ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» અમેરિકા બાદ ચીન બીજો દેશ જ્યાં મોદી સૌથી વધુ પાંચમી વખત જઈ રહ્યા છે | Today PM Modi will Go On China tour, Discuss with 5 leaders

  PM મોદી જિનપિંગને મળ્યા, 2 કરાર થયાઃ બ્રહ્મપુત્રનું પાણી છોડતા પહેલા ચીન જાણ કરશે

  Bhaskar News Network | Last Modified - Jun 09, 2018, 10:20 PM IST

  9થી 10 જૂન સુધી સમિટ, પાકિસ્તાન સહિત 8 સભ્યો ભાગ લેશે, દુનિયાની અંદાજે 50 ટકા વસતી આ જ આઠ દેશોમાં રહે છે
  • ચીનના પ્રેસિડન્ટ સાથે મોદી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીનના પ્રેસિડન્ટ સાથે મોદી

   બેઇજિંગઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગનાઇઝેશન સમિટમાં ભાગ લેવા શનિવારે ચીનના કિંગદાઓ પહોંચ્યા છે. અહીં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષી વાતચીત કરી. છેલ્લા બે માસમાં આ બંને નેતાઓની બીજી મુલાકાત છે. બંને દેશો વચ્ચે બ્રહ્મપુત્ર નદી અને ખેતીને લગતી બે મહત્ત્વની સમજૂતિઓ થઇ. આ કરાર અનુસાર, ચીન બ્રહ્મપુત્રનું પાણી છોડતા પહેલા ભારતને માહિતગાર કરશે. ચીનને ભારત પાસેથી બાસમતી સિવાય અન્ય જાતના ચોખા ખરીદવાની પણ સહમતી વ્યક્ત કરી છે. આ સમિટમાં ભારત-પાકિસ્તાન સભ્યો તરીકે પ્રથમવાર સામેલ થયા છે. ભારતે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન સાથે કોઇ સત્તાવાર મુલાકાત નહિ થાય.

   2019માં ભારતની મુલાકાતે આવશે જિનપિંગ

   - વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે જિનપિંગે મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે અને તેઓ 2019માં ભારતમાં આવશે.
   - ગોખલેના જણાવ્યા અનુસાર, જિનપિંગે આ સમિટને ખૂબ સકારાત્મક ગણાવી છે. તેમણે આપણા દ્વિપક્ષી સંબંધોમાં આ સમિટને નવી શરૂઆત તરીકે ગણાવી. વડાપ્રધાન મોદીએ તેને બંને દેશો વચ્ચેના સંબંધો માટે એક સીમાચિન્હ ગણાવ્યું છે.
   - તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે પીપલ-ટુ-પીપલ તંત્ર બનાવવામાં આવશે. ભારત તરફથી વિદેશ મંત્રાલય તેની આગેવાની કરશે, જ્યારે ચીન તરફથી વિદેશમંત્રી વાંગ યી તેને સંભાળશે. તેની પ્રથમ બેઠક આ વર્ષે મળશે.

   અપડેટ્સ

   - મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય વાતચીત કરી હતી.
   - આ પહેલાં મોદીએ એસસીઓના સેક્રેટરી જનરલ રાશિદ અલિમોવ સાથે મુલાકાત કરી હતી

   ભારત પાકિસ્તાન સાથે નહીં કરે કોઈ ઓફિશિયલ ચર્ચા

   - જિનપિંગ સાથેની મુલાકાત પહેલા મોદી એસસીઓના સેક્રટરી જનરલ રાશિદ અલિમોવને પણ મળ્યા.

   - ઉલ્લેખનીય છે કે, સમિટમાં પહેલીવાર ભારત-પાક સભ્ય તરીકે સામેલ થશે.
   - બીજી તરફ, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાનની સાથે કોઈ ઓફિશિયલ મુલાકાત નહીં થાય.

   એસસીઓ સમિટમાં ભારતની શું છે રણનીતિ?

   - એસસીઓ સમિટમાં ભારતની રણનીતિને લઈને ભાસ્કરે વિદેશ મામલાઓના જાણકાર રહીસ સિંહ સાથે વાત કરી.
   - રહીસ સિંહના જણાવ્યા મુજબ, એસસીઓ એક આર્થિક અને સૈન્ય મંચ છે, જેમાં મધ્ય એશિયાના મહત્વના દેશ સામેલ છે. તેમાં પરસ્પર વેપાર અને સુરક્ષા મુખ્ય મુદ્દા છે. નાટો આ સંગઠન પર સતત આરોપ લગાવે છે કે તે એક પ્રતિદ્વંદી સંગઠન છે, જે તેને ઓવરટેક કરવા માંગે છે. આપણે સામેલ થયા બાદ જ ત્યાં મુદ્દા તો એજ રહેશે જે પહેલા રહેતા હતા.

   મોદીની દોઢ મહિનામાં બીજી વખત ચીનની મુલાકાત

   દોઢ મહિનામાં તેમનો આ બીજો ચીન પ્રવાસ છે. તે એપ્રિલમાં અનૌપચારિક બેઠક માટે ચીન ગયા હતા. મોદી સંમેલન સમયમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને 4 અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. એસસીઓની મુખ્ય બેઠક 10 જૂને થશે. ઈરાનના પ્રમુખ હસન રુહાની નિરીક્ષક દેશોના રાષ્ટ્રાધ્યક્ષ તરીકે સમિટમાં ભાગ લેશે. અમેરિકા સાથે ડીલ તૂટ્યા બાદ અહીં ઈરાનના પરમાણુ કાર્યક્રમને ચીન, રશિયા અને ભારત ટેકો પણ આપી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું કે મોદી અને શી જિનપિંગ વુહાનમાં લેવાયેલા નિર્ણયોનો અમલ થયો કે નહીં તેનું નિરીક્ષણ કરશે.

   દુનિયાની 20 ટકા જીડીપી એસસીઓના સભ્ય દેશો પાસે છે

   - યુરેશિયાની 60 ટકા જમીન છે
   એસસીઓ સભ્ય દેશોની પાસે યુરેશિયન દેશોની 60 ટકા જમીન છે. આ 8 દેશોમાં દુનિયાની અંદાજે 50 ટકા વસતી રહે છે. તેના સભ્ય દેશો પાસે દુનિયાની અંદાજે 20 ટકા જીડીપી છે. ચીનમાં ચોથી વખત આ સમિટ થઈ રહી છે. એસસીઓના સભ્ય દેશ આ ‌વખતે એક નવા સંબંધની પહેલ કરી શકે છે, જેનો આશય ‘ન જોડતોડ, ન વિવાદ અને ન કોઈ ત્રીજા દેશ વિરુદ્ધ કોઈ પગલું ઉઠાવવું’ છે.

   આ દેશ સભ્ય છે

   - શાંઘાઈ સહયોગ સંગઠનની સ્થાપના 2001માં રશિયા, ચીન, કિર્ગીસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના પ્રમુખોએ કરી હતી. રચના યુરેશિયન દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને સૈન્ય સહયોગ માટે કરાઈ હતી. ભારત- પાક.ને ગયા વર્ષે સભ્યપદ મળ્યું હતું.

   આગળ વાંચો: આશય : સલામતી પર સહયોગ, આર્થિક વિકાસ, સાંસ્કૃતિક સહયોગ

  • મોદી ચીનમાં દ્વી પક્ષીય બેઠકમાં સામેલ થયા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી ચીનમાં દ્વી પક્ષીય બેઠકમાં સામેલ થયા

  • અમેરિકા બાદ ચીન બીજો દેશ જ્યાં મોદી સૌથી વધુ પાંચમી વખત જઈ રહ્યા છે- ફાઈલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકા બાદ ચીન બીજો દેશ જ્યાં મોદી સૌથી વધુ પાંચમી વખત જઈ રહ્યા છે- ફાઈલ

  • રશિયાના પ્રમુખ પુટિન સમિટના 1 દિવસ પહેલાં જ ચીન પહોંચી ગયા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશિયાના પ્રમુખ પુટિન સમિટના 1 દિવસ પહેલાં જ ચીન પહોંચી ગયા

  • પીએમ મોદી ચીનના પ્રવાસે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમ મોદી ચીનના પ્રવાસે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અમેરિકા બાદ ચીન બીજો દેશ જ્યાં મોદી સૌથી વધુ પાંચમી વખત જઈ રહ્યા છે | Today PM Modi will Go On China tour, Discuss with 5 leaders
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `