ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Couple Celebrate 100th Anniversary Of Marriage in Punjab

  120 વર્ષનો પતિ અને 122 વર્ષની પત્ની, ઉજવી 100મી એનિવર્સરી

  divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 03:10 PM IST

  90 વર્ષની મોટી દીકરી અને 55 વર્ષના સૌથી નાના દીકરાએ આપી શુભેચ્છા
  • ઉજવી 100મી એનિવર્સરી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉજવી 100મી એનિવર્સરી

   બઠિંડા: અહીં હરરંગપુરા ગામમાં ભગવાન સિંહ અને તેમની પત્ની ધન કૌરે લગ્નની 100મી એનિવર્સરી ઉજવી છે. ભગવાન સિંહ 120 વર્ષના છે જ્યારે ધનકૌરની ઉંમર 122 વર્ષ છે. જોકે ભગવાન સિંહ સરકારી દસ્તાવેજ પ્રમાણે 118 વર્ષના છે.

   આધાર કાર્ડ પર લખવામાં આવી છે ઉમર

   - આધાર કાર્ડ પર ભગવાન સિંહની ઉંમર 1 જાન્યુઆરી 1900 લખવામાં આવી છે. પરંતું તેમના જણાવ્યા પ્રમાણે તેમનો જ્મ 1898માં થયો હતો. તેમની પત્ની ધન કૌરનો જન્મ 1896માં થયો હતો.
   - આઝાદી પહેલાં ગ્રામીણ વિસ્તારોમાં ઘરે જ બાળકોના જન્મ થતા હોવાથી જન્મનું કોઈ પ્રમાણપત્ર મળતુ નહતું. પરંતુ બાળકોની ઉંમર જોઈને અને ગામના વૃદ્ધ લોકોની વાતોના આધારે તેમની ઉંમરનો અંદાજ મેળવવામાં આવે છે.
   - ભગવાન સિંહ અને ધન કૌરની 5 દીકરીઓ અને એક દીકરો છે. તેમની સૌથી મોટી દીકરીની ઉંમર 90 વર્ષ છે જ્યારે સૌથી નાના દીકરાની ઉંમર 55 વર્ષ છે.
   - પૂરતી જાગ્રતતા ન હોવાના કારણે તેઓ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ નોંધાવી શક્યા નથી.

   લાંબી ઉંમરનું રહસ્ય...નશાથી દુર રહ્યા, સાદુ જમવાનું અને 100 વર્ષની ઉંમર સુધી કરતા રહ્યા મહેનત

   - ભગવાન સિંહના દીકરા નત્થા સિંહે જણાવ્યું કે, પિતાનો જન્મ 1898માં થયો છે. તેઓ શરૂઆતથી જ નશા રહિત જીવન જીવી રહ્યા છે અને હંમેશાં સાદુ ભોજન લે છે.
   - નત્થાનું કહેવું છે કે, જોકે હવે તેમના પિતા ઠીક રીતે બોલી પણ નથી શકતા પરંતુ તેઓ 100 વર્ષના થયા ત્યાં સુધી તેઓ માતાની સાથે ખેતરમાં કામ કરતા હતા.
   - તેઓ ઘણી વાર 1947માં થયેલા ભાગલાને યાદ કરીને દુખી થઈ જાય છે, તેઓ હંમેશા સકારાત્મક વિચારો રાખે છે.

   આ છે ચોથી પેઢી

   - અત્યારે તેમના પરિવારમાં 12 લોકો છે. ભગવાન સિંહ અને ધન કૌર ચોથી પેઢી જોઈ રહ્યા છે.
   - દીકરા નત્થા સિંહનો પરિવારમાં તેમની પત્ની, બે દીકરા, બે પુત્રવધુ અને ચાર પૌત્ર-પોત્રીઓ છે.

   આગળની સ્લાઈડમાં જુઓ ભગવાન સિંહ અને ઘન કૌરની અન્ય તસવીરો

  • 90 વર્ષની સૌથી મોટી દીકરી અને 55 વર્ષનો સૌથી નાનો દીકરો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   90 વર્ષની સૌથી મોટી દીકરી અને 55 વર્ષનો સૌથી નાનો દીકરો

  • જાગ્રતતા ન હોવાના કારણે તેઓ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ નોંધાવી શક્યા નથી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   જાગ્રતતા ન હોવાના કારણે તેઓ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ નોંધાવી શક્યા નથી

   બઠિંડા: અહીં હરરંગપુરા ગામમાં ભગવાન સિંહ અને તેમની પત્ની ધન કૌરે લગ્નની 100મી એનિવર્સરી ઉજવી છે. ભગવાન સિંહ 120 વર્ષના છે જ્યારે ધનકૌરની ઉંમર 122 વર્ષ છે. જોકે ભગવાન સિંહ સરકારી દસ્તાવેજ પ્રમાણે 118 વર્ષના છે.

   આધાર કાર્ડ પર લખવામાં આવી છે ઉમર

   - આધાર કાર્ડ પર ભગવાન સિંહની ઉંમર 1 જાન્યુઆરી 1900 લખવામાં આવી છે. પરંતું તેમના જણાવ્યા પ્રમાણે તેમનો જ્મ 1898માં થયો હતો. તેમની પત્ની ધન કૌરનો જન્મ 1896માં થયો હતો.
   - આઝાદી પહેલાં ગ્રામીણ વિસ્તારોમાં ઘરે જ બાળકોના જન્મ થતા હોવાથી જન્મનું કોઈ પ્રમાણપત્ર મળતુ નહતું. પરંતુ બાળકોની ઉંમર જોઈને અને ગામના વૃદ્ધ લોકોની વાતોના આધારે તેમની ઉંમરનો અંદાજ મેળવવામાં આવે છે.
   - ભગવાન સિંહ અને ધન કૌરની 5 દીકરીઓ અને એક દીકરો છે. તેમની સૌથી મોટી દીકરીની ઉંમર 90 વર્ષ છે જ્યારે સૌથી નાના દીકરાની ઉંમર 55 વર્ષ છે.
   - પૂરતી જાગ્રતતા ન હોવાના કારણે તેઓ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ નોંધાવી શક્યા નથી.

   લાંબી ઉંમરનું રહસ્ય...નશાથી દુર રહ્યા, સાદુ જમવાનું અને 100 વર્ષની ઉંમર સુધી કરતા રહ્યા મહેનત

   - ભગવાન સિંહના દીકરા નત્થા સિંહે જણાવ્યું કે, પિતાનો જન્મ 1898માં થયો છે. તેઓ શરૂઆતથી જ નશા રહિત જીવન જીવી રહ્યા છે અને હંમેશાં સાદુ ભોજન લે છે.
   - નત્થાનું કહેવું છે કે, જોકે હવે તેમના પિતા ઠીક રીતે બોલી પણ નથી શકતા પરંતુ તેઓ 100 વર્ષના થયા ત્યાં સુધી તેઓ માતાની સાથે ખેતરમાં કામ કરતા હતા.
   - તેઓ ઘણી વાર 1947માં થયેલા ભાગલાને યાદ કરીને દુખી થઈ જાય છે, તેઓ હંમેશા સકારાત્મક વિચારો રાખે છે.

   આ છે ચોથી પેઢી

   - અત્યારે તેમના પરિવારમાં 12 લોકો છે. ભગવાન સિંહ અને ધન કૌર ચોથી પેઢી જોઈ રહ્યા છે.
   - દીકરા નત્થા સિંહનો પરિવારમાં તેમની પત્ની, બે દીકરા, બે પુત્રવધુ અને ચાર પૌત્ર-પોત્રીઓ છે.

   આગળની સ્લાઈડમાં જુઓ ભગવાન સિંહ અને ઘન કૌરની અન્ય તસવીરો

  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Couple Celebrate 100th Anniversary Of Marriage in Punjab
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `