ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Today loksabha and assembly seats by-elections held in up And bihar

  યુપી અને બિહારમાં આજે વોટિંગ, લોકસભા-વિધાનસભાની બેઠકોમાં પેટાચૂંટણી

  Bhaskar News, Lucknow | Last Modified - Mar 11, 2018, 04:18 AM IST

  માર્ચ 14 ના રોજ, પેટાચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. BSPએ આ ચૂંટણીમાં SPને ટેકો આપ્યો છે
  • યુપી અને બિહારમાં આજે વોટિંગ, લોકસભા-વિધાનસભાની બેઠકોમાં પેટાચૂંટણી
   યુપી અને બિહારમાં આજે વોટિંગ, લોકસભા-વિધાનસભાની બેઠકોમાં પેટાચૂંટણી
   લખનઉ: યુપીમાં લોકસભાની ગોરખપુર અને ફૂલપુર બેઠક પર પેટાચૂંટણીની તૈયારીઓ સંપન્ન થઈ છે. સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ આ બેઠકો ખાલી કરી હોવાથી પેટાચૂંટણી યોજાઈ રહી છે. રવિવારે આ બેઠકો પર મતદાન થશે. બંને બેઠક માટે માયાવતીના પક્ષ બસપાએ સપાને સમર્થન જાહેર કરતા યોગી અને મૌર્ય માટે આ ચૂંટણી લિટમસ ટેસ્ટ સમાન બની છે. ગોરખપુર સીટ પર યોગીનું વર્ચસ્વ સ્પષ્ટ જણાઈ રહ્યું છે પણ ફૂલપુર બેઠક પર ભાજપ માટે સ્થિતિ પડકારજનક છે. યોગી આદિત્યનાથ ગોરખપુર બેઠક પર સતત પાંચ ટર્મથી ચૂંટાતા આવ્યા હતા. આ વખતે યોગી જાતે ઉમેદવાર નહીં હોવાથી તેમના નામે ભાજપને કેટલા મત મળે છે એ જોવાનું રહે છે.
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Today loksabha and assembly seats by-elections held in up And bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top