ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» આજે ભારત બંધ નથી:માત્ર અફવા છે,કોઈ સંગઠને એલાન નથી કર્યું | Today India is not closed- there is only rumor

  આજે ભારત બંધ નથી:માત્ર અફવા છે,કોઈ સંગઠનનું એલાન નથી

  New Delhi | Last Modified - Apr 10, 2018, 05:09 AM IST

  દૂધની દાઝેલી સરકાર છાશ ફૂંકીને પીએ છે, સોશિયલ મીડિયાની ચર્ચા પર દેશભરમાં અેલર્ટ
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: 8 દિવસ પહેલાં દલિત સંગઠનોએ કરેલા ભારત બંધના જવાબમાં મંગળવારે અનામતના વિરોધમાં ભારત બંધની આશંકા છે. કોઈ પણ મોટા સંગઠને આ એલાન કર્યું નથી પરંતુ, સોશિયલ મીડિયા પર 3જી એપ્રિલથી આ વાતો વહી રહી છે. આ વખતે કેન્દ્ર સરકારે રાજ્યોને જરૂરી સાવચેતી વર્તીને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. રાજસ્થાનના જયપુરમાં 144મી કલમ અને શાળા કોલેજો બંધ. મ.પ્ર.ના ગ્વાલિયર અને ભીંડમાં કરફ્યુ લદાયા છે. અને કલમ 144 લાગુ કરી દેવાઈ છે. મોબાઈલ નેટ પણ બંધ રહેશે.

   ભાસ્કર અપીલ- બધી અફવા જ છે, તેના પર ધ્યાન આપશો નહીં, આજે શાળા-કોલેજ સહિત બધું જ ચાલુ રહેશે

   - કોઈ સંગઠનનું એલાન નથી
   - આ વખતે એસસી-એસટીને નોકરી-શિક્ષણમાં અનામત વિરુદ્ધ બંધના એલાનનો દાવો
   - મ.પ્ર.માં મોબાઈલ નેટ બંધ રહેશે
   વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આજે ભારત બંધ નથી:માત્ર અફવા છે,કોઈ સંગઠને એલાન નથી કર્યું | Today India is not closed- there is only rumor
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top