મન હોય તો માળવે જવાય: આ બાળકી દુનિયા બદલોનું અનેરું ઉદાહરણ

માતાને મદદરૂપ થવા દિલ્હીની ફૂટપાથ પર બેસીને પક્ષીઓના ચણ માટેના બાજરી વેંચે છે

New Delhi | Updated - Mar 29, 2018, 01:19 AM
this child is the worlds revenge and its example
નવી દિલ્હી: ધોરણ-7માં ભણતી પ્રતિજ્ઞા નામની દિલ્હીની આ બાળકી જીદ કરો, દુનિયા બદલોનું અનેરું ઉદાહરણ છે. પ્રતિજ્ઞા સ્કૂલમાં રજા હોય ત્યારે તેની માતાને મદદરૂપ થવા દિલ્હીની ફૂટપાથ પર બેસીને પક્ષીઓના ચણ માટેના બાજરી, જુવાર, મકાઇ સહિતના ધાન વેચવા સાથે ખૂબ ધગશથી ભણે છે.

X
this child is the worlds revenge and its example
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App