• Home
  • National News
  • Desh
  • IAS ટીનાનું વેડિંગ આલ્બમ| Tina Dabi Posts Wedding Album On Facebook

ન હિન્દુ ન મુસ્લિમ અને બે IAS ઓફિસરે કરી લીધા લગ્ન, સામે આવ્યું ટીનાનું વેડિંગ આલ્બમ

14 એપ્રિલે ટીના-અતહરનું રિસેપ્શન, વેડિંગ આલ્બમ ટીનાએ ગણતરીના કલાકોમાં જ FB પરથી ડિલીટ કરી દીધું

divyabhaskar.com | Updated - Apr 11, 2018, 01:19 PM
IAS ટીનાનું વેડિંગ આલ્બમ| Tina Dabi Posts Wedding Album On Facebook

યુપીએસસી 2015માં ફર્સ્ટ રેન્ક મેળવીને ન્યૂઝમાં આવેલી દિલ્હી ગર્લ ટીનાએ ગયા શુક્રવારે પહલગામમાં મુસ્લિમ IAS ઓફિસર અતહર આમિર ખાન સાથે લગ્ન કરી લીધા છે. પાંરપારિક લગ્ન પહેલાં બંનેએ 20માર્ચના રોજ જયપુરની રજિસ્ટ્રાર ઓફિસમાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા.

ભોપાલ: યુપીએસસી 2015માં ફર્સ્ટ રેન્ક મેળવીને ન્યૂઝમાં આવેલી દિલ્હી ગર્લ ટીનાએ ગયા શુક્રવારે પહલગામમાં મુસ્લિમ IAS ઓફિસર અતહર આમિર ખાન સાથે લગ્ન કરી લીધા છે. પાંરપારિક લગ્ન પહેલાં બંનેએ 20માર્ચના રોજ જયપુરની રજિસ્ટ્રાર ઓફિસમાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા. બંનેનું વેડિંગ રિસેપ્શન 14 એપ્રિલે દિલ્હીમાં રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અતહરે 2015માં યુપીએસસી એક્ઝામમાં સેકન્ડ રેન્ક મળવ્યો હતો. બંનેની મુલાકાત ટ્રેનિંગ દરમિયાન થઈ હતી.

ફેસબુક પર અપલોડ કર્યું વેડિંગ આલ્બમ, 2 કલાકમાં કર્યું ડિલીટ

- દિલ્હીના લેડી શ્રીરામ કોલેજની સ્ટૂડન્ટ રેહલી ટીના ડાબીએ તેમના ફેસબુક એકાઉન્ટ પર લગ્નના ફોટો પોસ્ટ કર્યા હતા.
- ફોટો પોસ્ટ કર્યાના 2 કાલક પછી ટીનાએ પાછા તેના બધા જ ફોટો ડિલીટ કરી દીધા હતા.
- લગ્નના દિવસે તેણે અમ્બ્રોયડરી વાળો રેડ બ્લાઉઝ અને વ્હાઈટ કલરનો ઘાઘરો પહેર્યો હતો. જ્યારે અતહરે દોલ્ડન કલરની શેરવાની પહેરી હતી.

IES ઓફિસરની દીકરી છે ટીના, ભોપાલમાં છે મોસાળ

- ટીના ડાબી આમ, દિલ્હીમાં રહે છે. પરંતુ તેનો જન્મ તેની નાનીના ઘરે ભોપાલ થયો હતો. સાતમાં ધોરણ સુધીતેણે અભ્યાસ પણ ભોપાલની કારમલ કોન્વેન્ટમાં કર્યો હતો.
- તેના નાની સુચિતા કાંબલે અને મામા પિયૂષ કાંબલે ભોપાલના અરેરા કોલોનીમાં રહે છે.
- ટીનાની મમ્મી હિમાની ડાબીએ એમપીના પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ MANITથી એન્જિનિયરિંગ કર્યું છે. તેઓ પણ તેમના કોલેજના ટોપર હતા.

આગળની સ્લાઈડમાં જુઓ વેડિંગ આલ્બમ

IAS ટીનાનું વેડિંગ આલ્બમ| Tina Dabi Posts Wedding Album On Facebook
IAS ટીનાનું વેડિંગ આલ્બમ| Tina Dabi Posts Wedding Album On Facebook
IAS ટીનાનું વેડિંગ આલ્બમ| Tina Dabi Posts Wedding Album On Facebook
IAS ટીનાનું વેડિંગ આલ્બમ| Tina Dabi Posts Wedding Album On Facebook
IAS ટીનાનું વેડિંગ આલ્બમ| Tina Dabi Posts Wedding Album On Facebook
IAS ટીનાનું વેડિંગ આલ્બમ| Tina Dabi Posts Wedding Album On Facebook
IAS ટીનાનું વેડિંગ આલ્બમ| Tina Dabi Posts Wedding Album On Facebook
IAS ટીનાનું વેડિંગ આલ્બમ| Tina Dabi Posts Wedding Album On Facebook
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App