ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» The airlines security personnel reportedly stripped the clothes of the air hostess

  SpiceJetની કેબિન ક્રૂનું કપડાં ઉતરાવીને કરાયું ચેકિંગ, એર હોસ્ટેસે કહ્યું- કરી છેડતી

  divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 02:04 PM IST

  એરલાઈન્સના સુરક્ષાકર્મીઓએ તેમની એરહોસ્ટેસના કપડાં ઉતરાવીને તેમનું ચેકિંગ કર્યું
  • ચેન્નઈ એરપોર્ટ પર ક્રૂ મેમ્બર્સે કર્યો વિરોધ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેન્નઈ એરપોર્ટ પર ક્રૂ મેમ્બર્સે કર્યો વિરોધ

   નવી દિલ્હી: સ્પાઈસ જેટની એર હોસ્ટેસ સાથે ચેન્નઈ એરપોર્ટ પર સવારે ખૂબ શરમજનક ઘટના થઈ છે. એરલાઈન્સના સુરક્ષાકર્મીઓએ કથિત રીતે એરહોસ્ટેસના કપડાં ઉતરાવીને ચેકિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. કેબિન ક્રૂએ આરોપ લગાવ્યો છે કે, ફ્લાઈટમાંથી ઉતર્યા પછી તેમની સાથે ઘણાં દિવસોથી આવું થઈ રહ્યું છે. અહીં સુધી કે સિક્યુરિટીએ તેમને હેન્ડબેગમાંથી સેનેટરી પેડ પણ બહાર કાઢવાનું કહ્યું હતું. એરલાઈન્સની ગુડગાંવ ઓફિસમાં આ વાતની ફરિયાદ કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ જે કોલંબો જઈ રહી હતી તે એક કલાક મોડી થઈ હતી કારણકે કેબિન ક્રૂએ ચેન્નઈ અરપોર્ટ પર વિરોધ કર્યો હતો.

   એરહોસ્ટેસના કપડાં ઉતારવતો એક વીડિયો પણ થયો વાયરલ

   - એક વીડિયો વાયરલ થયો છે જેમાં અમુક એરહોસ્ટેસ કપડાં ઉતરાવીને ચેકિંગ કરવાનો વિરોધ કરી રહી છે. એક મહિલા કહી રહી છે કે, એક વ્યક્તિએ મને ખૂબ વિચિત્ર રીતે ટચ કર્યો. તે સમયે હું નિર્વસ્ત્ર હતી. એરલાઈન્સને શંકા છે કે, કેબિન ક્રૂ ખાવા-પીવાનો સમાન વેચીને પૈસા ભેગા કરી રહી છે. તેથી ફ્લાઈટમાંથી ઉતર્યા પછી તેમને વોશ રૂમ જવાની પણ મંજૂરી આપવામાં ન આવી. જેનો ક્રૂ મેમ્બર્સે વિરોધ કર્યો હતો.

   અમને ખોટી રીતે ટચ કરવામાં આવે છે

   એક 10 વર્ષની અનુભવી એરહોસ્ટેસે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, એરહોસ્ટેસની છેલ્લા ત્રણ દિવસોથી કપડાં ઉતરાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અમને ગંદી રીતે ટચ કરવામાં આવે છે. અમારી એક સાથી મિત્ર પીરિયડ્સમાં હતી તો તેને હેન્ડબેગમાંથી સેનેટરી પેડ્સ પણ બહાર કાઢવાનું કહેવામાં આવ્યું હતું. કેબિન ક્રૂએ સ્પાઈજેટ મેનેજમેન્ટને ઘણાં મેઈલ પણ મોકલ્યા છે. જેમાં તેમણે આ રીતે કપડાં ઉતરાવીને ચેકિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદ પણ કરી છે.

   પ્રાઈવેટ પાર્ટ્સને અડવું પોલિસીમાં આવે છે?

   એક મહિલાએ સ્પાઈસજેટ મેનેજમેન્ટને જે ઈમેલ લખ્યો છે તેમાં લખ્યું ચેકે, શું સેનેટરી પેડ અને પ્રાઈવેટ પેડને ટચ કરવાનું પોલિસીમાં આવે છે? જ્યારે બીજી એક કર્મચારીએ લખ્યું છે કે, અમને કેબિન ક્રૂના મેમ્બર્સને લોકોની સેફ્ટી માટે રાખવામાં આવે છે, પરંતુ અમારી સુરક્ષાનું શું? આપણે બળાત્કાર અને છેડતી વિશે વાતો કરી રહ્યા છીએ, આ કઈ ઓછું છે?

  • SpiceJetની કેબિન ક્રૂનું કપડાં ઉતરાવીને કરાયું ચેકિંગ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   SpiceJetની કેબિન ક્રૂનું કપડાં ઉતરાવીને કરાયું ચેકિંગ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The airlines security personnel reportedly stripped the clothes of the air hostess
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top