગી રકમ માટે કિન્નરે કપડા ઉતારીને કર્યો ડ્રામા, પબ્લિકે ઢોરમાર માર્યો

  divyabhaskar.com | Last Modified - May 01, 2018, 10:14 AM IST

  શહેરના પોલીસ સ્ટેશન તાજગંજના હરજુપુરા વિસ્તારમાં લગ્ન માટે શુકનના પૈસા લેવા આવેલા કિન્નરોએ કપડા ઉતારીને હોબાળો કર્યો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કિન્નરોને પબ્લિકે ખૂબ માર્યા.

   આગ્રા (યુપી): શહેરના પોલીસ સ્ટેશન તાજગંજના હરજુપુરા વિસ્તારમાં લગ્ન માટે શુકનના પૈસા લેવા આવેલા કિન્નરોએ કપડા ઉતારીને હોબાળો કર્યો. ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ તેમને દોડાવી-દોડાવીને માર્યા. કિન્નરો શુકનની રકમ તરીકે રૂપિયા 10 હજાર માંગી રહ્યા હતા.

   ઘટનાનો વીડિયો થયો વાયરલ

   - પોલીસ સ્ટેશન તાજગંજના હરજુપુરા નિવાસી શ્યામસિંહ રાઠોરના ભત્રીજાના ગયા અઠવાડિયે લગ્ન થયા હતા. શનિવારે તેમના ઘરે કેટલાક કિન્નર શુકન માંગવા માટે પહોંચ્યા.

   - શ્યામનો આરોપ છે કે કિન્નરોએ તેમની પાસે રૂ. 10 હજાર માંગ્યા. જ્યારે આટલા પૈસા આપવાની ના પાડી તો તે લોકો ગાળા-ગાળી કરીને હોબાળો કરવા લાગ્યા. એક કિન્નરે કપડા ઉતારી નાખ્યા અને દરવાજા પાસે ઊભેલા ટુ વ્હીલર્સને પાડી નાખ્યા.
   - સ્થળ પર પહોંચેલી 100 ડાયલની પોલીસ કિન્નરોને પોલીસ સ્ટેશન લઇ આવી.
   - સીઓ ઉદયરાજ સિંહે જણાવ્યું કે કોઇ બીજા વિસ્તારના કિન્નરો છે. તેમના ગુરૂને આ વિશે જાણ કરી દેવામાં આવી છે.

  • શ્યામનો આરોપ છે કે કિન્નરોએ તેમની પાસે રૂ. 10 હજાર માંગ્યા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્યામનો આરોપ છે કે કિન્નરોએ તેમની પાસે રૂ. 10 હજાર માંગ્યા.

   આગ્રા (યુપી): શહેરના પોલીસ સ્ટેશન તાજગંજના હરજુપુરા વિસ્તારમાં લગ્ન માટે શુકનના પૈસા લેવા આવેલા કિન્નરોએ કપડા ઉતારીને હોબાળો કર્યો. ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ તેમને દોડાવી-દોડાવીને માર્યા. કિન્નરો શુકનની રકમ તરીકે રૂપિયા 10 હજાર માંગી રહ્યા હતા.

   ઘટનાનો વીડિયો થયો વાયરલ

   - પોલીસ સ્ટેશન તાજગંજના હરજુપુરા નિવાસી શ્યામસિંહ રાઠોરના ભત્રીજાના ગયા અઠવાડિયે લગ્ન થયા હતા. શનિવારે તેમના ઘરે કેટલાક કિન્નર શુકન માંગવા માટે પહોંચ્યા.

   - શ્યામનો આરોપ છે કે કિન્નરોએ તેમની પાસે રૂ. 10 હજાર માંગ્યા. જ્યારે આટલા પૈસા આપવાની ના પાડી તો તે લોકો ગાળા-ગાળી કરીને હોબાળો કરવા લાગ્યા. એક કિન્નરે કપડા ઉતારી નાખ્યા અને દરવાજા પાસે ઊભેલા ટુ વ્હીલર્સને પાડી નાખ્યા.
   - સ્થળ પર પહોંચેલી 100 ડાયલની પોલીસ કિન્નરોને પોલીસ સ્ટેશન લઇ આવી.
   - સીઓ ઉદયરાજ સિંહે જણાવ્યું કે કોઇ બીજા વિસ્તારના કિન્નરો છે. તેમના ગુરૂને આ વિશે જાણ કરી દેવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Transgenders created obscene drama as denied the money they wanted in Agra UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top