ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પડોશીએ મહિલાની હત્યાનો કર્યો પ્રયત્ન| Throat Of The Woman And Washed The Head

  પડોશીએ આ કારણે ચીરી નાખ્યું મહિલાનું ગળું અને ફોડી નાખ્યું માથું, આવ્યા 42 ટાંકા

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 03:04 PM IST

  ચંદીગઢ પોલીસે આરોપી પર સામાન્ય કલમ લગાવી કેસ નોંધ્યો
  • પડોશીએ ચીરી નાખ્યું મહિલાનું ગળું અને ફોડી નાખ્યું માથું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પડોશીએ ચીરી નાખ્યું મહિલાનું ગળું અને ફોડી નાખ્યું માથું

   ચંદીગઢ: શહેરની એક મહિલાનું પડોશીએ ગળુ ચીરી દીધુ છે અને માથા ઉપર પણ તલવાર જેવા હથિયારથી હુમલો કર્યો છે. આ ઘટના ચંદીગઢ પોલીસના ક્રાઈમ નોલેજ સાથે જોડાયેલો છે ત્યારે બીજી બાજુ તે સામાન્ય જનતા માટે મુશ્કેલીનો વિષય પણ બન્યો છે. હકીકતમાં ઈન્દિરા કોલોનીમાં રહેતી સંગીતા પર તેના એક પડોશી બૃજમોહને જીવલેણ હુમલો કર્યો છે. ત્યારપછી સંગીતા હોસ્પિટલમાં જીવણ-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. જ્યારે ચંદીગઢ પોલીસે આરોપી પર સામાન્ય કલમ લગાવીને ગુનો નોંધી લીધો છે.

   શું હતી ઘટના

   - હકીકતમાં સંગીતાનો બૃજમોહન સાથે પૈસાની લેણ-દેણ મામલે ઝઘડો થયો હતો. ત્યારપછી 5 એપ્રિલે બૃજમોહને તલવાર લઈને સંગીતા પર હુમલો કર્યો હતો અને તેનુ ગળુ કાપી દીધુ હતું.
   - બૃજમોહને દંતારીથી પણ સંગીતા પર હુમલો કર્યો હતો. તેના કારણે તેના વાળ કપાઈ ગયા હતા અને તેને આંખ ઉપર ગંભીર ઈજા પણ થઈ હતી.
   - સંગીતાને પહેલાં ગંભીર સ્થિતિમાં મનીમાજરા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારપછી તેની ગંભીર સ્થિતિને જોઈને તેને સેક્ટર-32ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

   22 ટાંકા ગળામાં આવ્યા અને 20 આંખ પર

   - સંગીતાનું ગળું ચીરાઈ ગયુ હોવાથી તેના ગળામાં 22 ટાંકા આવ્યા છે. જ્યારે તેની આંખ પર 20 ટાંકા લેવામાં આવ્યા છે.
   - હાલ સંગીતાના ગળામાં પાઈપ નાખીને તેને પાણી અને જમવામાં લિક્વિડ આપવામાં આવી રહ્યું છે. જોકે તે પણ તેને ગળવામાં તકલીફ તઈ રહી છે.
   - સંગીતાના પરિવારજનોનું કહેવું છે કે, સંગીતા પર ખૂબ ખરાબ રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેની સ્થિતિ ઘણી ગંભીર છે.

   30 દિવસે આવે છે મેડિકલ રિપોર્ટ

   - એસએચઓ રાજીવ કુમારના વિચિત્ર નિવેદન પછી હવે પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
   - જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, મહિલાનું ગળુ ચીરી નાખવામાં આવ્યું છે. માથુ ફોડી દેવામાં આવ્યું છે, આંખ ઉપર પણ ઈજા થઈ છે. મહિલા આઈસીયુમાં છે તેમ છતા પોલીસ કેમ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
   - તો તેના જવાબમાં રાજીવે કહ્યું કે, હાલ સામાન્ય કલમનો કેસ જોવા મળી રહ્યો છે. મેડિકલ રિપોર્ટ આવતા 30 દિવસ લાગશે ત્યારપછી જ અન્ય કલમ જોડવામાં આવશે.

   42 ટાંકા આવ્યા પછી પણ જોવાઈ રહી છે મેડિકલ રિપોર્ટની રાહ

   - મહિલા પર થયેલા જીવલેણ હુમલા વિશે ભાજપના નેતા સુરેશ વર્માએ કહ્યું ચે કે, ચંદીગઢ પોલીસની બેદરકારી જોઈને આશ્ચર્ય ચકિત છું. મહિલાને 42 ટાંકા આવ્યા છે.
   - સંગીતાની હાલત ઘણી ખરાબ છે. તેમ છતા પોલીસે એકદમ નોર્મલ કલમો લગાવી છે. સંગીતાના પરિવારે સમગ્ર ઘટનાની ફરિયાદ ચંદીગઢના ડીજીપી તોજિંદર લુથરાને પણ કરી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • મહિલાને આવ્યા છે 42 ટાંકા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલાને આવ્યા છે 42 ટાંકા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પડોશીએ મહિલાની હત્યાનો કર્યો પ્રયત્ન| Throat Of The Woman And Washed The Head
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top