ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ચોકીદારના દીકરાએ સ્ટેટમાં કર્યું ટોપ| The son of the watchman did the top in Haryana state

  ચોકીદારના દીકરાએ સ્ટેટમાં કર્યું ટોપ, 10માં ઘોરણમાં મેળવ્યા 498/500

  divyabhaskar.com | Last Modified - May 22, 2018, 03:30 PM IST

  કાર્તિકે ક્યારેય ટ્યૂશન નથી રખાવ્યું, હંમેશા ટેક્સબુકમાંથી જ અભ્યાસ કર્યો છે
  • કાર્તિકે સ્ટેટમાં કર્યું ટોપ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર્તિકે સ્ટેટમાં કર્યું ટોપ

   જીંદ: સોમવારે હરિયાણા વિશ્વ વિદ્યાલય શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવ્યું છે. તેમાં જિંદના નવદુર્ગા વરિષ્ઠ માધ્યમિક વિદ્યાલયના કાર્તિકે 500માંથી 498 માર્ક્સ મેળવ્યા છે. કાર્તિકના પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમની ખુશીનો કોઈ પાર નહતો. તેમને તેમના દીકરાને ખોળામાં ઉપાડી લીધો હતો. કારણકે અંતે તેમના સંઘર્ષનું ફળ તેમના દીકરાએ તેમને આપ્યું હતું. કાર્તિકના પિતા પીડબ્લ્યૂડી વિભાગમાં ડેલી વેજીજમાં ચોકીદાર છે. કાર્તિકે કહ્યું કે, મારા પિતા ભલે ગમે તેટલા અભાવમાં રહે પરંતુ તેમણે મારી દરેક માગણીઓ પૂરી કરી છે.

   રોજ 5થી 6 કલાક ભણતો હતો કાર્તિક

   - કાર્તિકે કહ્યું કે, તે દરરોજ સ્કૂલથી આવ્યા પછી 5-6 કલાક અભ્યાસ કરતો હતો. તેણે કોઈ જ પ્રકારનું ટ્યૂશન લીધુ નથી. તેણે કહ્યું કે, તેણે ટેક્સ્ટ બુકમાંથી જ અભ્યાસ કર્યો છે.
   - જેમ જેમ પરીક્ષા નજીક આવતી ત્યારે લાગતું કે આ વિષયમાં માર્ક્સ ઓછા આવશે તે વિષયને હું વધારે સમય આપતો હતો.

   4 બહેનોમાં એકનો એક છે કાર્તિક, માતાનું થઈ ગયું છે મોત

   - કાર્તિક 4 બહેનોમાં એકનો એક ભાઈ છે. તેની માતા બિમલા દેવીનું ડાયાબિટીસના કારણે મોત થઈ ગયું છે.
   - કાર્તિકની 3 બહેનોના લગ્ન થઈ ગયા છે અને એક બહેન એમબીએ કરીને નોકરી કરી રહી છે.
   - કાર્તિકનું કહેવું છે કે, તેની માતા તેના માટે ખૂબ પ્રેરણાદાયી હતી, તેના કારણે તે આ સફળતા મેળવી શકી છે.

   તેની માતા હંમેશા કહેતી કે, મોટો થઈને ઓફિસર બનજે

   - માતાની આ વાતને જ ટાર્ગેટ માનીને તેણે અભ્યાસની તૈયારી કરી હતી.

   આઈએફએસ બનવાનું છે સપનું

   - કાર્તિક ભારતીય વિદેશ સેવા ( IFS)માં જવા માગે છે. તેનું કહેવું છે કે, તેના માટે તે પૂરતી મહેનત કરશે.

   પિતાએ કહ્યું દીકરા ઉપર ગર્વ છે

   - દીકરો સ્ટેટમાં ટોપ આવ્યો હોવાથી તેના પિતા પ્રેમ સિંહ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મારો દીકરો હંમેશા ભણતો રહે છે.
   - એણે આખા સ્ટેટમાં તોપ મેળવીને મારુ અને તેની સ્વર્ગવાસી માતાનું નામ રોશન કર્યું છે. મને મારા દીકરા ઉપર ગર્વ છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ચોકીદારના દીકરાએ કર્યું સ્ટેટમાં ટોપ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચોકીદારના દીકરાએ કર્યું સ્ટેટમાં ટોપ

  • કાર્તિકે 500માંથી 498 માર્ક્સ મેળવ્યા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર્તિકે 500માંથી 498 માર્ક્સ મેળવ્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચોકીદારના દીકરાએ સ્ટેટમાં કર્યું ટોપ| The son of the watchman did the top in Haryana state
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `