ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» The whole family killed in the night by unknown people at Mahasamund Chhattisgarh

  દર્દનાક ચીસોથી લોકોને થયું- ડિલિવરી થઇ રહી છે, સવારે દરવાજો ખોલતા નોકરાણીની ચીસ

  divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 07:30 AM IST

  પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હત્યારાઓએ બેડરૂમમાં રાખેલી તિજોરી ખોલીને ફેંદી અને લોકર પણ તોડવાનો પ્રયત્ન કર્યો
  • ઘરમાં વિખરાયેલા પરિવારજનોના શબ, ઇનસેટમાં પરિવારનો ફોટો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘરમાં વિખરાયેલા પરિવારજનોના શબ, ઇનસેટમાં પરિવારનો ફોટો.

   મહાસમુંદ (છત્તીસગઢ): પિથૌરા પોલીસ સ્ટેશનમાં 4 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતકા યોગમાયા, પતિ અને બે બાળકોની સાથે સ્વાસ્થ્ય કેન્દ્રમાં જ રહેતી હતી. અજાણ્યા લોકોએ બુધવારે મોડી રાતે ચારેયને મારી નાખ્યા. ગ્રામીણોના કહેવા પ્રમાણે, રાતે હોસ્પિટલના ક્વાર્ટરમાંથી ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. તેમને લાગ્યું કે ડિલિવરી કેસ આવ્યો હશે.

   પતિ-પત્નીનો મોબાઈલ પણ સ્થળ પરથી ગાયબ

   - પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હત્યારાઓએ બેડરૂમમાં રાખેલી તિજોરી ખોલીને ફેંદી અને લોકર પણ તોડવાનો પ્રયત્ન કર્યો.

   - ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારા સ્વાસ્થ્ય કેન્દ્રના ચેનલગેટ પર બહારથી તાળું લગાવીને ભાગી ગયા. હત્યા માટે પાવડો અને ધારદાર હથિયારનો પ્રયોગ કરવામાં આવ્યો. હથિયાર ઘટનાસ્થળ પર જ છોડી દીધા. સ્થળ પરથી દંપત્તીનો મોબાઇલ ગાયબ છે.

   નોકરાણીએ જોઇ આંગણામાં પડેલી 3 લાશ

   - રાયપુરથી ફોરેન્સિક અને ડોગ સ્ક્વૉડ ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. નોકરાણી જ્યારે કામ કરવા માટે ઘરે પહોંચી ત્યારે મામલાનો ખુલાસો થયો.

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, કિશનપુર ઉપસ્વાસ્થ્ય કેન્દ્રમાં કાર્યરત એએનએમ યોગમાયા સાહૂ, પતિ ચૈતન્ય અને તેમના બાળકો તન્મય અને કુણાલ આગલી રાતે જમીને હોસ્પિટલમાં બનેલા સરકારી ક્વાર્ટરમાં સૂતા હતા.
   - મોડી રાતે અજાણ્યા લોકો પહોંચ્યા. ધારદાર હથિયારોથી હુમલો કરીને તેમણે ચારેયની હત્યા કરી દીધી. નોકરાણી ત્યાગી સવારે જ્યારે સાફ-સફાઇ માટે પહોંચી તો ગેટની બહાર તાળું લાગેલું હતું.
   - તેની પાસે પણ એક ચાવી હતી, જ્યારે તે તાળું ખોલીને અંદર ઘૂસી તો અંદરનું દ્રશ્ય જોઇને આઘાતથી ચીસો પાડવા લાગી. આંગણામાં ત્રણ લોહીછથી લથબથ લાશો પડી હતી. જ્યારે એક બાળકની લાશ પલંગ ઉપર હતી. તેણે તરત જ આ વાતની જાણ સરપંચ અને ગામવાળાઓને કરી.

   વીજળી ન હતી, એટલે સીસીટીવી બંધ

   - મૃતકાના ઘરમાં બે સીસીટીવી લાગેલા હતા. એક હોસ્પિટલની બહાર અને બીજો ઘરની અંદર વરંડામાં. પરંતુ ઘટના સમયે બંને બંધ હતા, કારણકે બુધવારે રાતે આંધીના કારણે વીજળી ન હતી.

   - પોલીસ અધિક્ષક સંતોષકુમાર સિંહે કહ્યું, ઘટનાસ્થળ જોઇને લાગે છે કે હત્યાની પાછળ કોઇ જાણકારનો જ હાથ છે. હત્યાનું કારણ કોઇ વેરભાવના લાગી રહી છે. તપાસની જવાબદારી એએસપીને આપી છે.

  • મૃતકા યોગમાયા, પતિ અને બાળકો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકા યોગમાયા, પતિ અને બાળકો.

  • યોગમાયા સાહૂ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યોગમાયા સાહૂ

  • નોકરાણી જ્યારે કામ કરવા માટે ઘરે પહોંચી ત્યારે મામલાનો ખુલાસો થયો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   નોકરાણી જ્યારે કામ કરવા માટે ઘરે પહોંચી ત્યારે મામલાનો ખુલાસો થયો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The whole family killed in the night by unknown people at Mahasamund Chhattisgarh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `