Home » National News » Latest News » National » Thief Beating Publicaly

બાઇક ચોરવા આવેલો ચોર રંગેહાથ ઝડપાયો અને જાહેરમાં મળી આવી સજા

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 03:33 PM

થોડાં દિવસ પહેલાં એક મહિલાનું પર્સ પણ ચોરી કર્યું હતું.

  • નેશનલ ડેસ્કઃ રાજસ્થાનના કરોલીમાં એક ચોરને માર મારતો વીડિયો સામે આવ્યો છે. અહીં બાઇકચાલક ચોરી કરવા આવ્યો ત્યારે લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. બાઇક ચોરને જાહેરમાં લોકોએ લમધાર્યો હતો. આ ચોર છેલ્લા કેટલાક દિવસથી તે વિસ્તારમાં ચોરી કરતો હતો. થોડાં દિવસ પહેલાં એક મહિલાનું પર્સ પણ ચોરી કર્યું હતું. આ ચોરને માર મારી લોકોએ પોલીસને સોંપી દીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending