ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» દેશના 13 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા| Thunderstorm Rain Likely In 13 stat

    13 રાજ્યોમાં કાલે વાવાઝોડા-વરસાદની આગાહી, તંત્રએ આપ્યું અલર્ટ

    divyabhaskar.com | Last Modified - May 06, 2018, 01:38 PM IST

    2જી મેએ આવેલા વાવાઝોડાની કારણે યુપીમાં 73 અને રાજસ્થાનમાં 36 લોકોના મોત થયા હતા
    • દેશના 13 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદની આગાહી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      દેશના 13 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદની આગાહી

      નવી દિલ્હી: ગૃહમંત્રાલયે 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં સોમવારે વાવાઝોડા અને વીજળીના કડકડાટ સાથે વરસાદ અને બરફના કરા પડવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. આ વિશે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

      અહીં પડી શકે છે વાવાઝોડા સાથે વરસાદ અને બરફના કરા


      - જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં પણ બરફના કરા પડવાની આગાહી કરવામાં આવી છે.
      - દિલ્હી અને ચંદીગઢમાં પણ વાવઝોડું આવવાની શક્યતા છે.

      આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ


      - હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગૃહંમત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ થઈ શકે છે.

      હિમાચલના આ જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું છે એલર્ટ


      - હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના શિમલા, સોલાન, હમીરપુર, મંડી, કાંગરા અને ઉનામાં 7-8 મેના રોજ વાવાઝોડા અને આંધીની આગાહી કરી છે.

      વાવાઝોડા વરસાદના કારણે 4 રાજ્યોમાં થયા હતા 116ના મોત


      - રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં બીજી મેના રોજ આવેલી આંધીના કારણે ખૂબ બરબાદી થઈ હતી. ચાર રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદના કારણે 104 લોકોના જીવ ગયા હતા. 24 કલાકમાં રાજસ્થાનમાં 36 અને યુપીમાં 73 લોકોના મોત થયા હતા. મધ્ય પ્રદેશમાં 5 અને બિહારમાં 2 લોકોના મોત થયા હતા. આ આંધીની સ્પીડ 120 કિમી પ્રતિ કલાક હતી.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • 2જી મેએ આવેલા વાવાઝોડાની કારણે યુપીમાં 73 અને રાજસ્થાનમાં 36 લોકોના મોત થયા
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      2જી મેએ આવેલા વાવાઝોડાની કારણે યુપીમાં 73 અને રાજસ્થાનમાં 36 લોકોના મોત થયા

      નવી દિલ્હી: ગૃહમંત્રાલયે 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં સોમવારે વાવાઝોડા અને વીજળીના કડકડાટ સાથે વરસાદ અને બરફના કરા પડવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. આ વિશે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

      અહીં પડી શકે છે વાવાઝોડા સાથે વરસાદ અને બરફના કરા


      - જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં પણ બરફના કરા પડવાની આગાહી કરવામાં આવી છે.
      - દિલ્હી અને ચંદીગઢમાં પણ વાવઝોડું આવવાની શક્યતા છે.

      આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ


      - હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગૃહંમત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ થઈ શકે છે.

      હિમાચલના આ જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું છે એલર્ટ


      - હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના શિમલા, સોલાન, હમીરપુર, મંડી, કાંગરા અને ઉનામાં 7-8 મેના રોજ વાવાઝોડા અને આંધીની આગાહી કરી છે.

      વાવાઝોડા વરસાદના કારણે 4 રાજ્યોમાં થયા હતા 116ના મોત


      - રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં બીજી મેના રોજ આવેલી આંધીના કારણે ખૂબ બરબાદી થઈ હતી. ચાર રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદના કારણે 104 લોકોના જીવ ગયા હતા. 24 કલાકમાં રાજસ્થાનમાં 36 અને યુપીમાં 73 લોકોના મોત થયા હતા. મધ્ય પ્રદેશમાં 5 અને બિહારમાં 2 લોકોના મોત થયા હતા. આ આંધીની સ્પીડ 120 કિમી પ્રતિ કલાક હતી.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દેશના 13 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા| Thunderstorm Rain Likely In 13 stat
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top